Garavi Gujarat USA

વિદેશથી નાણાં મોકલિામાં ભારતીર્ો મોખરે

-

વલડધા િને કે તને ા એક અહેવાલમાં ગર્ા સપ્ાહે જણાવર્ુ હતું કે, દબુ નર્ામાં સૌથી વરુ િેબમટનસ મળે વનાિા ભાિતને 2021માં 87 બિબલર્ન ડોલિનું િેબમટનસ પ્ાપ્ થર્ું છે, જમે ાં અમરે િકાથી સૌથી વરાિે નાણાં આવર્ા છે અને તને ો કલરુ ભડં ોળમાં 20 ટકાથી વરુ બહસસો છે. બવશ્વમાં સૌથી વરુ િેબમટનસ મળે વનાિ દેશોની ર્ાદીમાં ભાિત પછી ચીન, મમે કસકો, રફબલપાઇનસ અને ઇબજપ્નો ક્મે આવે છે. કોિોના મહામાિી હોવા છતાં દેશમાં આવતો નાણાપ્વાહ ઘટ્ો નથી. વલડધા િેનકે જણાવર્ું હતું કે ઓછી અને મધર્મ આવક રિાવતા દશે ોમાં બવદેશથી આવેલી િકમ 2021માં 7.3 ટકા વરીને 589 બિબલર્ન ડોલિ સુરી પહોંચવાનો અંદાજ છે. ભાિતમાં િેબમટનસનો પ્વાહ 2022માં ત્રણ ટકા વરીને 89.6 બિબલર્ન ડોલિ થવાનો અંદાજ છે. 2020માં ભાિતમાં 83 બિબલર્ન ડોલિનું િેબમટનસ આવર્ું હતુ. બવદેશથી સૌથી વરાિે નાણાં એટલે કે િેબમટનસ મેળવવામાં ભાિત પ્થમ ક્મે છે. આ વરધાના િીજા બત્રમાબસક ગાળામાં કોિોનાના િોગચાળાના િીજા મોજા અને ઉંચા મૃતર્ુઆંક વચ્ે પણ 4.6 ટકાની વૃબધિ ઘણી મહતવની છે.

વલડધા િેનકના અંદાજ અનુસાિ, િેબમટનસનો પ્વાહ અગાઉની તુલનાએ ઘણો મજિૂત િહ્ો છે અને 2020ના મૂડીપ્વાહનું અનુકિણ કિે છે. કોબવડ19ના િોગચાળા લીરે સજાધાર્ેલી ગંભીિ વૈબશ્વક મંદી વચ્ે પણ બવદેશમાંથી દેશમાં નાણાં મોકલનાિા લોકોની સંખર્ા માત્ર 1.7 ટકા ઘટી હતી.

જો કે એપલે કશું પણ ખોટું કર્ુું હોવાનો ઇનકાિ કર્યો છે અને અંબતમ અપીલ કિવાનું આર્ોજન કિી િહી હોવાનું જણાવર્ું હતું. એપલે જણાવર્ું હતું કે તે કસટમિને ખિીદી કિતાં ઓરિબજનલ પ્ોડકટસ મળે તેવું સુબનબચિત કિે છે. આ માટે તેઓ સતત િીસેલિ પાટધાનિ સાથે કામ કિે છે. તેમની પાસે તેના માટે ખાસ ટીમ છે. તે લો એનફોસધામેનટ, કસટમિ અને મચધાનટસની સાથે કામ કિે છ.ે તેનાથી તે સુબનબચિત થાર્ છે કે એપલની જ પ્ોડકટ કસટમિને મળે.

Newspapers in English

Newspapers from United States