Garavi Gujarat USA

ઓમિક્રોનની અસરઃ ટ્રાવેલ મનયંત્રણરો હળવરા કરવરાની યરોજનરાની ફેરમવચરારણરા કરવરા િરોદીની તરાકીદ

-

દતક્ષણ આતરિકામાુંથિસી મળસી આવેલા ઓતમક્રોન નામના કોરોનાના નવા વેરરયન્ટથિસી તવશ્વભરમાું ફફડા્ટ ફેલાયો છે. અમેરરકા, યુરોપ, તરિ્ટન ્તહિના 18 દેશોએ આતરિકાના દેશોમાુંથિસી રિાવેલ પર તનયુંત્રણો મયૂ્યા છે અને તવશ્વ આરોગય ્ું્થિાએ દતક્ષણ પયૂવ્ન એતશયાના દેશોને ્ાવધ રહેવાનસી િાકીદ કરસી છ.ે આ સ્થિતિ વચ્ે ભારિના વડાપ્ધાન નરેનદ્ર મોદસીના વડપણ હેઠળ કોરોનાનસી સ્થિતિનસી ્મસીક્ષા કરવા શતનવાર, 27 નવેમિરે યોજાયેલસી એક ્વ્નગ્રાહસી િેઠક યોજાઈ હિસી. આ િેઠકમાું વડાપ્ધાનને આુંિરરાષ્ટસીય રિાવેલ તનયુંત્રણો હળવા કરવાનસી યોજનાનસી ફેરતવિારણા કરવા અતધકારસીઓને આદેશ આપયો હિો.

મોદસીએ આુંિરરાષ્ટસીય રિાવેલ્્નમાુંથિસી તજનોમ ત્કવસન્ુંગ ્ેમપલ એકઠા કરવાનસી અને ્ટેસ્્ટગનસી િાકીદ કરસી હિસી. િેઠકમાું ્ટોિના આરોગય અતધકારસીઓએ નવા વેરરયન્ટ અુંગે મોદસીને માતહિગાર કયા્ન હિા. તવશ્વ આરોગય ્ું્થિાએ આ વેરરયન્ટને તિુંિાજનક ગણાવયો છે. આ વેરરયન્ટનસી ભારિ પરનસી અ્ર અુંગે પણ િેઠકમાું િિા્ન કરવામાું આવસી હિસી, એમ વડાપ્ધાન કાયા્નલયે એક તનવેદનમાું જણાવયુું હિુું.

તવશ્વ આરોગય ્ું્થિાનસી ્તમતિએ કોરોના નવા વેરરયન્ટને ઓતમક્રોન નામ આપયુું છે અને િેને ઝડપથિસી ફેલાવિા તિુંિાજનક વેરરયન્ટ િરસીકે વગગીકૃિ કયયો છે. ભારિમાું કોરોનાનસી િસીજી લહેર દરતમયાન હાહાકાર મિાવનાર ડેલ્ટા વેરરયન્ટને પણ આવસી કે્ટેગરસીમાું મયૂકવામાું આવયો હિો.

આશરે િે કલાક િાલેલસી િેઠકમાું વડાપ્ધાનને નવા વેરરયન્ટનસી વચ્ે અગાઉથિસી પગલાું લેવાનસી િાકીદ કરસી હિસી. િેમણે લોકોનો પણ ્ાવધ રહેવાનસી િથિા મા્ક અને ્ોત્યલ રડ્્ટન્ જેવા યોગય પગલાું લેવાનો અનુરોધ કયયો હિો.

વડાપ્ધાનને િમામ આુંિરરાષ્ટસીય રિાવેલ્્નનસી દેખરેખ રાખવાનસી િથિા જોખમ હેઠળના દેશો પર ખા્ ફોક્ ્ાથિે ગાઇડલાઇન મુજિ ્ટેસ્્ટંગ કરવાનસી િાિિ પણ ભાર મયૂ્યો હિો. વડાપ્ધાનને નવા વેરરયન્ટના ્ુંદભ્નમાું આુંિરરાષ્ટસીય રિાવેલ તનયુંત્રણો હળવા કરવાનસી યોજનાનસી ્મસીક્ષા કરવાનસી અતધકારસીઓને િાકીદ કરસી હિસી.

નાગરરક ઉડ્ડયન મુંત્રાલયે 15 રડ્ેમિરથિસી રાિેિા મુજિનસી તશડ્ુલડ ઇન્ટરનેશનલ ફલાઇ્ટ ફરસી િાલુ કરવાનસી જાહેરાિ કયા્નના એક રદવ્ િાદ મોદસીએ આ િાકીદ કરસી છે.

આ િેઠક િાદ મોદસીએ ટ્સી્ટ કરસીને જણાવયુું હિુું કે કોરોના અને વેસ્્નેશન ્ુંિુંતધિ સ્થિતિનસી ્મસીક્ષા કરસી છે. નવા વેરરયન્ટના ્ુંદભ્નમાું અમે િેને અુંકુશમાું લેવા પર ફોક્ ્ાથિે ્ાવધ છસીએ અને િસીજા ડોઝના કવરેજમાું વધારોને ્ુતનતચિિ કરસી રહાું છસીએ. પસીએમઓના તનવેદનમાું જણાવાયુું હિુું કે વડાપ્ધાનને દેશભરમાું ત્કવસન્ુંગના પ્યા્ો અને દેશમાું ફેલાવિા વેરરયન્ટનસી પણ માતહિસી આપવામાું આવસી હિસી. મોદસીએ તનયમો મુજિ આુંિરરાષ્ટસીય રિાવેલ્્ન અને ્માજમાુંથિસી તજનોમ ત્કવસન્ુંગ ્ેમપલ એકઠા કરવાનસી ઇસનડયન ્ા્્ન-કોવ-2 તજનોતમ્્ કોન્ોર્ટ્નયમ (INSACOG) હેઠળ ્થિાતપિ લેિમાું ્ટેસ્્ટગ કરવાનસી અને અલગી વોતનિંગ ત્ગ્નલ આપવાનસી િાકીદ કરસી હિસી.

 ?? ??
 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States