Garavi Gujarat USA

ગુજરાતનાં ત્રણ સૂ્ય્મરંદિરો

-

સૂર્યપૂજાની પ્રણાલી માનવજીવનમાં આદિકાળથી ચાલી આવે છે. તે અંગેના પુરાવા મોંહેજોડેરો અને અનર પુરાતન અવશેષોમાંથી મળરા છે. માનવી આદિકાળથી પ્રકૃતતની શતતિઓનો પૂજક રહ્ો છે. સૂર્ય, ચંદ્ર, વૃક્ષ તવગેરે પ્રકૃતત તત્વો પ્રતરે અહોભાવથી માનવી જોતો રહ્ો છે. જોકે આ પ્રાકૃતતક તત્વો એના માટે જીવાિોરી સમાન પણ રહ્ાં છે. સૂર્યની ઉજા્ય ન મળે તો પૃથવી પરનું કોઇ પણ પ્રાણી કે જીવંત તત્વોનું જીવન ચાલી ન શકે.

આ સૂર્યપૂજાની પરંપરા તવકસતાં સૂર્યિેવના મંદિરો બાંધવાની શરૂઆત લગભગ 6ઠ્ી સિીથી થઇ હોવાનું જાણવા મળે છે. જો કે તે અગાઉ પણ પાકાં મંદિરો તવના સૂર્યપૂજા તો થતી જ હતી. અહીં ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ત્રણ સૂર્યમંદિર હાલમાં નોંધપાત્ર ગણાર છે. તેના તવષે આજે આપણે થોડું જાણીશું.

આ સૂર્યમંદિરોમાં મોઢેરાનું સૂર્યમંદિર ઉત્તર ગુજરાતમાં મહેસાણા તજલ્ામાં આવેલું છે. તે પ્રાચીન અને મહત્વનંુ છે. બીજું સૂર્યમંદિર વડોિરામાં રાવપુરા તવસતારમાં અને ત્રીજું સૂર્યમંદિર આણંિ નજીક બોરસિ ગામે આવેલું છે. આ મુખર અને ઉલ્ેખનીર સૂર્યમંદિરો ગણી શકાર.

સૌ પ્રથમ મોઢેરાના સૂર્યમંદિરની વાત કરીએ તો મહેસાણા તજલ્ામાં મોઢેરા ગામે આવેલું સૂર્યમંદિર સોલંકી રાજા ભીમિેવ પહેલાએ 1026 એ.ડી. માં બંધાવરું હતું. તેની સામે પથથરનાં પગતથરાંવાળું તળાવ રાને કંુડ આવેલો છે. તે રામકુંડ તરીકે ઓળખાર છે. આ સૂર્યમંદિર ત્રણ ભાગમાં વહેંચારેલું છે ગભ્યગૃહ, બીજો સભામંડપ અને ત્રીજો આગળના ભાગમાં આવેલ કુંડ. મંદિરના નકશીકામમાં ઇરાની શૈલીની અસર છે. તવશાળ કુંડમાં પણ 108 નાનાં મંદિરો બનાવેલાં છે. એક અૈતતહાતસક ઉલ્ેખ મુજબ વેિકાળમાં આરયો સૂર્યપૂજક હતા. તેઓ ભારતમાં આવરા તરારથી સૂર્યની પૂજા શરૂ થઇ. જો કે, બીજા સૈકામાં ઇરાનની શક પ્રજાએ િદરરા માગગે સૌરાષ્ટ્રમાં પ્રવેશ કરયો અને તવતવધ પ્રિેશો પર કબજો જમાવી સૂર્યમૂતત્યની પૂજા શરૂ કરી, તરાર બાિ વલ્ભીવંશના રાજાઓએ પણ સૂર્યધમ્યને રાજધમ્ય તરીકે સવીકારયો. જો કે ગુજરાતમાં સૂર્યમંદિરો સોલંકી કાળમાં બંધારાનું પ્રમાણ મળે છે. આ સૂર્યમંદિર સથળે અગાઉ લાકડાનું મંદિર હોવાનું જાણવા મળે છે. તરાર બાિ પથથરનું મંદિર બંધારું છે. મોઢેરાનું મૂળ નામ મહોદરક હતું. આ સૂર્યમંદિરમાં એક ભોંરરં પણ છે જે પાટણ સુધી જતું હોવાનું જાણવા મળે છે. જો કે એ કુિરતી કારણોથી પૂરાઇ ગરું અને બંધ હોવાનું મનાર છ.ે મદં િરના સભા મંડપના સતંભો પર તેમજ બહારના ભાગે અિભુત કોતરણી જોવા મળે છે. તનજમંદિરમાં સૂર્યપ્રતતમા નથી, તે નષ્ટ થઇ ગઇ હશે. પણ પીઠીકાના ભાગમાં સૂર્યમૂતત્ય ખંદડત અવસથામાં જોવા મળે છે. સમગ્ર મંદિર તશલપશાસત્ર મુજબ બનાવેલું છે જેની કોતરણી કોણાક્કના સૂર્યમંદિર સાથે સરખાવી શકાર તેવી છે. જોકે આ મંદિર ઉપર પણ મોહંમિ તગઝની અને અનર મુસસલમ બાિશાહો દ્ારા હુમલા થરા છે. તેને કારણે ઘણો ભાગ ખંદડત થરેલો છે. મંદિરના પ્રાસાિની અંિરની િીવાલો પર સૂર્યની 12 તવતવધ પ્રતતમાઓ અંદકત કરાઈ છે. પુરાણ પ્રતસદ્ધ પુષપાવતી નિીના દકનારે આ સૂર્યમંદિર આવેલું છે અને સોલંકી કાળની સથાપતર કળાનો એ ઉત્તમ નમૂનો છે.

બીજું સૂર્યમંદિર વડોરવાનું રાવપુરા તવસતારમાં આવેલું છે. અહીં ગારકવાડના સમરે વડોિરા સટટે હતું તરારે 17મી સિીમાં ગોતવંિરાવ ગારકવાડે આ મંદિર બંધાવેલું છે. રાવપુરા તવસતારના પારીવાવ પર આવેલું આ મંદિર 200થી વધુ વષ્ય જૂનું છે. સટેટના િીવાન રાઉજી આપાજીએ આ મંદિરનો તજણયોદ્ધાર કરાવેલો. તે સમરથી તેમના નામે આ તવસતાર રાવપુરા તરીકે ઓળખાર છે. આ મંદિર પર સૂર્યના પ્રથમ દકરણો પડતાં હતાં, તે સૂર્યની મૂતત્ય સુધી જતાં હતાં અને તેથી સૂર્ય િેવ વધુ તપતા હતા, તેના કારણે મંદિર બંધાવનારના વંશજોને કોઇ તકલીફ થતી હતી. તરારે રાજપુરોતહતોએ તેનો કોઇ ઉપાર શોધી કાઢતાં મંદિર આગળ મોટો હાથી મૂકવામાં આવરો, જેનાથી સૂર્યનાં સીધા દકરણો મંદિરના ગભ્યગૃહ સુધી ન પહોંચે. જોકે બીજી એક કથા પણ આ મંદિર સાથે વણારેલી છે, જેમાં રાઉજી િીવાનની પત્ીને બાળક ન થતાં સૂર્યપૂજા કરવા અને સૂર્યની બાધા રાખવાનું કોઇએ સૂચવતાં બાળક અવતરુું હોવાની વાતો પણ જાણવા મળે છે.

આ મંદિરે રથસપ્તમીની ઉજવણી ભારે ધામધૂમથી થાર છે. અને લાઇદટંગ શણગાર તવગેરે કરાર છે.

સૂર્ય તવષણુનું જ એક રૂપ છે. એટલે સૂર્ય પૂજાથી તવષણુની કૃપા મળતી હોવાનું મનાર છે. ત્રીજું મંદિર બોરસિમાં છે.

બોરસિ ગામે હાઇવે પર આ મંદિર આવેલું છે. આ સથળની ઉતપતત્ત સાથે વણારેલી એક કથા મુજબ 1972માં નવેમબર માસમાં હસમુખભાઇ પટેલના ઘરે પાંચ મતહનાના બાળકના મુખે ઉચ્ારણ થરું કે, અહીં સૂર્યમંદિર બનશે. પાંચ મતહનાનું બાળક આમ તો બોલે નહીં, પણ આવું ઉચ્ારણ થતાં બધાં આશ્ચર્ય અનુભવતાં હતાં. એ નવરાતત્રનો સમર હતો. તરારે બાળકના હાથમાં કંકુના ચાંલ્ા થરેલા જણારા. આ બાળકનું નામ કલપેશ. બાળકની વાતથી પ્રભાતવત લોકોએ સૂર્યમંદિર બનાવવાનું નક્ી કરુું અને 1974 સુધીમાં અહીં સૂર્યમંદિરનું તનમા્યણ શકર બનરું. આ મંદિરના પ્રવેશ દ્ારમાં સૂર્યની પ્રતતમા 7 ઘોડાના રથ સાથે મૂકવામાં આવેલી છ.ે મંદિરના પૂવ્યભાગમાં 9 ગ્રહ અને 12 રાશીનો સમાવેશ કરારો છે. મંદિર વચ્ે તશવજીની પ્રતતમા મૂકાઇ છે. અહીં અતવરત સૂર્યમંત્રનો જાપ થાર, અખંડ િીપ પ્રજવતલત છે. 14 જાનરુઆરીના દિને અહીં સૂર્યરજ્ઞ થાર છે. વડોિરાથી 37 દકલોમીટર િૂર આવેલા આ મંદિરે રાતત્રકો માટે ભોજન - રહેવાની સુતવધા પણ છે. આમ ગુજરાતનાં આ ત્રણ સૂર્યમંદિરોનો તવશેષ મતહમા ઉલ્ેખનીર છે.

 ?? ?? સ્ૂ્્યમ્યમંદંદદર
મયોઢેરેરા
સ્ૂ્્યમ્યમંદંદદર મયોઢેરેરા
 ?? ?? રામકુંડુંડ મયોઢેરેરા
રામકુંડુંડ મયોઢેરેરા
 ?? ?? બયોરસદ સૂ્ૂ ્યમ્યમંદંદદર
બયોરસદ સૂ્ૂ ્યમ્યમંદંદદર
 ?? ?? વડયોદરા સ્ૂૂ્્યમ્યમંદંદદર
વડયોદરા સ્ૂૂ્્યમ્યમંદંદદર

Newspapers in English

Newspapers from United States