Garavi Gujarat USA

લગ્ન ગુરુ પુષ્ય નક્ત્રરાં કેર નહીં?

- મો. + ૯૧ ૯૪૨૭૯ ૬૯૧૦૧

લગ્નમાં દિવસ નક્ી કરવા અગં નક્ષત્ર, સરૂ ,્ય ચદ્રં , ગરુ નું બળ જોવામાં આવે છે તથા ગરુ , શક્રુ ગ્રહના અસત સમર, ધનારાક, મીનારાક, તપતૃ પક્ષ, ચાતમુ ાસ્ય , સક્રં ાતં ત, અમાસ, ગ્રહણ, કમરુ તા વગરે જવે ી બાબતને ધરાનમાં રાખી આ દિવસો એ લગ્ન મહુ તૂ કાઢવામાં આવતા નથી તને ી પાછળ પણ શક્ુ મ માગિ્ય શન્ય અને કરાકં ગ્રહોના ગતણત પણ કારણભતૂ હોવાનું તવદ્ાનો કહે છે.

ગરુ પષુ ર નક્ષત્ર રોગ એ ખબૂ શભુ રોગ કહેલો છ,ે ગરુ વારના દિવસે પષુ ર નક્ષત્ર આવે તરારે આ શભુ રોગ રચાર છે અને તે રોગમાં ધધં ા રોજગારીના ચોપડા ખરીિી, સોન,ુ ચાિં ી, વાસણો, વાહનો, િસતાવજે , તમે જ િેવ િેવી કે તવતશષ્ટ ઉપાસના હેતુ રત્રં ખરીિવા કે તસદ્ધ કરવા અને કોઈ પજાૂ સાધના માટે આ દિવસ ઉત્તમ માનવામાં આવે છે તો આ દિવસે લગ્ન રોગ કેમ નહીં?

એક કથા અનસુ ાર એકવાર સવગમ્ય ાં કોઈ તવતશષ્ટ કાર્ય હેતુ એક મત્રં ણા માટે આરોજન કરવામાં આવર,ું આ મત્રં ણામાં બ્રહ્ા, તવષણ,ુ મહેશ, િેવરાજ ઇનદ્ર તમે જ અનર િેવ ગણ,

િેવીઓ, ગ્રહો,

નક્ષત્ર, ઋતષ

વગરે ઉપસસથત

થવા લાગરા

અને િરેક

પોતપોતાનું

આસન ગ્રહણ

કરવા લાગરા.

આ િરેકના

સવાગત હેતુ

અપસરાઓ

પણ સેવારત હતી. સભા શરૂ થઈ. િરેકનું કાર્ય અને તેની ચચા્ય થવા લાગી. આ સભામાં પુષર નક્ષત્ર પણ હાજરી આપવા આવરા હતા અને તેના સવાગત િરતમરાન તેનું ધરાન એક અપસરા પર પડું અને તે પછી પણ પુષર નક્ષત્રનું ધરાન તે અપસરા પર વારંવાર જાવા લાગરું. સભા શરૂ થઈ પણ પુષર નક્ષત્રનું ધરાન સભાની વાતચીતમાં રહેતું નહોતું અને તે િરતમરાન પુષર નક્ષત્રને અપસરા સામે જોતા તવકાર વારુ થવા લાગરો અને બ્રહ્ાજીનું ધરાન પુષર નક્ષત્ર પર પડું. તેઓ ગુસસે થરા અને ચાલુ સભામાં પુષર નક્ષત્રને ટકોર કરી પણ પુષર નક્ષત્ર તવકાર વારુ અવસથામાં જ રહ્ા તેથી તેમને આવેશમાં આવી શ્ાપના શબિો ઉચ્ારા્ય તરાંજ સભામાં હાજર િેવ ગુર બ્રહસપતતએ પદરસસથતત હળવી બનાવવા પ્રરત્ કરયો અને બ્રહ્ાજી ને શાંત પાડી સમજાવવા લાગરા અને પુષર નક્ષત્રને માફી માંગવા કહ્ં. તરત જ પુષર નક્ષત્રે પદરસસથતત સમજીને િેવ ગુરની વાત માની બ્રહ્ાજી અને સભામાં રહેલ િરેકની માફી માંગી તરારે બ્રહ્ાજી પણ શાંત પડા અને કહ્ં કે ગુરવારના દિવસે પુષર નક્ષત્ર આવે તરારે શુભ રોગ રચાશે પણ પુષર નક્ષત્રને તવકાર વારુ થરો છે માટે આ દિવસે લગ્ન રોગ તસવાર કોઈપણ બાબત માટે શુભ દિવસ તરીકે ગણાશે.

આપણે તરાં િરેક તવષર બાબત ધાતમ્યક સાતહતરમાં પ્રસંગ અને વાતા્ય રૂપે સમજાવવાનો તવદ્ાનોનો પ્રરાસ જોવા મળે છે, જે આપણા તહતાથ્ય માટે પણ ઉપરોગી બને છે.

 ?? ??
 ?? ?? જ્યોતિષાચા્્ય ડયો. હેમીલ પી. લાઠી્ા
જ્યોતિષાચા્્ય ડયો. હેમીલ પી. લાઠી્ા

Newspapers in English

Newspapers from United States