Garavi Gujarat USA

બલુ ઝોન ડા્યેટ એટલે દીઘ્ટ આ્યુષ્યની ચાવી

-

એક ન્ા સંશોધન મુજબ જે લોકો કઠોળ, આખા અનાજ, માછલી અને શાકભાજી સનહત આરોગ્યપ્રદ આહાર લે છ,ે એમની સરખામણીમાં જે લોકો ્ેસટન્ષ ડા્યેટમાં પ્રોસેસડ મીટ, કરફાઈનડ શક્કરા અને ફેટી રેડ મીટથી ભરપૂર ખોરાક ખા્ય છે, એમનામાં મૃત્યુદર 21 ટકા અને હૃદ્ય રોગનું જોખમ 22 ટકા ્ધારે હો્ય છે.

તંદુરસત અને લાંબુ જી્ન તમારા આહાર પર આધાકરત હો્ય છે. જો તમે હેલધી ફૂડનું સે્ન કરો છો તો તમે ઘણી બીમારીઓના જોખમથી પણ બિી શકો છો. સંશોધન મુજબ, તંદુરસત આહાર લેતા લોકોમાં અન્ય લોકોની સરખામણીમાં મૃત્યુદર 17 ટકા ઓછો અને હૃદ્ય રોગનું જોખમ 28 ટકા ઓછું હો્ય છે. આહાર અને લાંિા આ્યુષ્ય વચ્ેનો િંિંધ

સંશોધકોએ સંશોધનમાં તે સથાનોની તપાસ કરી જે બલુ ઝોન તરીકે ઓળખા્ય છે અને અહીંના લોકો સૌથી લાંબુ જી્ે છે. સંશોધનમાં જાણ્ા મળ્યું છે કે લોકો કેટલાક એ્ા ખાદ્ય પદાથયોનું સે્ન કરતા હતા, જે તેમના લાંબા જી્ન પાછળનું રહસ્ય છે. આ ન્સતારના લોકો બલુ ઝોન ડા્યટ ફોલો કરે છે. નનષણાતોએ શોધી કાઢું કે આ લોકો સૌથી ્ધુ કઠોળ (બીનસ) નું સે્ન કરે છે.

બલુ ઝોન ડા્યેટ? બલુ ઝોન ડા્યેટ એ છોડ આધાકરત આહાર છે, જેમાં દૈનનક આહારમાં 95 ટકા શાકભાજી, ફળો, અનાજ અને કઠોળનો

સમા્ેશ થા્ય છે. રસપ્રદ ્ાત એ છે કે, બલુ ઝોન ન્સતારના લોકો સામાન્ય રીતે માંસ, ડેરી, ખાંડ અને પીણાં જે્ા ખાદ્ય પદાથયોથી દૂર રહે છે. આ લોકો પ્રોસસે ડ ફૂડનું સે્ન પણ નથી કરતા.

ઘણા સંશોધનોમાં જાણ્ા મળ્યંુ છે કે બલુ ઝોન ડા્યેટ લોકોને લાંબુ જી્ન જી્્ામાં મદદ કરી શકે છે. બલુ ઝોન ન્સતારમાં રહતે ા લોકો દરરોજ એક કપ કઠોળ ખા્ય છ.ે કઠોળ પ્રોટીન, ફાઇબરથી ભરપૂર હો્ય છે અને તેમાં ખાંડ અને િરબી ઓછી હો્ય છે. પ્રોટીન ્જન જાળ્્ામાં અને સ્ા્યુના નનમા્ષણમાં મદદ કરે છે. ફાઈબર લાંબા સમ્ય સુધી પેટ ભરેલું રાખ્ામાં મદદ કરે છે.

કઠોળ હા્યપરટેનશન, પાિનમાં તકલીફ, કડમેંનશ્યા, ડા્યાનબટીસ અને કડપ્રેશનનું જોખમ ઘટાડે છે. કઠોળમાં પોલીફેનોલ નામનું એક શનતિશાળી એનટીઑકકસડનટ પણ હો્ય છે જે સ્સથ ઉંમર ્ધાર્ામાં મદદ કરી શકે છે. જણા્ી દઈએ કે, રાજમા, િણા અને કાળા કઠોળ ત્રણ સ્ાસ્થ્યપ્રદ કઠોળમાં મુખ્ય હો્ય છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States