Garavi Gujarat USA

એશિયાના સૌથી મોટા એરપોટ્ટનો નોઈડિામાં શિલા્‍યાસ

-

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા સપ્ાહે ગુરુવારે (18 નવેમ્બર) નોઈડાના ઝેવર ખાતે એશિયાના સૌથી મોટા અને શવશ્વના ચોથા સૌથી મોટા નોઈડા આંતરરાષ્ટીય એરપોટ્ટનો શિલાન્યાસ કયયો હતો. તેમણે કહ્ં કે નોઈડા એરપોટ્ટથી કનેક્ટશવટી સરળ ્બનિે. તે ઉત્તર પ્રદેિને આંતરરાષ્ટીય ્બજારો સાથે જોડવાનું કામ કરિે. પીએમ મોદીએ કેન્દ્ર અને રાજયોની અગાઉની સરકારોની ઝાટકણી કાઢતા કહ્ં કે, આપણા દેિમાં કેટલાક રાજકીય પક્ોએ હંમેિા પોતાના સવાથ્ટને સવયોપરી રાખયો છે જયારે અમે રાષ્ટ પ્રથમની ભાવના પર ચાલીએ છીએ. ઈન્ફ્ાસટ્રક્ચરનો શવકાસ અમારા માટે રાજકારણ નહીં, રાષ્ટનીશતનો ભાગ છે.

ઉત્તર પ્રદેિનું નોઈડા (ઝેવર) એરપોટ્ટ ઉત્તર ભારતનું સૌથી મોટું લોશજકસટક હ્બ ્બનિે. દદલહીથી માત્ર ૮૦ દક.મી. દૂર આ એરપોટ્ટ ૧,૩૦૦ હે્ટરમાં ફેલાયેલું હિે. હાલ ભારતમાં સૌથી મોટું એરપોટ્ટ દદલહીનું ઈકન્દરા ગાંધી આંતરરાષ્ટીય એરપોટ્ટ છે. એરપોટ્ટના પ્રથમ ત્બક્ાના

શવકાસ પાછળ અંદાજે રૂ. દસ હજાર કરોડનો ખચ્ટ થિે. વધુમાં આ એરપોટ્ટ પર ત્બક્ાવાર અંદાજે રૂ. 35 હજાર કરોડ સુધીનંુ રોકાણ કરાિે. 2024 સુધીમાં આ એરપોટ્ટ િરૂ થિે. આ દેિનું પહેલું એવું એરપોટ્ટ હિે, જે મલટી-મોડલ કાગયો હ્બની જેમ ્બનાવાિ.ે તે ભારતનું પહેલું નેટ-ઝીરો ઉતસજ્ટનવાળું એરપોટ્ટ હિે. આ એરપોટ્ટ ્બની ગયા પછી ઉત્તર પ્રદેિ દેિનું પહેલું રાજય હિે, જયાં પાંચ આતં રરાષ્ટીય એરપોટ્ટ હિ.ે તાશમલનાડુ અને કેરળમાં ચાર-ચાર આંતરરાષ્ટીય એરપોટ્ટ છે. નોઈડા એરપોટ્ટ પર ગ્ાઉન્ડ ટ્રાન્સપોટટેિન સેન્ટર શવકસાવાિે, જેમાં મલટી મોડલ ટ્રાકન્ઝટ કેન્દ્ર હિે, મેટ્રો અને હાઈ સપીડ રેલવેનું સટેિન હિે. સાથે જ તેને યમુના એ્સપ્રેસ વે, વેસટન્ટ પેરીફેરલ એ્સપ્રેસ વે, ઈસટન્ટ પેરીફેરલ એ્સપ્રેસ વે, દદલહી મું્બઈ એ્સપ્રેસ વે સાથે પણ જોડાિે. વધુમાં તેને સૂશચત દદલહી-વારાણસી હાઈસપીડ રેલવે સાથે પણ જોડાિે. તયાર પછી દદલહી અને એરપોટ્ટ વચ્ેનું અંતર માત્ર 21 શમશનટનું થઈ જિે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States