Garavi Gujarat USA

દોસતરીનો મમ્મ

ચાર મિલે ચોસઠ ખીલે, બીસ રહે કર જોડ, જબ કોઇ સચ્ા દોસ્ત મિલે, હંસ ઉઠે સા્ત કરોડ.

- - રમણિકલાલ સોલંકી, CBE (ગરવી ગુજરાત આરાકાઇવ્સ)

રોઇ લોરરવવએ લખેલી આ બે પંવતિઓ ગાયના આંચળમાંથી દોહેલા તાજા દૂધ જેવી છે. એનો અથકા બહુ ્સહેલો છે. ્સાચો વમત્ર મળે તયારે બંનેની સ્થવત રેવી હોય છે? ્સૌ પ્રથમ તો બંને દૂરથી એરબીજાને જુએ. ચાર વમલે. ચાર આંખો મળે. ચો્સઠ ખીલે. ચો્સઠ દાંત વડે માણ્સ મુતિ સ્મત રરે. એની આંખો અને ચહેરા પર ્સાચો આનંદ પ્રગટે. બી્સ રહે રર જોડ એટલે બંનેના હાથની રુલ વી્સ આંગળીઓ નમ્રારના રૂપમાં જોડાઇ જાય. બંને એરબીજાનું પ્રેમથી અવિવાદન રરે. રોઇ રોમ રે જ્ાવતમાં શેરહેનડનો વયવહાર હોય તો કયાંર એરબીજાને િેટી પડવાનો વયવહાર હોય.

અને રવવ રહે છે જયારે રોઇ ્સાચો દો્ત મળે તયારે હં્સ ઉઠે ્સાત રરોડ. માણ્સના રૂવેરૂૂંવા ઊિા થઇ જાય. માણ્સ રોમાંચનો અનુિવ રરે. દો્તી આવી હોય છે. ગુજરાતી લોર્સાવહતયમાં રો'રે લખયું છેઃ

આવા દો્તોની ખરે ટાણે ર્સોટી થતી હોય છે.

િારતીય રથા ્સાવહતયમાં એવી બે દો્તી ઇવતહા્સમાં અમર છે. એર દો્તી ઉપર તો પ્રેમાનંદ જેવાએ આખું આખયાન લખી નાખયું. એ દો્તી તે િૂખડીબાર્સ ્સુદામા અને દ્ારરરાના નાથ િગવાન શ્ીરૃષણની. ્સુદામો નખશીખ દરરદ્રતાનો અવતાર છે તો રૃષણ પગનાં અંગૂઠાથી માથાના વાળ લગી પુરેપુરા શ્ીમંત છે.

આ છે ખરી દો્તીનું મૂલઃ જયાં એર ્સવકા ્સતિાધીશ, ગિકાશ્ીમંત વયવતિ એર તદ્દન ગરીબ માણ્સ ્સાથેની પોતાની દો્તીનું ગૌરવ રરે છે. આ દો્તી માનવ ઇવતહા્સમાં અમર થઇ ગઇ છે. આ દો્તી વનમકાળ પ્રેમની દો્તી છ.ે આ દો્તીમાં ્વાથકા નથી.

બીજી દો્તી દુવનયામાં વગોવાઇ છે. એ છે આચાયકા દ્રોણ અને દ્રુપદની. રૃષણ્સુદામાની જેમ દ્રુપદ અને દ્રોણ પણ નાના હતા તયારે ્રકૂલમાં ્સાથે િણતા. મોટા થાય છે તયારે દ્રુપદ પંચાલ દેશનો રાજા બને છે, દ્રોણ ગરીબ રહી જાય છે. એરવાર દ્રોણના એરના એર છોરરાને દૂધ પીવું છે અને ઘરમાં દૂધ નથી તયારે દ્રોણને પોતાનો વમત્ર યાદ આવે છે. એ દ્રુપદને મળવા આવે છે. દ્રુપદના મગજમાં ્સતિાની રાઇ િરાઇ ગઇ છે. એ દ્રોણને મળવાની પણ ના પાડી દે છે અને િરી ્સિામાં દ્રોણનું અપમાન રરતાં રહે છેઃ દો્તી તો ્સરખે્સરખા વચ્ે જ હોય, મહારાજ. દ્રોણને બહુ લાગી આવે છે. હસ્તનાપુરમાં નોરરી મેળવીને એ રૌરવો - પાંડવોને તાલીમ આપે છે. તયાર બાદ દ્રુપદ પર હુમલો રરીને એને હરાવે છે. દ્રુપદ દ્રોણ ્સામે બદલો લેવા તપ રરે છે. આમ વેર અને બદલાની પરંપરા ચાલે છે.

દો્તીની આ બંને રથા પોતપોતાની રીતે જાણીતી છે. બંને વાતાકામાં એર દો્ત ્સાવ ગરીબ છે અને બીજો પુરેપુરો અમીર છે. ઉમદા દો્ત ગમે તેને મળતો નથી. ્સારો વમત્ર મળવો એ પણ િાગયની વાત છે.

Newspapers in English

Newspapers from United States