Garavi Gujarat USA

અિેરિકાના ત્રીજા ભાગના િાજયરોિાં ઓમિક્રોનના કેસરો ઓમિક્રોન: અિેરિકા, યુકે આવતા લરોકરો િાટે મનયિરો વધુ કડક બનયા

-

અમેરિકામાં ઓમમક્રોનના જોખમ પછી ભાિત સમિતના તમામ મિદેશી યાત્ીઓ માટે કરોમિડ ટેસટ િીપરોટ્ટ અથિા કરોિરોનાથી સાજા થયાના પુિાિા ફિજીયાત બનાિાયા છે. ડીસીઝ કંટ્રોલ સેનટિે છઠ્ીથી બિાિ પાડેલા નિા પ્રોટરોકરોલ અનિયે મિદેશથી અમેરિકા આિતા યાત્ીઓ માટે અમેરિકા આિતી ફલાઈટમાં બેસિાના એક રદિસ પિેલાનરો કરોમિડ ટેસટનરો નેગેટીિ િીપરોટ્ટ ફિજીયાત બનાિાયરો છે. યાત્ીએ તેની ખિાઈ અંગેનું સરોગંદનામું આપિું પડશે.

સરોિાિ, તા. 6 ડીસેમબિથી અમલમાં આિે તે િીતે નિા મનયમરો મુજબ અમેરિકા આિતા બે િર્ટથી િધુની િયના બાળક સમિતના તમામ પ્િાસીઓએ અમેરિકા માટેની ફલાઈટ િિાના થિાની િરોય તેના એક રદિસ પિેલા કરોમિડ ટેસટનું સેમપલ આપિાનું િિેશે અને તેનરો િીપરોટ્ટ નેગેટીિ િરોિરો જરૂિી છે. યાત્ીઓની સુમિધા માટે એક રદિસની સપષ્ટતા કિિામાં આિી છે, તે મુજબ 24 કલાક નિીં પણ ફલાઈટ િિાના થિાની િરોય તે તાિીખના પિેલાના રદિસે સેમપલ આપેલું િરોિું જરૂિી િિેશે. તેના મિકલપે, કરોઈ યાત્ી અગાઉના 90 રદિસની અંદિ કરોિરોના િાઈિસના ચેપનરો ભરોગ બનયા િરોય અને સાજા થયા િરોય તરો એનું સરટ્ટરફકેટ િજૂ કિિાનું િિેશે.

અમેરિકામાં ઓમમક્રોનના કેસરો ત્ીજા ભાગના િાજયરોમાં જણાયા છે. પ્મુખ બાઇડેનના મુખય મેરડકલ ઓરફસિ અને ચેપીિરોગ મનષણાત ડરો. ફૌસીએ આશા વયક્ત કિી િતી કે દમષિણ આમરિકન દેશરો સામેનરો પ્િાસ પ્મતબંધ યરોગય સમયમાં ઉઠાિી લેિાશે. અમેરિકાના 16 િાજયરો કેમલફરોમનય્ટ ા, કરોલરોિાડરો, િરોમશંગટન, મિસકરોનનસન, પેનનસલિેમનયા, નયૂ જસસી, નયૂ યરોક્ક, મમસૌિી, મમનેસરોટા, મેિીલેનડ, િિાઇ, લુઇમસયાના, ઉટાિ, કનેકટીકટ અને મેસેસયુએટસમાં ઓમમક્રોનના કેસરો નોંધાયા છે. દેશમાં છેલ્ા સાત રદિસમાં દિિરોજ સિેિાશ નિા 119000 કેસરો અને 1300 મરોત નોંધાયા છે. યુ.કે.માં નવા પ્રવાસ નનયંત્રણો

યુ.કે. સિકાિે ઓમમક્રોનના જોખમના પગલે ફિીથી મિદેશથી આિતા પ્િાસીઓ ઉપિ મનયંત્ણરો ફિમાવયા છે. આ મનયમરો મુજબ યુ.કે. આિતા યાત્ીએ યાત્ાના િધુમાં િધુ 48 કલાક પિેલા કરોિરોનાનરો લેટિલ ફલરો અથિા તરો પીસીઆિ ટેસટ કિાવયરો િરોિરો જોઇએ અને તેનરો િીપરોટ્ટ નગે ેરટિ િરોિરો જોઈએ. આ મનયમરો 12 િર્ટથી ઉપિના યાત્ીઓને લાગુ પડશે. આ મનણ્ટય સામે પ્િાસન ઉદ્રોગે નાિાજગી દશા્ટિી છે. જોકે જસટીસ મમમનસટિ ડરોમમમનક િાબે જણાવયું િતું કે, નિા પગલાંથી પ્િાસન ઉદ્રોગને બરોજો િધયાનું લાગશે તે િું જાણું છું પિંતુ યુ.કે. માટે આિું પગલું ભિિું જરૂિી છે. અગાઉ યુકેએ અિિ જિિ માટે પ્મતબંમધત ફિમાયેલા દેશરોની યાદીમાં પણ એક િધુ દેશ – નાઈજીિીઆનરો ઉમેિરો કિતાં િિે 10 દેશરોના લરોકરોને યુકેમાં પ્િેશ નિીં મળે. એ દેશરોથી આિતા ફક્ત યુકે, આયલલેનડના નાગરિકરોને જ શિતરોને આમધન સિદેશ પાછા ફિિા દેિાશે.

યુ.કે.માં ઓમમક્રોનના 160 કસરો નોંધાતા દુકાનરો તથા જાિેિ પરિિિનમાં માસક ફિજીયાત બનાિાયેલ છે. તેમજ તમામ િયસકરો માટે બુસટિ ડરોઝ કાય્ટક્મ ઉપલબધ બનાિાયેલ છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States