Garavi Gujarat USA

આફ્રિકાના દેશોમાં િ્સીકિણની ગફ્િ ધીમી, અનેક કાિણો જવાબદાિ

-

વરશ્વના સૌથી મો્ા િસી ઉતપાદકે જણાવ્ું છે કે, વરકાસશીલ િાષ્ટોમાં િસી ્બા્બતે ખચકા્ અને ખિા્બ પા્ાની સુવરધાને કાિણે િસીકિણની ધીમી ગવત જોરા મળે છે, તેના મા્ે અપ્ા્વપ્ત જથથાનો મુદ્ો જરા્બદાિ નથી.

સીિમ ઇસ્નસ્ટ્ૂ્ ઓફ ઇસ્નડ્ાના ચીફ એસ્કઝક્ુર્ર અદિ પૂનારાલાએ ચેતરણી આપી હતી કે, િસી ્બા્બતે અવનણા્વ્કતા જેરા પરિ્બળોને કાિણે તેની માગમાં ઘ્ાડો થ્ો છે. વરશ્વએ હરે ‘કોવરડ િસીનો તેના ઉપ્ોગ કિતા રધુ સંગ્રહ ક્યો છે. તેથી િસીનો જથથો નકામો થઈ જરાનંુ જોખમ છે.

ગિી્બ દેશોમાં ઓછા ભંડોળના કાિણે જાહેિ આિોગ્ સુવરધાઓની પણ સમસ્ાઓ ઊભી થઇ છે, જે વરશ્વના અન્ દેશોમાં િસીની પ્રવક્ર્ાને ધીમી કિી િહી છે.

સમાચાિ સૂત્રોના જણાવ્ા મુજ્બ, સાઉથ આવરિકા, નાવમવ્બ્ા, વઝમ્બાબરે, મોઝાસ્મ્બક અને મલારીએ િસી ઉતપાદકો અને િસી દાતાઓને રધુ ડોઝ મોકલરામાં વરલં્બ કિરા જણાવ્ું છે, કાિણ કે તમે ની પાસે જે િસીનો જથથો ઉપલબધ છે તેનો તેઓ ્ોગ્ ઉપ્ોગ કિી શકતા નથી.

છેલ્ી આંકડાકી્ માવહતી મુજ્બ આવરિકન દેશોને મોકલરામાં આરેલા 384 વમવલ્ન ડોઝમાંથી માત્ર 246 વમવલ્ન જ ડોઝ લોકોને આપી શકા્ા છે, જે સૂચરે છે કે તેના સ્ોકનો ત્રીજો ભાગ અથરા 138 વમવલ્ન ડોઝનો હજુ પણ સંગ્રહ કિરામાં આવ્ો છે.

આ દિવમ્ાન ભાિતમાં, પૂનારાલાએ ગત મવહને કહ્ં હતું કે ભાિતના િાજ્ોમાં 200 વમવલ્ન ડોઝ ઉપલબધ છે, જ્ાં માત્ર 33 ્કા રસતીનું જ સંપૂણ્વ િસીકિણ થ્ું છે, તેમણે રધુમાં જણાવ્ું હતું કે િસી ્બા્બતેનો ખચકા્ જ મહામાિીને દૂિ કિરા મા્ે ‘સૌથી મો્ું જોખમ’ છે.

આવરિકા જેરા ન્બળા દેશોમાં માત્ર 11 ્કા લોકોને જ િસી આપરામાં આરી છે, તેથી સ્સથવત એરી છે કે ઓડ્વસ્વનું પરિણામ મળતું નથી.

‘મેં ્બધે જ રલડ્વ હેલથ ઓગષેનાઇઝેશન અને અન્ લોકોને િસીની અસમાનતા વરશેની રાત સાંભળી છે, પિંતુ આવરિકન દેશો ઓડ્વિ આપરાનો ઇનકાિ કિી િહ્ા છે. ‘અમને આવરિકન દેશો તિફથી માંડ 20 વમવલ્ન ડોઝના ઓડ્વિ મળ્ા છે. તેઓ ખૂ્બ જ ધીમી ગવતએ િસી આપી િહ્ાં છે અને દારો કિે છે કે, તેઓ અમેરિકા તિફથી દાનની િાહ જોઈ િહ્ાં છે..પૂનારાલાએ જણાવ્ું હતું કે ભાિતમાં, વચંતા હતી કે િસીનો સ્ોક જૂનો થઈ જશે. કાિણ કે તેમની પાસે અત્ાિે જરૂિ કિતા રધુ જથથો છે. આ પ્રકાિની સમસ્ા વરશ્વભિના દેશોમાં પણ છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States