Garavi Gujarat USA

ચીનમયાં fાંતરરયƃી્ મશ્િલય ટેશ્નસ ટુનયɓમેન્ટ નિીં ્રો˩્

-

ચીનના ભૂતપૂવ્સ ઉપ વડાપ્રધાન પર જાનતય શોરણનો આરોપ મૂ્યા બાદ અચાનક જ ગાયબ થઈ બનેલી ચાઈનીઝ ટેનનસિ સટાર પેંગ શુઆઈ સિંતોરકારક રીતે હજુ સિુધી જાહેરમાં આવી નથી કે તેણે કોઈ નનવેદન પણ આપયું નથી. તેની ક્ેમકુશળતા અંગે નવશ્વભરમાં નચંતાનું વાતાવરણ સિજા્સયું છે. ચીનના સિત્ાધીશોએ જ પેંગ શુઆઈને ગાયબ કરી દીધી હોવાનું મનાય છે. આ સિંજોગોમાં નવમેનસિ ટેનનસિ એસિોનસિએશને (ડબરયુટીએ) ચીનમાં યોજાતી તમામ મનહલા ટેનનસિ આંતરરાષ્ટીય ટુના્સમેન્ટસિ રદ કરવાનો નનણ્સય લીધો છે.

ચીનની સિાથે સિાથે હોંગકોંગમાં પણ મનહલા ટેનનસિની કોઈ આંતરરાષ્ટીય ટુના્સમેનટ નહીં રમાય. મનહલા ટેનનસિ એસિોનસિએશનના વડા અને સિીઈઓ સટીવ નસિમોને કહ્ં કે, આ પ્રનતબંધ માત્ર આવતા વર્સ સિુધી જ છે તેમ માનવાનું કોઈ કારણ નથી. તે

આગામી વધુ વરગો સિુધી જારી રહી શકે છે. અમે આ નનણ્સય ડબરયુટીએના બોડ્સ ઓફ ડાયરે્ટસિ્સ, પલેયસિ્સ, ટનુ ા્સમેન્ટસિના આયોજકો અને પ્રાયોજકોની સિહમતીથી લીધો છે. આ નનણ્સયને કારણે ડબરયુટીએને લાખખો ડોલરનું નુકશાન થઈ શકે છે. છતાં અમે આ નનણ્સય લીધો છે. જેને નવશ્વભરના ટેનનસિ સટાસિ્સની સિાથે સિાથે આઇટીએફ અને યુરોપીયન સિંઘે આવકાયગો હતો.

નવશ્વની ટોચની ડબરસિ મનહલા ખેલાડી પેંગ શુઆઈએ ચીનના ટોચના રાજનેતા પર યૌન શોરણનો આક્ેપ મૂ્યો હતો. જે પછી તે અચાનક ગાયબ થઈ ગઈ હતી. તે અંગે નવશ્વભરમાં ઉહાપોહ થયો હતો અને યુએને પણ ચીનનો જવાબ માંગયો હતો. નવવાદ શાંત કરવા ચીને પેંગ શુઆઈની આંતરરાષ્ટીય ઓનલકમપક સિનમનતના વડા થોમસિ બાચ સિાથે નવરડયો કોલ પર વાતચીત કરાવી હતી. જો કે, એ વાતનચતની ફતિ તસિવીર વહેતી કરાઈ હતી. આઇઓસિીએ આ અંગેનો કોઈ નવડીયો રીલીઝ કયગો નથી અને તેમની વચ્ેની વાતચીતની નવગતો પણ જાહેર કરાઈ નથી.

૨૦૨૨માં નવનટર ઓનલકમપક ચીનમાં યોજાવાનું નનધા્સરરત છે, જેના કારણે આઇઓસિી ચીનને હાલ નારાજ કરી શકે તેમ નથી. વળી, પેંગ શુઆઈ કોઈ બંધનમાં ન હોય તો તે શા માટે ડબરયુટીએના વડા કે તેના ટેનનસિ જગતના અનય સિાથીઓની સિાથે નવરડયો કોલ પર વાત કરતી નથી? તે પ્રશ્ન તેની નચંતાજનક પરરકસથનતને સિૂચવે છે.

ચીનમાં અતયાર સિુધી દર વરગે મનહલા ટેનનસિની કુલ ૧૦ આંતરરાષ્ટીય ટુના્સમેનટનું આયોજન થતું હતુ. જેમાં વર્સની અંનતમ ટુના્સમેનટ - ડબરયુટીએ ફાઈનરસિનો પણ તેમાં સિમાવેશ થાય છે. તે છેલ્ા એક દાયકાથી તયાં યોજાતી હતી, જે હવે બંધ થઈ જશે.

Newspapers in English

Newspapers from United States