Garavi Gujarat USA

ટેકનરોલરો˪થી થતય મયનવ અશ્ધકયર ભાંગને ્ડયમવય અમેરરકǧ ďેરરત ˲્ડયણ

-

ટકે નોલોજી દ્ારા માનવ અનધકાર ભંગ કરતા બડે એ્ટસિ્સ તથા દમનકારી સિરકારોને રોકવા અમરે રકા અને અનય દેશોના એક નવા જોડાણની રચના નવમી - દસિમીએ મળનારી અમરે રકાના પ્રને સિડને ટ બાઇડને ની લોકશાહી નશખર વરયુઅ્સ લ બઠે ક દરનમયાન જાહેર થશે તેવા સિંકતે ો મળે છ.ે વહીવટીતત્રં 100થી વધરે સિરકારી નેતાઓને બેઠક માટે આમંત્રણ પાઠવયું છે. અનધકારીઓએ વસિનત નનયંત્રણ માટે ટેકનોલોજીના દુરુપયોગ મામલે અનધકારીઓએ ચીનના નામનો ઉલ્ોખ કયગો હતો.

પહેલા પાનનું ચાલુ...

અગાઉ રનશયાના નવદેશ પ્રધાન

સિગગેવ લાવરોવે જણાવયું હતું કે ભારતને

એસિ-400 એર ડીફેનસિ નમસિાઇલ

નસિસટમસિ સિપલાય કરવાની સિમજૂતીનો

અમલ થઈ રહ્ો છે. આ અગાઉ બંને

દેશોના પ્રધાનો વચ્ે 2+2 બેઠકો યોજાઈ

હતી. આ બેઠકમાં બે મહત્વના કરારો

પર હસતાક્ર કરાયા હતા.

પુનતનના આ ટૂંકા પ્રવાસિ દરનમયાન

બંને દેશો વચ્ે ટ્ેડ, એનર્જી, કરચર,

ડીફેનસિ, સપેસિ અને ટેક્ોલોજી ક્ેત્રે

લગભગ 10 સિમજૂતીઓ થવાની શ્યતા

છે. ડીફેનસિ સિેકટર પર દુનનયાની નજર

વધુ રહેશે.

મોદી સિાથેની વાતચીતમાં પુનતને

જણાવયું હતું કે તેઓ ભારત સિાથેના

સિંબંધો મજબૂત કરવા માગે છે. અમે

ભારતને ગ્ેટ પાવર, એક નમત્ર દેશ અને

સિમયની કસિોટીમાં ખરો ઉતરેલો એક

નમત્ર માનીએ છીએ. બંને દેશો વચ્ે

સિંબંધો વધી રહ્ાં છે અને હું ભનવષય તરફ નજર કરું છું.

વડાપ્રધાન મોદીએ જણાવયું હતું કે ભારત અને રનશયા વચ્ેના સિંબંધો ખરેખર અજોડ અને તથા બે દેશો વચ્ેની નમત્રતાનું નવશ્વનીય મોડલ છે. પુનતન અને મોદીએ મીરડયા સિમક્ નનવેદન આપયું હતું. મોદીએ જણાવયું હતું કે મેક ઈન ઈકનડયા કાય્સક્મ અંતગ્સત અમારા સિંરક્ણ સિહયોગ વધારે મજબૂત થઈ રહ્ો છે. સિંરક્ણ અને આનથ્સક ક્ેત્રમાં બન્ે દેશો મહતવના સિહયોગી છે. કોરોના સિામે પણ અમારો સિહયોગ રહ્ો છે. આનથ્સક ક્ેત્રમાં પણ અમારા સિંબંધો આગળ વધારવા માટે અમે મોટા નવઝન પર કામ કરી રહ્ા છીએ. અમારો 2025 સિુધીમાં 30 અબજ ડોલરના વયાપાર અને 50 અબજ ડોલરના રોકાણનો લકયાંક છે. પુનતને કહ્ં કે મને ભારતનો પ્રવાસિ કરતાં ઘણો આનંદ થયો છે. ગયા વરગે બન્ે દેશ વચ્ે વેપારમાં 17 ટકાનો ઘટાડો થયો હતો, પણ આ વરગે પ્રથમ 9 મનહનામાં વેપારમાં 38%ની વૃનધિ થઈ છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States