Garavi Gujarat USA

હસમુખ શાહ: બહુમુખી પ્રતતભા

-

ગયા સપ્ાહે એક દુખદ સમાચાર મળયા. આઈપીસીએલના ભૂતપૂર્વ ચેરમેન હસમુખ શાહનું લાંબી બબમારી બાદ બનધન થયું. હકીકતમાં તો હસમુખ શાહને આઈપીસીએલના ચેરમેન તરીકે ઓળખારરા એ તેમની સાથે અનયાય બરાબર છે. આઈપીસીએલમાં તો તેઓ પછી જોડાયા પણ તે પહેલાં ત્રણ રડાપ્રધાન સાથે તેઓ કામ કરી ચૂકયા હતા. તેમાં પણ મોરારજી દેસાઈ સાથે તેમણે ઘણું કામ કયુું હતું. એમના જાહેર જીરનના સંસમરણો એમની આતમકથા સરરુપે પ્રગટ થયા છે. 'દીઠું મેં' નામની તેમની આતમકથા અભયાસુએ રાંચરા જેરી છે.

ગુજરાત યુબનરબસ્વટીમાં તેઓ 1957થી 1963 સુધી સમાજશાસત્રના પ્રાધયાપક હતા. એ સમયગાળામાં અને પછી પણ મહાતમા ગાંધીના લખાણો, રક્તવયોના શોધ-સંશોધન સાથે જોડાયેલા રહ્ા. આ જોડાણ તેમને રડાપ્રધાન કાયા્વલય સુધી લઈ ગયું. સનદી સેરામાં / IAS નહોતા તોય રડાપ્રધાનના સહસબચર તરીકે પસંદ થયા. મોરારજીકાકાએ સીધું તેમને PMOમાં જોડારાનું આમંત્રણ જ મોકલાવયું. મોરારજી દેસાઈ પછી ચરણબસંહ અને ઇનનદરા ગાંધીના સમયમાં પણ રડાપ્રધાન કાયા્વલય સાથે જોડાયેલા રહ્ા. એ પછી ભારત સરકાર હસતકના એકમ ઇનનડયન પેટ્ોકબે મકલસ કોપપોરેશન બલબમટેડ, રડોદરાના ચેરમેન થયા. તેમના કાય્વકાળ પછી IPCL ખાનગી માબલકીની કંપની બની. હસમુખ શાહે પયા્વરરણ સંરધ્વન માટે ગુજરાત ઇકોલોજી કબમશન સબહતની કેટલીક સંસથાઓની સથાપના કરી હતી. નેશનલ ઇનનસટટ્ૂટ ઑફ ડડઝાઇન / NID, આઈઆઈટી મુંબઈ / IIT Mumbai અને ઇનનસટટ્ૂટ ઑફ રૂરલ મેનેજમેનટ આણંદ / IRMA ના ગરબનુંગ કાઉનનસલના મેમબર હતા. ગુજરાતમાં તેઓ બશક્ષણસંસથાઓ લોકભારતી સણોસરા અને સુરને દ્રનગર એજયુકેશન સોસાઇટી સાથે જોડાયેલા હતા.

ગુજરાતના ધારાસભય અને બશક્ષણમંત્રી રહી ચુકેલા લેખક-બરચારક મનુભાઈ પંચોળીની સમૃબતમાં પ્રારંભાયેલા ઉપક્રમ ‘દશ્વક ઇબતહાસ બનબધ’ સાથે તેમને જોડરામાં પ્રકાશ ન. શાહ અને રઘુરીર ચૌધરી બનબમત્ત બનયા. એ જોડાણથી ગુજરાતને, ગુજરાતી ભાષાને બે લાભ થયા.

એક તે ગુજરાતના દડરયાકાંઠાનો ઇબતહાસ લખાય, એ ડદશામાં સંશોધન થાય, ચચા્વ-બરચારણા થાય એ માટે તેમણે કેટલીક યોજનાઓને નાણાકીય સહાય પુરી પાડી.

કોંગ્રેસનરે છેવટે નવા પ્રદેશ પ્રમુખ મળી ગયા

આખરે ગુજરાત કોંગ્ેસ પ્રદેશ પ્રમુખની બનમણૂંક થઈ ગઈ. જગદીશ ઠાકોરને આ જરાબદારી સોંપરામાં આરી છે. એરું મનાતું હતું કે પાટીદાર સમાજને ખુશ કરરા કોઈ પટેલ નેતાને પ્રદેશ પ્રમુખ બનારાશે પણ કોંગ્ેસ ઓબીસી કાડ્વ રમી રહી છે. પાટીદાર અનામત આંદોલન કરનાર હાડદ્વક પટેલને મહતરની જરાબદારી સોંપરામાં આરશે એરું મનાતું હતું પરંતુ હજી સુધી એરી કોઈ જાહેરાત કરાઈ નથી. સોમરારે જગદીશ ઠાકોરે હોદ્ો સંભાળી લીધો. હરે નરી ટીમ રચાશે.

બરધાનસભાની ચૂંટણીને લગભગ એક રષ્વ બાકી છે તયારે જગદીશ ઠાકોરે બહુ ઉતારળ કરરી પડશે. કોંગ્ેસમાં એટલી બધી જૂથબંધી છે કે તેને ઠારરી પડશે. બધાંને સાથે લઈ ચાલરું પડશે. જગદીશ ઠાકોર માટે ધારીએ છીએ એટલો માગ્વ સરળ નથી.

નરેશ પટેલનરે ચીતપયો પછાડવાની ટેવ પડી ગઈ છે

ખોડલધામના સરવેસરા્વ નરેશ પટેલ થોડા થોડા સમયે બનરેદનો કરીને ચચા્વમાં રહે છે. થોડા સમય પહેલાં તેમણે ગુજરાતમાં મુખયમંત્રી પટેલ હોરા જોઈએ એરો ચીબપયો પછાડ્ો હતો. એ કારણે અથરા અનય કોઈ કારણસર મુખયમંત્રી બદલાયા અને પટેલ જ મુખયમંત્રી બનયા.

ગયા સપ્ાહે તેમણે કોંગ્ેસના ભરતબસંહ સોલંકી સાથે બંધ બારણે બેઠક કરી. આથી નરો બરરાદ શરૂ થયો. એટલે નરેશ પટેલે સપષ્ટતા કરી કે ખોડલધામના દ્ાર દરેક માટે ખુલ્ા છે અને રાજકીય સલાહ લેરા કોઈ પણ આરી શકે છે.

થોડા સમય પહેલાં નરેશ પટેલે એરું પણ કહ્ં હતું કે સબચરાલયમાં પણ પટેલો જ હોરા જોઈએ. આ પ્રકારે જ્ાબતરાદ કોઈ પણ સભય સમાજ માટે પ્રેરણારૂપ નથી. આમાંથી બહાર આરરાની જરૂર છે તયારે આ પ્રકારની પ્રવૃબત્ત લોકશાહી માટે ખતરારૂપ બની શકે છે.

Newspapers in English

Newspapers from United States