Garavi Gujarat USA

ગુજરાતના મહાનગરોમાં નાઇટ કરફ્યૂમાં એક કલાકની રાહત

-

કોરોનોના નવા વેરરયન્ટની ચિંતા હોવા છતાં ગુજરાતના આઠ મહાનગરપાચિકામાં રાચરિ કરફયયૂમાં 1 કિાકની રાહત આપવામાં આવી છે. ગુજરાતની 8 મહાનગરપાચિકામાં હવે રારિે 1 વાગયાથી સવારે 5 વાગયા સુધી કરફયયૂમાં રહેશે. રેસ્ટોરાંને રારિે 12 વાગયા સુધી ખુલ્ી રાખવાની મંજયૂરી આપવામાં આવી છે, એમ ગૃહ મંરિાિયે મંગળવારે જારી કરવામાં આવેિા નોર્ટરિકેશનમાં જણાવાયું હતું. આ ચનયમો 10 રિસેમ્બર સુધી અમિી રહેશે. રાજયમાં મંગળવાર સાંજ સુધીમાં કોરોનાના કુિ 40 કેસ નોંધાયા હતા અને એક્્ટવ કેસો 275 હતા. આ ચસવાય િગ્નપ્રસંગમાં ખુલ્ા અથવા ્બંધ સથળે 400 િોકોને છયૂ્ટ આપવામાં આવી છે.

પરંતુ, સરકારના ઓનિાઈન પો્ટ્ટિ પર િગ્નની નોંધણી કરાવવાની રહેશે. ગુજરાતના મુખય 8 શહેરો અમદાવાદ, વિોદરા, સુરત, રાજકો્ટ, ભાવનગર, જામનગર, જુનાગઢ, ગાંધીનગરમાં તારીખ 1 રિસેમ્બર, 2021ના રોજ રારિે 1થી તારીખ 10 રિસેમ્બર, 2021ના સવારના 5 કિાક સુધી (દરરોજ રાચરિના 1થી સવારના 5 સુધી) રાચરિ કફયુ્ટ પયૂવ્ટવત અમિમાં રહેશે. તમામ દુકાનો, વાચણકજયક સંસથાઓ, િારી-ગલ્ાઓ, શોચપંગ કોમ્પિે્સ, માકરકે ્ટંગ યાિ્ટ, અઠવારિક ગુજરી ્બજાર-હા્ટ, હેર કર્ટંગ સિયૂન, બયુ્ટી પાિ્ટર તેમજ અનય વયાપારરક ગચતચવચધઓ રાચરિના 12 કિાક સુધી ખુલ્ા રાખી શકાશે. જયારે રેસ્ટોરન્ટસ રાચરિના 12 કિાક સુધી મહત્તમ 75 ્ટકા ્બેઠક ક્ષમતા સાથે કોરોના ગાઈિિાઈનનું પાિન કરવાની શરતે ચનયત એસઓપીને આચધન િાિુ રાખી શકાશે.

હોમ રિચિવરી તથા ્ટેક અવે પણ 12 વાગયા સુધી િાિુ રાખી શકાશે. ચસનેમા હોિ 100 ્ટકા ્બેઠક ક્ષમતા સાથે િાિુ રાખી શકાશે. જીમ 75 ્ટકા ક્ષમતા સાથે કોરોના ગાઈિિાઈનનું પાિન કરવાની શરતે ચનયત એસઓપીને આચધન િાિુ રાખી શકાશે. અંચતમ ચરિયા અને દિનચવચધ મા્ટે મહત્તમ 100 વયચતિઓની મંજયૂરી રહેશે. તમામે િેસ કવર, માસક અને સોચશયિ રિસ્ટકનસંગનું પયૂવ્ટવત િુસતપણે પાિન કરવાનું રહેશે.

Newspapers in English

Newspapers from United States