Garavi Gujarat USA

ગુજરાત પ્રદેશ કોંગ્ેસનું સુકાન જગદીશ ઠાકોરને સોંપા્ું

આદિવાસી નેતેતા સુખુખરામ રાઠવાની વવધાનસભા વવપક્ષના નેતેતાપિેે વરણી

-

કોંગ્સે હાઇકમાનિે આખરે ગજુ રાત પ્રદેશ કોંગ્સે નુ સકુ ાન ઓ્બીસી નતે ા જગદીશ ઠાકોરને સો્પયું છે. આ ઉપરાતં ચસચનયર આરદવાસી ધારાસભય સખુ રામ રાઠવાની ચવધાનસભા ચવપક્ષના નતે ાપદે પસદં ગી કરાઇ છે. કોંગ્સે શરિુ વાર, રિસમે ્બરે સત્તાવાર ચનવદે નમાં જણાવયું હતું કે કોંગ્સે પ્રચે સિન્ટ સોચનયા ગાધં ીએ જગદીશ ઠાકોરની ગજુ રાત પ્રદેશ કોંગ્સે કચમ્ટીના અધયક્ષ તરીકે વરણી કરી છે.

અચખિ ભારતીય કોંગ્સે કાયક્ટ ારી સચમચતના મહામરિં ી કે સી વણે ગુ ોપાિે જણાવયું હતું કે પક્ષ ગજુ રાતના કોંગ્સે ના ચવદાય િઈ રહેિા અધયક્ષ અચમત િાવિાના યોગદાનની પ્રશસં ા કરે છે. જગદીશ ઠાકોર દહેગામ ચવધાનસભા ્બઠે ક પરથી 2002થી 2007 અને 2007 થી 2009 સધુ ી ધારાસભય રહ્ા હતા. 2009થી 2014 સધુ ી કોંગ્સે માથં ી પા્ટણ િોકસભા ્બઠે કના સાસં દ રહી િ્યૂ યા છે.

ગજુ રાત કોંગ્સે ના પ્રદેશ પ્રમખુ તરીકે જગદીશ ઠાકોરે છ રિસમે ્બરે ચવચધવત રીતે િાજ્ટ સભં ાળયો હતો. તમે ણે ગજુ રાત કોંગ્સે પ્રભારી રઘુ શમા,્ટ કોંગ્સે ના ધારાસભયો અને વરરષ્ઠ નતે ાઓની હાજરીમાં ચવચધચવત રીતે િાજ્ટ સભં ાળયો હતો. આ સમયે અજન્ટુ મોઢવારિયા, પવયૂ પ્રદેશ પ્રમખુ અચમત િાવિા, પરેશ ધાનાણી સચહતના નતે ાઓ ઉપકસથત રહ્ા હતા.

ભતયૂ પવયૂ મખુ યપ્રધાન માધવચસહં સોિકં ીની અતયતં નજીક મનાતા જગદીશ ઠાકોર ઉત્તર ગજુ રાતમાં સારં વિસ્ટ વ ધરાવે છે. રસપ્રદ વાત એ છે કે, જગદીશ ઠાકોરે 2016માં કોંગ્સે ના તમામ હોદ્ા પરથી રાજીનામું ધરી દીધું હત.ું આ જાહેરાતના કારણે જગદીશ ઠાકોરની રાજકીય કારરકદદી સમાપ્ત થઈ ગઈ હોવાનું મનાતું હતું પણ પાિં વર્મ્ટ ાં જ ઠાકોરે ભવય પનુ રાગમન કયુંુ છે.

સરિયૂ ોએ જણાવયું હતું કે પ્રદેશ પ્રમખુ તરીકે રદપક ્બા્બરરયાના નામની િિા્ટ ્બા ચવરોધનો વ્ટં ોળ ઉઠતા હાઇકમાનિે ચનણય્ટ િેરવવો પિયો હતો. ગજુ રાત પ્રદેશ કોંગ્સે ના પ્રમખુ પદે કોની ચનયચુ તિ કરવી એ મદ્ુ ઘણાં િા્બં ા સમયથી કવાયત હાથ ધરવામાં હતી. સૌ પ્રથમ હારદક્ટ પ્ટેિના નામની િિા્ટ હતી જને ો ખદુ ચસચનયર ધારાસભયોએ જ ચવરોધ કયપો હતો જથે ી હાઇમાનિે આ વાત પર પણયૂ ચ્ટ વરામ મકુ ી દીધુ હત.ું

આ પછી અજન્ટયૂ

મોઢવારિયા અને

શચતિચસહં ગોચહિના

નામની િિાએ્ટ જોર

પકિયું હત.ું આખરે ખદુ

શચતિચસહં ગોચહિે જ

રેસમાથં ી હ્ટી જવાનુ

નક્ી કય્ટુ હત.ું ભરતચસહં

સોિકં ીએ પણ દાવદે ારી

નોંધાવી હતી પણ હાઇકમાનિે સપષ્ટ ના પાિી દીધી હતી. આ નામો ્બાદ જગદીશ ઠાકોરનુ નામ ઉમરે ાયુ હત.ું આખરે રદપક ્બા્બરરયા નામ પર મજં રયૂ ીની મહોર વાગે તમે હતી.

જોકે, ્બા્બરરયાના નામથી ચવવાદ વકરે તવે ી ધારણ થાય તે પહેિાં જ રદલહીમાં જ્ાચતગત સમીકરણ માિં વા મથં ન િાલયુ હત.ું આખરે હાઇકમાનિે ઓ્બીસી નતે ા જગદીશ ઠાકોરના નામ પર મજં રયૂ ીની મહોર મારી હતી. જયારે સખુ રામ રાઠવાને ચવધાનસભા ચવપક્ષના નતે ાપદે ચનયચુ તિ કરવા ચનણય્ટ િવે ાયો હતો.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States