Garavi Gujarat USA

લંડનથી અમદાવાદ આવેલી ્ુવતી કોરોના પોઝિટટવઃ એરપોટ્ટ પર ઓઝમક્ોન એલટ્ટ

-

કોરોનાનો નવો સાઉથ આચરિકન વેરરયન્ટ ચવશ્વભરમાં પ્રસરી રહ્ો છે. આથી ગુજરાતના એરપો્ટ્ટ પર એિ્ટ્ટ આપવામાં આવયું છે. ચવદેશથી આવનારા પ્રવાસીઓનો અમદાવાદ એરપો્ટ્ટ પર કોરોના ્ટેસ્ટ કરવામાં આવે છે. અમદાવાદ એરપો્ટ્ટ પર શુરિવારે રારિે િંિનની ફિાઈ્ટમાં આવેિી એક યુવતીનો કોરોના ્ટેસ્ટ પોચિર્ટવ આવતા તંરિ સતક્ક ્બનયું છે. આ યુવતી વિોદરાની છે. વધુ તપાસ મા્ટે તેનું સેમપિ પુણે ખાતે ચજનોમ ચસક્વકનસંગ મા્ટે મોકિાયું છે. અતયારે આ યુવતીને કરમસદ મેરિકિ હોકસપ્ટિમાં વધુ તપાસ મા્ટે મોકિવામાં આવી છે. જયારે આ ફિાઈ્ટના અનય મુસાિરોના RT-PCR ્ટેસ્ટ નેગેર્ટવ આવતાં તેમને હોમ ક્વોર્ટન્ટાઇન રહેવા જણાવાયું છે. વિોદરા મયુચનચસપિ કોપપોરેશનના અચધકારીઓએ આ યુવતીની વધુ માચહતી મેળવીને તેના પ્રવાસ અંગે તપાસ શરૂ કરી છે.

અગાઉ ચિમ્બાબવેથી જામનગર પહોંિેિા ઓચમરિોનના શંકાસપદ દદદીના 10 જે્ટિા સગાસં્બંધીને હોમ આઇસોિશે નમાં મયૂકવામાં આવયા છે. જામનગરના મોરકંિા રોિ પર રહેતા 72 વર્દીય વૃદ્ધ ચિમ્બાબવેથી આવયા પછી તેમનો ્ટેસ્ટ પોચિર્ટવ આવયો હતો. તેમને ઓમીરિોન ના શંકાસપદ દદદી ગણીને જામનગરની જી.જી હોકસપ્ટિના સપેચશયિ વોિ્ટ માં દાખિ કરવામાં આવયા છે. જયારે તેમના પરરવારની પાંિ વયચતિ સચહત દસને 14 રદવસ મા્ટે હોમ આઇશોિેશનમાં રાખવામાં આવયા છે, અને મહાનગરપાચિકાએ કન્ટેઇનમેન્ટ િોન ્બનાવી દીધો છે. સાથોસાથ 11 વયચતિના કોચવિ ્ટેસ્ટ કરાવયા હતા. જોકે તમામના રરપો્ટ્ટ નેગેર્ટવ આવયા છે.

આ વૃદ્ધ વયચતિની માચહતી પ્રમાણે તેમણે ચિમ્બાબવેમાં કોરોના વાઇરસ થી ્બિવા મા્ટેની વેક્સનના ્બન્ે િોિ િીધા છે, તયાર પછી તેઓ જામનગર આવયા છે. તેમ છતાં પણ સંરિચમત થયા છે. કોરોનાના નવા વેરરઅન્ટ મુદ્ે ચવદેશથી આવતા િોકો પર ખાસ નજર રાખવામાં આવે છે. વિોદરામાં છેલ્ા 11 રદવસમાં ચવશ્વના જુદા જુદા દેશોમાંથી 949 િોકો આવયા છે. જેમાંથી જોખમી અને સંરિચમત ગણાતા દેશોમાંથી 172 િોકો આવયા છે. તેમનું મોચન્ટરરંગ થઇ રહ્ં છે. હેલથ ચવભાગે આ 172 િોકોને આઇસોિેશનમાં રહેવા કિક સયૂિના આપી છે.

ચવદેશથી આવતા તમામ િોકોને એરપો્ટ્ટ પર સેલિ રિકિેરેશન િોમ્ટ ભરવાનું રહે છે. જેમાં આર્ટીપીસીઆર રરપો્ટ્ટની ચવગતો દશા્ટવવાની રહે છે. એમાંય જે િોકો ઓચમરિોન વેરરઅન્ટથી પ્રભાચવત છે, એવા દેશોમાંથી આવે છે તેઓને આર્ટીપીસીઆર ્ટેસ્ટ િરચજયાત કરાવવાનો રહે છે. જેમાં રીપો્ટ્ટ નેગેર્ટવ હોય તો પણ 7 રદવસ ક્વોન્ટા્ટઇનમાં રહેવું પિે છે. જો રીપો્ટ્ટ પોચિર્ટવ હોય તો સેમપિ ્ટેસ્ટ મા્ટે મોકિીને આઇસોિેશનમાં રહેવું પિે છે. અગાઉ યુકેથી નવસારી આવેિા 53 વર્્ટનાં િો્્ટરનો કોરોના રરપો્ટ્ટ પોચિર્ટવ આવયો હતો. હેલથ ચવભાગે નવા વોરરયન્ટની તપાસ મા્ટે તેમનું સેમપિ ગાંધીનગરની િે્બમાં મોકલયું છે. આ િો્્ટરને એક ખાનગી હોકસપ્ટિમાં રાખવામાં આવયા છે.

Newspapers in English

Newspapers from United States