Garavi Gujarat USA

વાયબ્રન્ટ ગુજરાત સમી્ટઃ 9 જાનયુઆરીએ અમદાવાદમાં સ્ટા્ટ્ટ-અપ સમી્ટ યોજાશે

-

ગાંધીનગરમાં 10 જાન્યુઆરીએ ્ોજાનારી વાઈબ્રન્ટ ગયુજરાત ગ્ોબ્ સમમ્ટ 2022ની તૈ્ારીઓ શરૂ થઈ ગઈ છે. આ સમમ્ટના ભાગરૂપે અમદાવાદમાં 9 જાન્યુઆરીએ એક સ્ટા્ટ્ટઅપ સમમ્ટનયું આ્ોજન કરવામાં આવશે. જેનો ઉદ્ેશ રોકાણકારો, ઑનટ્રપ્રમન્સ્ટ, વેન્ચર કેમપ્ટમ્સ્ટસને એક મં્ચ પર ્ાવવાનો છે, તેમ સોમવારે એક અમધકારીએ જણાવ્યું હતયું.

સમમ્ટમાં ઊભરતા સ્ટા્ટ્ટઅપ, રોકાણકારો, ઔદ્ોમગક અગ્રણીઓ, ્ૂમનકોન્ટ સથાપકો, ્ઘયુ, નાના અને મધ્મ ઉદ્ોગ સથાપકો એક મં્ચ પર એકઠા થશે. 9 જાન્યુઆરી 2021ના રોજ અમદાવાદ મજલ્ામાં આવે્ા (ઈન્ટરનેશન્ સેન્ટર ફોર ઑનટ્રપ્રમન્રશીપસ એન્ડ ્ટેક્ો્ોજી) ના કેમપસ ખાતે સ્ટા્ટ્ટઅપ સમમ્ટનયું આ્ોજન કરવામાં આવ્યું છે, તેમ અમધકારીએ ઉમે્યુું, કેનદ્ી્ ગૃહપ્રધાન અમમત શાહને મયુખ્ મહેમાન તરીકે આમંમરિત કરા્ા છે તેમ રાજ્ના શ્રમ અને રોજગાર મવભાગના મયુખ્ સમ્ચવ અંજયુ શમા્ટએ જણાવ્યું. અંજયુ શમા્ટ આ ઈવેન્ટના નો્ડ્ ઓફફસર છે. કા્્ટક્રમના અ્ગ-અ્ગ સેશનસમાં કને દ્ી્ મંરિીઓ મપ્ૂષ ગો્્ અને અમવિની વૈષણવ પણ ઉપસસથત રહેશે.

"સ્ટા્ટ્ટઅપની ઈકોમસસ્ટમના સ્ટેકહોલ્ડસ્ટને પ્રોતસામહત કરીને નોકરી અને મૂલ્ સજ્ટન અંગે ્ચ્ચા્ટ મા્ટે આ ઈવેન્ટનયું આ્ોજન કરવામાં આવ્યું છે. ગયુજરાત અને દેશના અન્ ભાગોમાંથી આશરે 1500 સ્ટા્ટ્ટઅપ અને 75-100 ફંફ્ડંગ એજનસીઓ ઈવેન્ટમાં ભાગ ્ેવાની છે.

ફ્ેગશીપ ઈવેન્ટમાં ્ૂમનકોન્ટ કોનક્ેવ થશે જેમાં દેશભરમાંથી ્ડઝન જે્ટ્ા સફળ સ્ટા્ટ્ટઅપના ફાઉન્ડર ભાગ ્ેશે", તેમ અંજયુ શમા્ટએ પરિકારોને જણાવ્યું.

સોફ્ટ બેનકના મનોજ કોહ્ી, ભારતપેના શાવિત નાકરાણી, ઓ્ો રૂમસના ફરતેશ અગ્રવા્,

કુણા્ શાહ, 100X સંજ્ મહેતા, ઈન્ટે્ઈસન્ડ્ાના મનવૃમતિ રા્ સમહત જાણીતા ઉદ્ોગસાહમસકો આ કા્્ટક્રમમાં પોતાના મવ્ચારો રજૂ કરશે.

આ ઈવેન્ટના ઈન્ટરનેશન્ પા્ટ્ટનર તરીકે ઈઝરા્્ જો્ડાશે. સાથે જ

જેવી સ્ટા્ટ્ટઅપ અને ઈનોવેશનસ મા્ટેની રાજ્ની રિણ ઈનસ્ટીટ્ૂ્ટ સ્ટા્ટ્ટઅપ ઈસન્ડ્ા,

અને TIE અમદાવાદના સહ્ોગથી આ ઈવેન્ટનયું આ્ોજન કરશે, તેમ અંજયુ શમા્ટએ ઉમે્યુું. ગયુજરાતમાંથી 75થી વધયુ સ્ટા્ટ્ટઅપનયું એસ્ઝમબશન પણ ્ોજાશે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States