Garavi Gujarat USA

ખેડૂતોએ સરકાર સાથે મંત્ણા માટે પાંચ સભયોન્રી સહમહત બનાવ્રી

-

રદલહવીનવી બોડ્ષસ્ષ પર આંદોલન કરવી રહેલા ખેડૂતોએ તેમનવી પેસનડંગ માગરવીઓ અંગે કેનદ્ સરકાર સાથે મંત્રરા કરવા માટે ચાર રડસેમબરે પાંચ સભયોનવી એક સશ્મશ્તનવી રચના કરવી હતવી. શશ્નવારે સંયુતિ રકસાન મોરચાનવી બેઠક બાદ ખેડૂત નેતાઓએ આ શ્નર્ષય કયયો હતો. મોરચાનવી આગામવી બેઠક સાત રડસેમબરે યોજાશે, જેમાં આંદોલનના ભાશ્વ અંગે શ્નર્ષય કરાશે. ખેડૂતો કૃશ્ર પેદાશોના ટેકાના ભાવ માટે કાનૂનવી ગેરંટવી, આંદોલન દરશ્મયાન મૃતયુ પામેલા ખેડૂતોના પરરવારજનોને વળતર અને આંદોનલકારવીઓ સામેના તમામ પોલવીસ કેસો પાછા ખેંચવી લેવાનવી માગરવી કરવી રહ્ા છે.

કેનદ્વીય ગૃહપ્રધાન અશ્મત શાહે આ સપ્ાહના પ્રારંભમાં વરરષ્ઠ ખેડૂતો નેતાઓ સાથે ફોન પર વાતચવીત કયા્ષ બાદ સંયુતિ રકસાન મોરચાએ આ શ્હલચાલ કરવી છે. એક ખેડૂત નેતાએ જરાવયું હતું કે પાંચ સભયોનવી સશ્મશ્ત ખેડૂતોનવી પેસનડંગ માગરવીઓ અંગે સરકાર સાથે મંત્રરા કરશે. સરકાર સાથે ભૂતકાળમાં અનૌપચારરક મંત્રરા થઈ છે, પરંતુ ખેડૂતો બાકીના મુદ્ા અંગે કેનદ્ પાસેથવી લેશ્ખત બાંયધરવી માગે છે.

સૂત્રોએ જરાવયું હતું કે આગામવી રદવસોમાં SKMનવી રાજય ્તરનવી સશ્મશ્તઓ જે રાજયોમાં આંદોલનકારવી ખેડૂતો સામે પોલવીસ કેસ કરવામાં આવયા છે તે રાજયોના ગૃહ પ્રધાનો સાથે બેઠકો કરે તેવવી શ્યતા છે.

SKMએ એક શ્નવેદનમાં જરાવયું હતું કે અમારા દ્ારા ઉઠાવવામાં આવેલા દરેક મુદ્ા અંગે શ્વશ્ધવત પ્રશ્તસાદ આપવામાં ન આવે તયાં સુધવી અમે આ આંદોલનને સમાપ્ કરવીશું નહીં. અમે ઇચછવીએ છવીએ કે ખેડૂતો અને તેમના સમથ્ષકો સામે કરવામાં આવેલા તમામ કેસોનો પાછા ખેંચવી લેવામાં આવે.

ખેડૂતોનવી પાંચ સભયોનવી સશ્મશ્તમાં બલશ્બર શ્સંહ રાજવે ાલ, અશોક ધાવલે, શ્શવકુમાર કક્ા, ગુરનામ શ્સંહ ચૌદુનવી અને યુધવવીર શ્સંહેનો સમાવેશ થાય છે. શશ્નવારે SKMનવી બેઠક બાદ પત્રકારોને સંબોધન કરતાં ખેડૂત નેતા રાકેશ રટકૈતે જરાવયું હતું કે મોરચાનવી આગામવી બેઠક 7 રડસેમબરે સવારે 11 વાગયે યોજાશે, જેમાં આંદોલનના ભાશ્વ અંગે શ્નર્ષય કરવામાં આવશે. SKMએ જરાવયું હતું કે મૌશ્ખત બાંયધરવી અંગે ભૂતકાળમાં કડવો અનુભવ થયો છે.

Newspapers in English

Newspapers from United States