Garavi Gujarat USA

ઓમમક્રોન RT-PCR અને RAT ્ટેસ્ટમાં પકિાઈ જા્ છે, ્ટેસસ્ટિંગ વધારરોઃ કેનદ્રની સલાહ

-

કોરોનાનો નવો વેડરયન્ટ ઓમમક્ોન RT-PCR અને RAT ્ટેસ્ટ પકિાઈ જાય છે તે બાબત પર ભાર મૂકતા કેનદ્ર સરકારે કોઇપર કેસોની વહેલી ઓળખ મા્ટે ્ટેષ્સ્ટંગમાં વધારો કરવાની, આંતરરાષ્ટ્રીય યાત્રીનું અસરકારક સવવેલનસ કરવાની અને હો્ટસપો્ટની સખતાઈથી િેખરેખ રાખવાની રાજયો અને કેનદ્રશામસત પ્રિેશોને સૂચના આપી હતી.મવવિના મવમવધ િેશોમાં ઓમમક્ોન વેડરયન્ટના વધતાં જતાં કેસોની વચ્ે કોમવિ-19 પષ્બલક હેલથ ડરસપોનસના પગલાં અને તૈયારીની સમીક્ા કરવા કેનદ્રીય આરોગય સમચવ રાજેશ ભૂરરના વિપર હેઠળ રાજયો અને કેનદ્રશામસત

પ્રિેશોના અમધકારીઓની ઉચ્સતરીય વરયુણાઅલ બેઠક મળી હતી. રાજેશ ભૂરરે રાજયોને સલાહ આપી હતી કે મવમવધ એરપો્ટણા, પો્ટણા અને જમીન માગવે ભારતમાં આવતા આંતરરાષ્ટ્રીય પેસેનજસણા પર ચાંપતી નજર રાખો. કેનદ્રીય આરોગય પ્રધાન મનસુખ માંિમવયાએ મંગળવારે સંસિમાં મામહતી આપી હતી કે ભારતમાં કોરોનાના નવા વેડરયન્ટ ઓમમક્ોનના હજુ સુધી કોઇ કેસ નોંધાયા નથી. નવો વાઇરસ ભારતમાં ન આવે તે સુમનમચિત કરવા મા્ટે સરકારે પગલાં લીધા છે.વૈમવિક સતરે ઊભરતી ષ્સથમતને ધયાનમાં રાખીને કેનદ્ર સરકારે એિવાઇ્રી જારી કરી છે તથા પો્ટણા પર ચાંપતી નજર રાખી રહી આવા કેસ નોંધાયા નથી.

ભૂરરના વિપર હેઠળની ઉચ્સતરીય બેઠકમાં રાજયોને ઇન્ટરનેશનલ પેસેનજસણાનું અસરકારક સવવેલેનસ કરવાની સલાહ આપવામાં આવી હતી. ભૂરરે ભારપૂવણાક જરાવયું હતું કે જોખમ ધરાવતા િેશોની કે્ટેગરીમાંથી આવતાં મવિેશી યાત્રીનું પ્રથમ ડિવસે કોરોના ્ટેષ્સ્ટંગ અને બીજી કે્ટેગરીના મુસાફરોનું આઠ ડિવસે ્ટેષ્સ્ટંગ મનયમો મજુ બ પૂરતી કાળજી સાથે થાય તે જરૂરી છે.

તેમરે જરાવયું હતું કે જોખમ ધરાવતા િેશોની કે્ટેગરીમાંથી આવતા આંતરરાષ્ટ્રીય યાત્રીઓને આર્ટીપીસીઆર ્ટેસ્ટ ઉપલબધ ન થાય તયાં સુધી એરપો્ટણા પર રાહ જોવાની તૈયારી રાખવાની સૂચના આપવામાં આવી છે. રાજયોને તમામ પોમ્ડ્ટવ સેમપલને તરત મજનોમ મસકવષ્નસંગ મા્ટે મોકલવાની તથા પોમ્ડ્ટવ વયમતિના કોન્ટેક્ટ ટ્ેમસંગ કરવાની અને 14 ડિવસ મા્ટે ફોલો-અપ લેવાની સલાહ આપવામાં આવી છે.

આરોગય મંત્રાલયના મનવેિન મુજબ ICMRના DG િો. બલરામ ભાગણાવે મામહતી આપી હતી કે ઓમમક્ોન વેડરયન્ટ RT-PCR અને RAT ્ટેસ્ટમાં પકિાઈ જાઈ છે, તેથી રાજયો અને કેનદ્રશામસત પ્રિેશોએ ્િપથી ્ટેષ્સ્ટંગમાં વધારો કરવો જોઇએ અને ્િપથી ઓળખ કરવી જોઇએ.

 ?? ?? છે. શંકાસપિ કેસોના મજનોમ મસકવષ્નસંગ પર કરવામાં આવી રહ્ા છે.
રાજયસભામાં પ્રશ્નકાળ િરમમયાન પ્રધાને જરાવયું હતું કે ઓમમક્ોન વેડરયન્ટના કેસો અતયાર સુધી 14 િેશોમાં નોંધાયા છે. ભારતમાં પર અભયાસ કરવામાં આવયો છે, પરંતુ ભારતમાં
છે. શંકાસપિ કેસોના મજનોમ મસકવષ્નસંગ પર કરવામાં આવી રહ્ા છે. રાજયસભામાં પ્રશ્નકાળ િરમમયાન પ્રધાને જરાવયું હતું કે ઓમમક્ોન વેડરયન્ટના કેસો અતયાર સુધી 14 િેશોમાં નોંધાયા છે. ભારતમાં પર અભયાસ કરવામાં આવયો છે, પરંતુ ભારતમાં

Newspapers in English

Newspapers from United States