Garavi Gujarat USA

ભારતમાં ઓમમક્રોન વેરીઅન્ટના પાંચ રાજ્રોમાં 21 કેસ

-

ભારતમાં ગુરુવાર, બે ડિસેમબરે કોરોનાના નવા વેરીઅન્ટ ઓમમક્ોનની ભારતમાં એનટ્ી થઈ હતી. આ પછી સોમવાર, છ ડિસેમબરે કુલ કેસ વધી 21 થયા હતા. કરાણા્ટક, ગુજરાત, મહારાષ્ટ્ર, ડિલહી અને રાજસથાનમાં નવા વેરીઅન્ટના કેસોને પુષ્ી મળી હતી. બે િીસેમબરમાં કરાણા્ટકમાં ઓમમક્ોનના પ્રથમ બે કેસ નોંધાયા હતા. આ પછી ગુજરાતના જામનગરમાં એક, મહારાષ્ટ્રના પૂરેમાં સાત, રાજસથાનના જયપુરમાં નવ કેસ નોંધાયા હતા. રાજસથાનના તમામ ચેપગ્રસતોએ એક લગ્નસમારંભમાં હાજરી આપી હતી. રમવવારે તાન્ામનયાથી ડિલહી આવેલા 37 વરણાના વયમતિમાં ઓમમક્ોન વેરીઅન્ટ હોવાનું ્ટેસ્ટમાં જરાયું હતું. મહારાષ્ટ્રમાં મવિેશથી આવેલા ચાર વયમતિઓ અને તેમના મનક્ટના સંપક્કમાં આવેલા લોકો સમહત ઓમમક્ોન પોમ્ડ્ટવ આવયા હતા. આમાંથી છ વયમતિઓ એક જ પડરવારના સભયો છે. આ લોકો નાઇમજડરયાથી આવયા હતા. અગાઉ શમનવારે જામનગરમાં 72 વરણાના એનઆરઆઇ વયમતિ અને મહારાષ્ટ્રમાં 33 વરણાના વયમતિમાં ઓમમક્ોન વેરીઅન્ટ હોવાનું ્ટેસ્ટમાં જરાયું હતું. આ બંને વયમતિ અનુક્મે મ્મબાબવે અને સાઉથ આમરિકાથી આવી હતી. આ બંને િેશો “એ્ટ ડરસક” કે્ટેગરીમાં આવયા હતા.

ગુજરાતના હેલથ કમમશનર જય પ્રકાશ મશવહરેએ પુષ્ષ્ કરી હતી કે જામનગરના મબનમનવાસી ભારતીય વયમતિ ઓમમક્ોન પોમ્ડ્ટવ થયા છે. મહારાષ્ટ્રના આરોગય મવભાગના િાયરેક્ટર િો. અચણાના પા્ટીલે પુષ્ી કરી હતી કે મુંબઈ નજીકના કલયાર િોષ્મબવલી મયુમનમસપલ એડરયામાંથી એક વયમતિ ઓમમક્ોન પોમ્ડ્ટવ થઈ છે.

િેશમાં કોરોનાના ઓમમક્ોન વેરીઅન્ટને પ્રથમ બે કેસ ગુરુવારે કરાણા્ટકમાં નોંધાયા હતા. સાઉથ આમરિકાથી આવેલા 66 વરણાના એક વયમતિ અને 46 વરણાના બેંગલુરુના િોક્ટર ઓમમક્ોન પોમ્ડ્ટવ થયા હતા. આ િોક્ટર કોઇ ટ્ાવેલ મહસ્ટરી ધરાવતા નહોતા. બંને વયમતિઓએ વેષ્કસનના બંને િો્ લીધેલા છે.

જામનગરમાં નવા વેડરયન્ટથી પોમ્ડ્ટવ આવેલા એનઆરઆઇ 28 નવેમબરે મ્મબાબવેથી આવયા હતા અને બે ડિસેમબરે કોરોના પોમ્ડ્ટવ થયા હતા. તેમના સેમપલ મજનોમ મસકવષ્નસંગ મા્ટે મોકલવામાં આવયા હતા. આ વયમતિ ફૂલી વેષ્કસને્ટેિ હોવાનું અમધકારીઓએ જરાવયંુ હતું. જામનગરના મયુમનમસપલ કમમશનર મવજય કુમાર ખરાિીએ જરાવયું હતું કે આ વયમતિ છેલાં ઘરા વરષોથી મ્મબાબવેમાં રહે છે અને સસરાને મળવા મા્ટે જામનગર આવયા હતા. તેમને તાવ આવયો હતો અને િોક્ટરે આર્ટીપીસીઆર ્ટેસ્ટની ભલામર કરી હતી. ગુરુવારે પ્રાઇવે્ટ લેબોરે્ટરીએ મયુમનમસપલ સત્ાવાળાને જાર કરી હતી કે તેમના રીપો્ટણા કોરોના પોમ્ડ્ટવ છે. આ પછી વયમતિને ગુરુ ગોમવંિ મસંહ ગવનણામેન્ટ હોષ્સપ્ટલમાં આઇસોલે્ટ કરવામાં આવયા હતા. મજલા સત્ાવાળાએ પ્રો્ટોકોલ મુજબ કોન્ટેક્ટ ટ્ેમસંગ ચાલુ કયુું હતું.

Newspapers in English

Newspapers from United States