Garavi Gujarat USA

ભારતનો સા. આફ્રિકાનો પ્રવાસ પાછો ઠેલાયો, ટુંકાવાયો

-

સફળ બોલર તરીકેનો રકે ો્ડ્ડ કયયો હતો. આ અગાઉ, તે રેકો્ડ્ડ અવનલ કુંબલને ા નામે ત્રણ વખતનો હતો.

ભારતે પહેલી ઈવનંગમાં ઓપનર મયંક અગ્રવાલની સદી (150), સાથી ઓપનર શુભમન વગલના 44 તથા અક્ષર પટેલના 52 રન સાથે 325 રનનો પ્ડકારજનક સકોર કયયો હતો. મજબયૂત શરૂઆત પછી એક તબક્ે ભારતની સસથવત કથળી ગઈ હતી અને પયૂજારા તેમજ સુકાની કોહલી શયૂન્ય રને આઉટ

ભારતીય વરિકેટ ટીમનો સાઉથ આવરિકાનો પ્રવાસ કોરોના વાઈરસના નવા વેરીઅન્ટ ઓવમરિોનના જોખમના પગલે એક સપ્ાહ જેટલો સમય પાછો ઠેલાયો છે અને ટુંકાવાયો પણ છે. મયૂળભયૂત કાય્ડરિમ મુજબ ભારતીય ટીમ 17 ્ડીસેમબરે પહેલી ટેસટ મેચ સાથે સીરીઝ શરૂ કરવાની હતી તે હવે 26 ્ડીસેમબરથી શરૂ થશે. આ ઉપરાંત, આ પ્રવાસમાં ચાર ટી-20 મેચ રમાવાની હતી, તે હવે મયૂલતવી રાખવામાં આવી છે, એ પછી કયારેક રમાશે.

વરિકેટ સાઉથ આવરિકા અને ભારતીય વરિકેટ બો્ડગે બહાલી આપયા મજુ બના નવા કાયરિ્ડ મમાં પ્રથમ ટેસટ મચે સન્ે ચરુ રયન ખાતે 26 ્ડીસમે બર, બીજી ટેસટ જોહાવનસબગ્ડ ખાતે 3 જાન્યઆુ રી તથા ત્રીજી અને અવં તમ ટેસટ મચે 11 અથવા 12 જાન્યઆુ રીએ કેપ ટાઉન ખાતે રમાશ.ે એ પછી ત્રણ વન-્ડે 11, 14 અને 16 જાન્યઆુ રીએ રમાશ.ે

વરિકેટ સાઉથ આવરિકાએ ગયા સપ્ાહે જાહેરાત કરી હતી કે ભારતીય ટીમ સામેની શ્ેણી બબલ સેફટીના અતયંત ક્ડક વનયમો હેઠળ રમાશે. તમામ ખેલા્ડીઓ, સટાફ તથા અવધકારીઓની સલામતીની ખાતરી સાથેના આ વવવિ કક્ષાના ધોરણો વરિકેટ સાઉથ આવરિકાએ ઘડ્ા છે.

યુરોવપયન યુવનયનના સભય દેશો સવહતના અનેક રાષ્ટોએ સાઉથ આવરિકામાં કોરોના વાઈરસના નવા વેરીઅન્ટ – ઓવમરિોને દેખા રદધા પછી સાઉથ આવરિકા સવહતના આઠ જેટલા આવરિકન દેશોમાં અવરજવર ઉપર વનયંત્રણો ફરમાવયા પછી નેધરલેન્્ડઝની ટીમ તાજેતરમાં જ સાઉથ આવરિકાનો પ્રવાસ અધવચ્ેથી પ્ડતો મુકી સવદેશ પાછી ફરી હતી. વરિકેટ સાઉથ આવરિકાએ પોતાની ઘરઆંગણાની ચાર રદવસની ર્ડવવઝન – ટુની ચોથા રાઉન્્ડની પણ કેટલીયે મેચ કેટલાક વરિકેટસ્ડ કોરોના પોવઝરટવ જણાયા પછી પાછી ઠેલી છે. જો કે, સાઉથ આવરિકાના પ્રવાસે પહોંચી ગયેલી ભારતની એ ટીમ બાકીની મેચ રમવા તયાં રોકાઈ છે અને પ્રવાસ પુરો કરશે.

Newspapers in English

Newspapers from United States