Garavi Gujarat USA

બે્લફ્મંટન વર્લ્ડ ટુર ફાઈનરસમાં ભારતની ફ્સંધુ રનસ્ડઅપ

-

ઈન્્ડોનેવશયામાં ગયા સપ્ાહે રમાયેલી બે્ડવમંટન વર્ડ્ડ ટુર સપધા્ડની ફાઈનલમાં સાઉથ કોરરયન હરીફ સે યેંગ સામે પરાજયના પગલે ભારતની પી. વી. વસંધુ રનસ્ડ અપ રહી હતી.સે-યેંગ ભારતની ્ડબલ ઓવલસમપક મે્ડાલીસટ અને વર્ડ્ડ ચેસમપયન પી.વી. વસંધુને ૨૧-૧૬, ૨૧-૧૨થી હરાવીને ચેસમપયન બની હતી. આ વસઝનની છેલ્ી એવલટ ટુના્ડમેન્ટમાં ફરી વખત ચેસમપયન બનવાનું વસંધુનું સવપ્ન રોળાયું હતુ.

બાલીમાં યોજાયેલી વર્ડ્ડ ટુર ફાઈનરસ ટુના્ડમેન્ટની ફાઈનલમાં ભારતની ૨૬ વર્ડની બે્ડવમંટન સટાર વસંધુને તેની યુવા હરરફની ઝ્ડપ અને મજબુત ર્ડફેન્સ સામે ભારે સંઘર્ડ છતાં સફળતા મળી નહોતી.

વસધં નુ ો આ સાઉથ કોરરયન હરરફ સામે સળંગ ત્રીજી મચે માં આ ત્રીજો પરાજય હતો. સ-ે યેંગ વર્ડ્ડ ટરુ ફાઈનરસ જીતનારી સાઉથ કોરરયાની સૌપ્રથમ મવહલા ખલે ા્ડી બની હતી. ચસે મપયન સ-ે યેંગને ૧.૨૦ લાખ અમરે રકન ્ડોલર (9 વમવલયન રૂવપયા) અને રનસઅ્ડ પ વસધં નુ ૬૦ લાખ ્ડોલસ્ડ (અદં ાજે 4.5 વમવલયન રૂવપયા) મળયા હતા.

્ડેનમાક્કના ઓવલસમપક ચેસમપયન વવકટર એકસલસને મેન્સ વસંગરસ ટાઈટલ હાંસલ કયુું હતું. તેણે મલેવશયાના વઝ જીયા લીને સીધી ગેમસમાં ૨૧-૧૨, ૨૧-૮થી હરાવયો હતો.

ભારતની વવતલે ા વરયોની ચસેમપયન એથલીટ અજં બોબી જયોજન્ડ વર્ડ્ડ એથલરે ટકસના વવમને ઓફ ધ યર એવો્ડન્ડ ી વવજતે ા જાહેર કરાઈ છે. અજં એુ ૨૦૧૬માં યવુ ા મવહલા ખલે ા્ડીઓ માટે શરૂ કરેલી રિવે નગં એકે્ડમીમાં તયૈ ાર થયલે ી શલૈ ી વસઘં તાજતે રમાં જ વર્ડ્ડ અ્ડં ર-૨૦ ચસે મપયનવશપમાં વસરવર મ્ડે લ પ્રાપ્ કયયો હતો. શાળામાં ભણતી વવદ્ાથથીનીઓને રમત થકી ભાવવ નતૃે તવ માટે તયૈ ાર કરવાની સાથે જન્ે ્ડર ઈક્ાવલટીનો પ્રયાસ કરવા બદલ અજં નુ ા સાહસની સરાહના કરવામાં આવી હતી.

૨૦૦૩માં વર્ડ્ડ એથલેરટકસ ચેસમપયનવશપમાં અંજુ બોબી જયોજગે મવહલાઓની લોંગ જમપ ઈવેન્ટમાં ભારત માટે ઐવતહાવસક બ્ોન્ઝ મે્ડલ હાંસલ કયયો હતો. વર્ડ્ડ એથલેરટકસે તેના ટ્ીટર હેન્્ડલ પર જાહેર કયુું હતું કે, વર્ડ્ડ એથલેરટકસ એવો્ડસ્ડમાં વવમેન ઓફ ધ યરનો એવો્ડ્ડ જીતવા બદલ અંજુ બોબી જયોજ્ડને અવભનંદન. તેમણે ભારતમાં રમતને પ્રોતસાહન આપવામાં તેમજ અન્ય મવહલાઓ અને છોકરીઓને તેમના પગલે ચાલીને આગળ વધવા માટે પ્રેરણા આપી હતી.

વનવૃવતિ પછી પણ અંજુ સપોરસ્ડ સાથે જો્ડાયેલી રહી છે. તેણે છોકરીઓ માટે રિેવનંગ એકે્ડમી શરૂ કરી તેમાંથી આજે વવવિને અં્ડર-૨૦ મે્ડાલીસટ મળી છે. તેણે છોકરીઓમાં રમત થકી નેતૃતવની ભાવનાનો વવકાસ કયયો છે, સાથે સાથે જેન્્ડર ઈક્ાવલટીમાં પણ મહતવની ભયૂવમકા ભજવી છે. અંજુએ આ એવો્ડ્ડ સવીકારતાં વર્ડ્ડ એથલેરટકસનો આભાર માન્યો હતો.

 ?? ??

Newspapers in English

Newspapers from United States