Garavi Gujarat USA

શિયાળામાં પગની સંભાળ અતયંત જરૂરી

-

પગ એ માનવશરીરનું એક અત્ંત મહત્વનું અંગ છે. પગ વવના માણસ લાચાર બની જતો હો્ છે. એટલે પગની સંભાળ બરાબર લેવાવી જોઇએ. આમ તો દરેક ઋતુમાં પગની સંભાળ જરૂરી છે. પરંતુ વશ્ાળાની ઋતુમાં પગની સંભાળ બીજી ઋતુ કરતાં પણ વધુ મહતવની બની જા્ છે. ઘણી વખત એવું જોવા મળે છે કે સંભાળ રાખવા છતાં પગમાં વાઢિ્ા પડવાની સમસ્ા થા્ છે. આવું એટલા માટે થા્ છે કારણ કે પગની સંભાળ દરવમ્ાન આપણે કેટલીક ભૂલો કરીએ છીએ જે આપણે ટાળવી જોઈએ. ચાલો જાણીએ કે વશ્ાળામાં પગની સંભાળ લેતી વખતે તમારે કઈ ભૂલો ટાળવી જોઈએ.

વશ્ાળામાં લોકો પગની સંભાળ માટે મોટાભાગે જાડા મોજાં પહેરે છે, પરંતુ તે ફા્દાને બદલે સમસ્ાઓનું કારણ બને છે. તેના બદલે વૂલન મોજાં પહેરો, તે સોફટ હો્ છે. તેઓ વધુ ગરમી આપે છે અને તમારા પગને વધુ આરામદા્ક લાગે છે. જો પગમાં વાઢિ્ા પડવાની સમસ્ા હો્ તો રાત્ે સૂતા પહેલા પગને થોડા સમ્ માટે હુંફાળા પાણીમાં ડુબાડી રાખો અને એડી પ્ુવમક સટોનથી ઘસીને સાફ કરો. તમારા પગને ધૂળથી દૂર રાખો. વાઢિ્ાની સમસ્ા હો્ તો શુષક તવચાને કાપવાનો પ્ર્ાસ કરશો નહીં. તેનાથી પગમાં ઈનફેકશન થઈ શકે છે.

ઘણી વખત ઠંડીમાં જૂત્ા સુકાવામાં ઘણો સમ્ લાગે છે અને લોકોને બહાર જવું હો્ ત્ારે તેઓ ભીના જૂત્ા જ પહેરી લે છે. આ ભૂલ ક્ારે્ ન કરવી. ખૂબ જ ઠંડા હવામાનમાં આવું કરવાથી ટ્ેનચ ફૂટની સમસ્ા થઈ શકે છે. હંમેશા સૂકા શૂઝ પહેરવા જોઈએ, તેમજ આરામદા્ક અને ્ોગ્ કદના શૂઝ હોવા જોઈએ. વધુ પડતા ટાઈટ શૂઝ પહેરવાથી પણ પગમાં દુખાવો થઈ શકે છે.

ઘણા લોકો ઉતાવળમાં અથવા પછી પગને મોજાંથી િાંકીને રાખવાને કારણે પગમાં મોઈશ્ચરાઈઝર લગાવવાનું ટાળે છે, પરંતુ આ ્ોગ્ નથી. વશ્ાળામાં તમે સેનડલ કે ચપપલ કે શૂઝ પહેરો, પણ મોઈશ્ચરાઈઝર લગાવવાનું ભૂલશો નહીં. આ તમારી તવચાને શુષક થવાથી બચાવવામાં મદદ કરશે અને વાઢિ્ાની સમસ્ાને દરૂ કરીને પગને નરમ અને સુંદર બનાવવામાં મદદ કરશે.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States