Garavi Gujarat USA

લગ્નરાં પીઠી ચોળવા, રીંઢળ બાંધવાનું રહાત્મ્ય

-

ભારતીય સંસકકૃતતમાં જનમર્ી મૃતયુ સુધીના તબક્ાવાર કુલ ૧૬ સંસકાર રિચતલત છે, તેમાં લગ્ન/ તવવાહ પણ એક સંસકાર છે.

લગ્ન/તવવાહના આઠ રિકાર જોવા મળે છે જેમાં બ્રહ્મ, િેવ, આય્થ, રિજાપતય, ગંધવ્થ, અસુર, રાક્સ અને તપશાચનરો સમાવેશ ર્ાય છે.

રિર્મ ચાર રિકારના લગ્ન શ્ેષ્ કહ્ા છ,ે તયાર પછી અનુક્રમે ઉતરતી શ્ેણી આવતા લગ્ન કહ્ા છે. લગ્ન પહેલા પીઠ કેર ચોળા્ય

છે? : પીઠી ચરોળવાનું સામાનય રીતે લગ્નદિનના અગાઉના દિવસે હરોય છે, આ તવતધ વર અને કનયાના શારીદરક સૌંિય્થની વૃતધિ હેતુ, ઉપરાંત પીઠીમા આવતી હળિર જે ગુરુ ગ્રહને રિભાતવત કરે છે અને ગુરુ સંસારજીવનમાં અગતયનરો ભાગ ભજવે છે, જેમાં કનયા માટે પતત સુખ, ઉપરાંત સંતતત સુખ પરસપર સહયરોગ વગેરે જેવી બાબતરો બતાવે છે, હળિર આયુવવેિની દ્રસષ્ટએ પણ કીટાણુ નાશક છે, લગ્નદિવસરો િરતમયાન વર, વધુને કરોઈ જંતુ કે અનય રિકારે રક્ા પણ કરે છે.

સામાનય રીતે પીઠીમા આ રિકારની ચીજ વસતુ હરોય છે અને કયાંક ર્રોડી તભન્નતા પણ હરોય છે, ઘઉંનરો ર્રોડરોક લરોટ, કપૂરકાચલી પાવડર, હળિર પાવડર, ચંિન પાવડર, ચણાનરો ર્રોડરો લરોટ, ગુલાબ પાંખડીનરો

પાવડર, અનય રિાંતતય રીવાજ

મુજબની વસતુઓ. આ વસતુઓમાં પાણી અર્વા િહીં અર્વા તેલ અર્વા અનય કરોઈપણ વસતુ ઉમેરાય છે. હાલમા બજારમા તૈયાર પીઠી પણ સરળતાર્ી મળી જાય છે, પીઠી લગાવવાની

પદ્ધતિ: યરોગય સમય અને

ચરોઘદડયુ નક્ી કરી, વર/

કનયાને બાજોઠ ઉપર પૂવ્થ દિશા તરફ મુખ રાખી બેસાડાય છે અને ૫ કે ૭ સુહાગણ સત્રીઓ તેને પીઠીનરો લેપ કરે છે, ગીતરો ગવાય છે અને પછી સ્ાન કરાવાય છે. પીઠી ચરોળવાની તવતધને વર/કનયાના પરસપર રિેમ અને આકષ્થણ અંગેનું માંગતલક કાય્થ પણ કહી શકાય છે.

રીંઢળનંુ શું રહતવ છે? : મીંઢળ એક રક્ા સૂત્ર છે, જેમા એક વનસપતતનું ફળ િરોરામા પરરોવી, તે ફળની બંને બાજુ એક ગાંઠ વાળવામાં આવે છે, અને વર/કનયાના જમણા હાર્ે કાંડામા બાંધવામા આવે છે અને લગ્નની સંપૂણ્થ તવતધ પુરી ર્ાય તયાં સુધી રાખવામાં આવે છે. તે નકારાતમક ઉજા્થ, ખરાબ નજરિરોષર્ી બચાવે છે અને તે ખુબજ અગતયનું ગણાય છે. નવજીવનની શરૂઆત,

 ?? ?? નવા ઉમંગરો, ઉતસાહને કારણે કરોઈપણ રિકારની નકારાતમકતા સામે રક્ણ તરીકે તે ખૂબ મહતવનું કાય્થ કરે છે.
મો. + ૯૧ ૯૪૨૭૯ ૬૯૧૦૧
નવા ઉમંગરો, ઉતસાહને કારણે કરોઈપણ રિકારની નકારાતમકતા સામે રક્ણ તરીકે તે ખૂબ મહતવનું કાય્થ કરે છે. મો. + ૯૧ ૯૪૨૭૯ ૬૯૧૦૧
 ?? ?? જ્યોતિષાચા્્ય ડયો. હેમીલ પી. લાઠી્ા
જ્યોતિષાચા્્ય ડયો. હેમીલ પી. લાઠી્ા

Newspapers in English

Newspapers from United States