Garavi Gujarat USA

હેલ્લો, હું નર્કમાંથી બલોલું છું, હવે રલો સાંભળશલો ને?

ભાવાનુવાદ-રાજુલ કૌશિક

-

“હેપત્થરપૂજકો. તમને જીવંત માણસોની વાતો સાંભળવાનો સમય ન્થી એટલે હું મરીને બોલુ છું. જીવંત અવસ્થામાં તમે જેની સામે આંખ ઊઠાવીને જોવા નવરા ન્થી હોતાં, એની સડેલી લાશની પાછળ સરઘસ કાઢો છો. જીવનભર તમે જેને નફરત કરો છો, એની કબર પર જઈને ફૂલો ચઢાવો છો. મરતી વખતે તમે જેને ચાંગળું પાણી પીવડાવતા ન્થી, એના શરીરને તમે ગંગા તટે લઈ જાવ છો. અરે! જીવનભર જેમનો તમે તતરસકાર કરો છો, મરણ પછી એના સતકાર કરો છો. એટલે હું મરીને બોલુ છુ. હું નક્કમાં્થી બોલું છું. હવે તો મને સાંભળશોને?

“્થાય છે કે મને શું પડી હતી કે જીવનભર હું ચૂપ રહ્ો અને હવે નક્કના એક ખૂણામાં પડ્ો બોલવા માંડ્ો? પણ અહીં એક એવી વાત સાંભળી કે મારા જેવા અભાગીના મોત અંગે તમારામાં ચચાચા ્થઈ રહી છે. મેં સાંભળયું કે, સાંસદ સભામાં તમારા મંત્ીએ કહ્ં કે મારુ મોત ભૂખ્થી ન્થી ્થયં.ુ મેં આપઘાત કયયો હતો. હું મરુ અને મારા મોતનો જવાબદાર પણ હું જ બનુ.

“ભૂખ્થી મૃતયુ પામુ અને મારા મરવાનું શ્ેય ભૂખને ન મળે, એ તે કેવી વાત? અનાજ, અનાજના પોકારો કયાચા હોય અને મારા મરવાના કારણોમાં અનાજનું નામ પણ ન આવે? ઠીક છે, એ બધું હું સહન કરી લેત. જેવી રીતે શહેરના લોકોને દેશી શુદ્ધ ઘી તરફ રુતચ ન રહે એવી રીતે જીવનભર તતરસકાર સહન કયયો છે, એટલે હવે સહાનુભૂતત તરફ અરુતચ ્થઈ ગઈ છે. પણ આજે અહીં નક્કલોકમાં એક ઘટના બની ગઈ એટલે કહેવાનું મન ્થયું.

“બનયું એમ કે જે દદવાલ સવગચા અને નક્કને અલગ કરે છે, એનાં બાકોરામાં્થી મારા કૂતરાએ મને જોયો. કાઉં કાઉં..કુર કુર કરતો મારી તરફ વહાલ દશાચાવવા માંડ્ો. મને આશ્ચયચા ્થયું કે, હું નક્કમાં અને મારો કૂતરો સવગચામાં? મારો અતત તરિય કૂતરો, યુતધતઠિરના કૂતરા કરતાંય અતધક તરિય હતો એ. જયારે મારી સત્ી એક ધતનક સા્થે ભાગી ગઈ, તયાર્થી આ કૂતરો મારો સા્થી બની રહ્ો હતો. કયારેય એણે મને છોડ્ો નહીં. એટલી હદે કે એ મયયો પણ મારી સા્થે જ.

“બાજુવાળા શેઠ એને પાળવા માંગતા હતા. શેઠાણી તો એને બેહદ રિેમ કરતી હતી પણ એ જરાય લોભાયો નહીં, અને મને છોડીને એ કયાંય ગયો નહીં. એટલે એ સવગચામાં છે એનો મને સાચે જ આનંદ છે. એ્થી કરીને મને ્થયેલા અનયાયને ભૂલી તો શકાય નહીં ને? આ કોઈ તમારું મૃતયુલોક તો છે નહીં કે જયાં ફદરયાદ સાંભળવામાં જ ન આવે કે સીધો ફદરયાદીને જ દંડ ્થાય? અહીં તો તરત જ ફદરયાદ સાંભળવામાં આવે છે. એટલે હું પણ ભગવાન પાસે ગયો અને રિા્થચાના કરી કે, હે ભગવાન! પૃથવી પર અનયાય ભોગવીને હું એ આશાએ અહીં આવયો કે નયાય મળશે. પણ આ કેવી વાત! મારો કૂતરો સવગચામાં અને હું નક્કમાં? જીવનભર મેં કોઈ ખરાબ કામ કયુું નહીં. ભૂખયો મયયો પણ કયારેય ચોરી ન્થી કરી. ન્થી કોઈની પાસે હા્થ ફેલાવયો. આમ તો આ બીજા કૂતરા જેવો જ કૂતરો, કેટલીય વાર તમને ધરલે ો ભોગ ખાતા એને માર પડ્ો છે. અને એને તમે સવગચામાં જગયા આપી?

“મને સાંભળીને ભગવાને એક નોંધપો્થી જોઈ, જેમાં લખેલું વાંચયું કે મેં આપઘાત કયયો હતો.”

“ના મહારાજ, હું ભૂખમરા્થી મયયો છું, આપઘાત ન્થી કયયો.

“ના તું ખોટું બોલે છે. તમારા દેશના અનાજમંત્ીએ લખયું છે કે તેં આપઘાત કયયો છે. તારા શરીરના પોસટમોટચામ્થી એ વાત સતબત ્થયેલી બતાવે છે. ભગવાન બોલયા.

“મહારાજ, આ રીપોટચા સાવ ખોટો છે. મારું પોસટમોટચામ ્થયું જ ન્થી. મને તો સળગાવી દેવામાં આવયો હતો. એના દસ દદવસ પછી તો સંસદમાં ચચાચા શરૂ ્થઈ. ખાક મારું પોસટમોટચામ ્થયું?

“હવે જયારે ભગવાને મારી ક્થની સાંભળી તયારે આસમાન્થી પડતા માંડ બચયા. હવે તમેય મારી વાત સાંભળો.

“તમને તો એ પણ ન્થી ખબર કે હું કયાં અને કેવી રીતે જીવયો, કયાં રહ્ો, કયાં મયયો? દુતનયા એટલી મોટી છે કે કોઈ અમારા જેવાના જીવન કે મરણનો તહસાબ ન્થી રાખતું. અને તમને એ પણ કયાં ખબર છે કે મારા શ્ાસ ચાલતા હતા તયારેય ખરેખર હું જીતવત હતો ખરો? હું રોજ મૃતયુને ટાળી જતો એ અ્થચામાં જીતવત હતો. વાસતવમાં તો મારા જનમની એક ક્ષણ જ હું જીતવત હતો, અને બીજી ક્ષણ્થી જ મારું મૃતયુ શરૂ ્થઈ ગયું હતંુ. બજારની એ પાકી ઈમારત તો તમે જોઈ છે ને? એની પાછળના પાયખાનાની દદવાલના સહારે મારી છાપરી હતી. એ ઈમારતના માતલક મારી છાપરી તોડીને તયાંય બીજું પાયખાનું બનાવવા માંગતા હતા. જો હું મરી ન ગયો હોત તો એક ગરીબ આદમીની ઝૂંપડી પર અમીર આદમીના પાયખાનાનો તવજય હું જોતો હોત. એ ઝૂપડીમાં હું રહ્ો. મારી આસપાસ અનાજ જ અનાજ હતું. દદવાલની પેલી બાજુ્થી જે ઊંદરો આવતા એ દદવસે દદવસે જે રીતે મોટા ્થતા, એ હું જોતો હતો. એમને પેલા બજારમાં્થી અનાજ તાણીને લઈ આવતા અને ખાતા જોતો. પણ હું તો હંમેશ ભૂખયો જ રહયો. એ બજારમાં વેચાતું અનાજ દસ રૂતપયે શેર હતું પણ, મારું જીવન એના કરતાં સસતું હતું. અને અંતે મોત આવયું. જે દદવસે હું મરી ગયો એ દદવસે મારી છાપરીની બીજી બાજુ એ અમીર શેઠના દીકરાનું લગ્ન હતું. એ બહુ અમીર હતો. સૌ જાણતા હતા કે એની પાસે હજારો બોરી કાળા બજારનું અનાજ હતું. પણ એને કોઈ કંઈ કહી કે કરી શકે એમ નહોતું. કારણકે એને પોલીસનું પૂરેપૂરું રક્ષણ હતું.

લગ્નના દદવસેય ધાનના ઢગલાં હતાં. પણ મને ખવડાવવાની કોને પડી હોય? “બસ એ દદવસે મારૂં મોત ધીરે ધીરે એના ભયાનક પંજામાં મને જકડી રહ્ં હતું એ અનુભવી રહ્ો.”

(હદરશંકર પરસાઈની વાતાચા ‘हेल्लो मैं नर्क से

” પર આધાદરત ભાવાનુવાદ) बलोल रहा हुं

 ?? ??

Newspapers in English

Newspapers from United States