Garavi Gujarat USA

સુપર ફૂડ અળસીના ગુણો

-

નાનાં ઘરે ા કથ્‍થઇ ચળકતાં અળસીનાં દાણાએ આરોગ્‍ય જાળવવા ઉપ‍યોગી ખાદ્ય પદા‍થથોમાં પોતાનું સ‍થાન મળે વ‍યું છે. ઘણાં સશં ોધનોએ સાબિત ક‍યુંુ છે કે નાના સરખા અળસીના દાણા અનકે ગણુ ો‍થી ભરપરૂ છે. તમે ાં પણ તમે ાં મળેલાં મખ્ુ ‍ય ત્રણ તતવો છે ૧. ઓમગે ા-૩ અશે ને ્શ‍યલ ફેટી એબસડ ર. બલગ્ના્સ અને ૩. ફાઇિર. તને કારણે અળસી એટલે કે ફલકે સ સીડનાં ઉપ‍યોગ‍થી ઘણાં હેલ્‍થ િને ીફફટસ મળે છે. આ ઉપરાતં તમે ાનં alphalinol­enic acid (ALA) હૃદ‍યરોગ, ઇમ‍યબુ નટી વધારવા, વ‍યધં તવ દરૂ કરવામાં સત્રીઓ માટે ઉપ‍યોગી છે.

બવબવધ રીસચ્ચનાં તારણોને આધારે ફલેકસ સીડમાં રહેલાં ઓમેગા-૩ ફેટી એબસડની હૃદ‍યની તંદુરસતી માટે ઉપ‍યોગી અસર જણાઇ છે તેને કારણે ધમનીઓમાં ચરિી જમા ‍થવા‍થી ‍થતી એ‍થેરોસકલેરોબસસની અસર‍થી ધમનીઓની નસ‍થબતસ‍થાપકતા ઓછી ‍થઇ જતી રોકવામાં મદદ મળે છે. ૧ ટેિલ સપૂન ફલેકસ સીડના પાવડરમાં ૧.૮ ગ્ામ પલા્ટ ઓમેગા-૩ મળે છે. આ ઉપરાંત તેમાં રહેલાં અ્‍ય તતવોની એ્ટીઓન્સડ્ટ અસરને પફરણામે કાફડ્ચ‍યોવાસક‍યુલર ફંકશનમાં ફલેકસ સીડ ફા‍યદો કરે છે. ફલેકસ સીડના ઉપ‍યોગ‍થી ધમનીઓની િરડતા અને તણાવ ઓછો ‍થવા‍થી હાઇબ્લડપ્ેશરમાં પણ ફા‍યદો ‍થા‍ય છે.

ફલેકસ સીડમાં રહેલાં બલગ્ના્સ અને નેચરલ ફા‍યટોઇસ‍ટોજન બ્ેસટ કે્સર સામે રક્ષણ આપવાની ક્ષમતા ધરાવતા હોવાનું તારણો કહે છે. બ્ેસટ કે્સરમાં વપરાતી દવાઓ સા‍થે ફલેકસ સીડનો ઉપ‍યોગ કરી શકા‍ય છે. મેનોપોઝ પછી ‍થતી તકલીફમાં ઈસ‍ટોજનની ઉણપ દૂર કરવા ફલેકસ સીડનો પાવડર ર ટેિલસપૂન દરરોજ લેવા‍થી ફા‍યદો ‍થા‍ય છે તેવું એક સંશોધનમાં જણા‍યું છે. તેમ છતાં પણ પ્ેગ્ન્સી દરબમ‍યાન અને િાળકને દૂધ પીવડાવતી માતાએ ફલેકસ સીડનો ઉપ‍યોગ ટાળવો.

અળસીમાં રહેલાં તૈલી તતવ‍થી શરીરમાં ઉપ‍યોગી

ફેટ મળે છે. તેનાં ઉપ‍યોગ‍થી LDL એટલે કે િેડ કોલેસટેરોલનું પ્માણ ઘટી અને HDL - ઉપ‍યોગી કોલેસટેરોલનું પ્માણ વધે છે તેવું તારણ છે. પરંતુ આ પ્‍યોગમાં ફલેકસ સીડની ઉપ‍યોબગતા ચકાસવા અ્‍ય ચરિીવાળો ખોરાક કેટલા ખવા‍યા હતાં કે સંપૂણ્ચ િંધ ક‍યા્ચ હતાં તે જાણવું પણ જરૂરી છે. તળેલા ફરસાણ, તૈલી ખોરાક, વધુ પડતી ખાંડ વગેરેવાળા ખોરાક સા‍થે િેઠાડું જીવન પણ હો‍ય. બિલકુલ કસરત ના કરતાં હોઇએ અને દરરોજ ૩ ચમચી અળસીનો પાવડર ખાઇ અને કોલેસટેરોલ ઘટાડવા કે સુધારવાનું શ્‍ય િને નહીં. અળસીનાં આ‍યુવવેદમાં વણ્ચવેલા ઉષ્ણ અને તીક્ષણ ગુણો ચરિીનાં શીત અને મંદ ગુણો‍થી બવરોધી છે. આ‍યુવવેદનાં બવપરીતે હૃાસ બવરોધી ગુણો‍થી ઘટાડો ‍થા‍ય તે બપ્ન્સપલ મુજિ અળસીનો ‍યોગ્‍ય રીતે ઉપ‍યોગ કરવામાં આવે તો જ તે ચરિી ઘટાડવા મદદરૂપ ‍થા‍ય.

આયુર્વેદ શું કહે છે?

ફલેકસ સીડ - સુપર ફૂડ તરીકે પ્ચબલત અળસીનું ચરક, સુશ્ુત જેવા આ‍યુવવેદના મહબ્્ચઓ દ્ારા પરીક્ષણ - ઉપ‍યોગ ‍થ‍યેલો છે. તેનો બવબવધ જગ્‍યાઅોએ વણ્ચન-સૂચન‍થી ખ્‍યાલ આવે છે.

આ‍યુવવેદમાં દવા તરીકે ખાઇને ત‍થા િાહ્ય ઉપચારમાં અળસીનાં ઔ્બધ‍ય ગુણો બવશે જણાવા‍યું છે.

ઉમા, રૂદ્રપતની, ક્ષષૌમી, સુવ્ચચલા વગેરે સંસકકૃત નામો‍થી અળસીનો ઉલ્લખે છે. અળસી સફેદ અને રાતી િે હો‍ય છે. જેમાં રાતી-ઘાટી કથ્‍થાઇનો ઉપ‍યોગ બવશે્ ‍થા‍ય છે. અળસીમાં‍થી નીકળતાં તેલનું પણ વાગેલા ઘા રૂઝવવા માટે, વા-આ‍થ્ચરાઇટીસનો સોજો-દુખાવો મટાડવા ત‍થા ગૂમડું પકાવવા માટે પોલટીસમાં ઉપ‍યોગ ‍થા‍ય છે. દવામાં અળસીનાં િીજનો પાવડર, તેલ અને ફૂલ વપરા‍ય છે. િીજનું ચૂણ્ચ ૩ ‍થી ૬ ગ્ામ ફદવસ દરબમ‍યાન િે-ત્રણ ડોઝમાં ડીવાઇડ કરી વપરા‍ય છે. તેલ પ ‍થી ૧પ એમએલ ફડવાઇડેડ ડોઝમાં વપરા‍ય છ.ે

આયુર્વેદ અનુસાર અળસીનાં ગુણો અળસીનો સવાદ બતકત અને ગળ‍યો છે. ચીકાશ‍યુકત છે ત‍થા પાચન િાદ ભારે છે ત‍થા કડવો રસ િને છે. પાચન અને બવપાક ‍થ‍યા પછી

અળસી ઉષ્ણવી‍ય્ચ અને ગરમ માનવામાં આવે છે. આ ઉપરાંત દ્રનષ્ટશબતિને નુકશાનકારક ત‍થા શુક્રને ઘટાડનારી કહી છે. આ િધા રસ, ગુણ, બવપાક અને વી‍ય્ચને આ‍યુવવેદનાં દ્રવ‍યગુણ બવજ્ાનનાં બસધધાંતોને ધ‍યાનમાં રાખી વ‍યબતિગત પ્કકૃબત, ‍થ‍યલો રોગ અને ‍યોગ્‍ય માત્રા-બવબધવત ઉપ‍યોગ વૈદ સૂચવી શકે છે. આ‍થી અળસી તો ગરમ પડે, આંખને નકુસાન કરે કે વી‍ય્ચ ઘટાડી નાંખે તેવી સ‍થૂળ માબહતી ગેરમાગવે જ દોરે. બવબવધ પદા‍થથોનો ‍યોગ્‍ય ઉપ‍યોગ, પ્માણસર ઉપ‍યોગ ઔ્ધ િની શકે.

તેમ છતાં પણ અળસીનો લોહી પાતળું કરવાનો ગુણ ધ‍યાનમાં રાખી તજાગરમી, નસકોરી, વધુ પ્માણમાં માબસક જેવી તકલીફ‍થી પીડાતા લોકોએ ઉપ‍યોગ કરવા માગ્ચદશ્ચન લેવું.

વર્વર્ધ ઉપયોગ

● શરીરમાં ચરિી વધુ હો‍ય, વજન વધુ હો‍ય, વારંવાર ખાવાની ઇચછા ‍થતી હો‍ય તેઓએ અળસીના દાણા ‍થોડા શેકી અને ૧ ટેિલસપૂન િે-ત્રણ વખત ફદવસમાં ચાવીને ખાવા. તેમાંની ચીકાશ, રેસા ખોટી ભૂખ મટાડે છે.

● અળસીમાં રહેલી ચીકાશ-રેસા કિજી‍યાત મટાડે છે. તેમ છતાં શેકીને પાવડર કરી ૧ ગ્લાસ પાણીમાં ૧ ટેિલસપૂન પાવડર પીવા‍થી ઇફરટેિલ િાઉલ બસ્‍ડોમનાં દદદીઓની મળપ્વૃબતિ બન‍યબમત ‍થા‍ય છે. વારંવાર ‍થતો ઝાડા મટે છે. બ્લીડીંગ પાઇલ્સનાં દદદીઓ ૩ ‍થી પ એમએલ ઓઇલનો ખોરાકમાં ઉપ‍યોગ કરી ફા‍યદો મેળવી શકે છે.

● વાતનાડીનાં રોગોમાં અળસીનું તેલ, િી‍યાનો ઉપ‍યોગ ફા‍યદો કરે છે.

● િા‍યપોલાર ફડસોડ્ચર, ડીપ્ેશન, ADHD, મેનોપોઝલ બસ્‍ડોમમાં ફલેકસસીડ ઓઇલનો ઉપ‍યોગ કરવા‍થી સારા પફરણામ મળે છે.

અનુભવ સિધ્‍ધઃ અળસીનાં દાણા મીઠા-હળદરમાં પલાળી, શેકી મુખવાસમાં ‍થોડા પ્માણમાં બન‍યબમત ઉપ‍યોગ કરી તેનાં ગુણોનો ફા‍યદો મેળવી શકા‍ય.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States