Garavi Gujarat USA

કોરોનાના નર્ા ર્ેરીઅન્ટ ઓવિક્ોન સાિે પણ િાસક એક અસરકારક હવ‍થયાર

-

વલ્ડ્ચ હેલ્‍થ ઓગવેનાઈઝેશન (WHO) ના મુખ્‍ય વૈજ્ાબનક ડૉ. સષૌમ‍યા સવામીના‍થને માસકને કોબવડ-19ના નવા વેરીઅ્ટ સામે એક મોટું હબ‍થ‍યાર ગણાવ‍યું છે. તેમણે કહ્ં છે કે નવો વેરીઅ્ટ ભારતમાં કોબવડ ‍યોગ્‍ય વત્ચનના સંદભ્ચમાં મોટી ભૂબમકા ભજવી શકે છે. તાજેતરમાં જ WHOએ ‘ઓબમક્રોન’ને બચંતાજનક વેરીઅ્ટ ગણાવ‍યો હતો. જો કે, બનષ્ણાતો હાલમાં કોરોના વા‍યરસના આ નવા વેફરઅ્ટ બવશે માબહતી એકબત્રત કરી રહ્યા છે.

ડૉ. સષૌમ‍યા સવામીના‍થને કોબવડના નવા વેરીઅ્ટ‍થી િચવા માટે માસકના મહતવ પર ભાર મુકતા કહ્ં છે કે માસકને ‘બખસસામાં રાખેલી રસી’ કહેવામાં આવે છે. તેમજ તે ખૂિ અસરકારક સાબિત ‍થ‍યો છે.

આ ઉપરાંત, તેમણે ઓબમક્રોન સામેની લડાઇમાં પુખ્ત વ‍યના લોકોનું રસીકરણ, સામૂબહક મેળાવડા‍થી દૂર રહેવું, મોટા પા‍યે જીનોમ બસક્વન્સંગ અને કેસોમાં અસામા્‍ય વધારા પર નજીક‍થી ધ‍યાન રાખવા જેવા સૂચનો ક‍યા્ચ છે.

ડૉ. સવામીના‍થનનું કહવે છે કે આ વેરીઅ્ટ ડેલ્ટા કરતાં વધારે પ્માણમાં ચેપી હોવાની શ્‍યતા છે. જો કે આ અંગે સતિાવાર રીતે કંઈ કહી શકા‍ય તેમ ન‍થી. તેમણે કહ્ં કે ‍થોડા ફદવસોમાં તેના બવશે વધુ જાણી શકીશું. કોરોનાના નવા વેરીઅ્ટે સમગ્ બવશ્વને બચંતામાં મૂકી દીધું છે. આ વેરીઅ્ટમાં મોટી સંખ્‍યામાં ‍થતું મ‍યુટેશન પણ બનષ્ણાતો માટે બચંતાનું મુખ્‍ય કારણ િની રહ્ં છે.

કોબવડના અ્‍ય પ્કારો સા‍થે સરખામણી કરવા િાિતે સવામીના‍થને કહ્ં હતું કે અમને નવા પ્કારોની બવશે્તાઓ જાણવા માટે વધુ અભ‍યાસની જરૂર છે. તેમણે કહ્ં કે રસીકરણને હજુ પણ પ્ા‍થબમકતા આપવી પડશે અને જાહેર આરોગ્‍ય પ્ણાલી ચાલુ રાખવી જોઈએ. આ સા‍થે તેમણે ઓબમક્રોનમાં મોટી સંખ્‍યામાં મ‍યુટેશનનો પણ ઉલ્ેખ ક‍યથો છે. તેમણે કહ્ં કે કોબવડ સામેની લડાઈમાં જીનોમ બસક્વન્સંગ ખૂિ જ મહતવપૂણ્ચ છે. મુસાફરી પરના પ્બતિંધ અંગે તેમણે કહ્ં, ‘મુસાફરી પરના પ્બતિંધો કામચલાઉ હોવા જોઈએ અને તેની સમીક્ષા ‍થવી જોઈએ.’

Newspapers in English

Newspapers from United States