Garavi Gujarat USA

લાંબા સમય સુધી બેઠા રહેવું એ ધૂમ્રપાન કરવા જેવું છે

-

આપણે દાયકાઓથી સાભં ળયયં છે કે ધમ્રૂ પાન આરોગય માટે હાનનકારક છે અને તે કેનસર, ફેફસાના રોગ અને ઘણા લોકોને મૃતયય તરફ દોરી જાય છે. ધમ્રૂ પાન અને તમાકુના સવે ન નવરુદ્ધ સરકાર, હોસ્પટલો અને ્વસવૈ ્છક સ્ં થાઓ દ્ારા વયાપક ઝબૂં શે ચલાવવામાં આવી રહી છે તે આપણે જોયયં છે.

પરંતય આજે હયં આ બાબતને બીજી દદશામાં લઈ જઈ રહ્ો છ.યં અમારા મદે િકલ પ્ય તકોમાં કોઈ વયનતિ પૃથવી પર અસ્તતવમાં રહેલા કોઈપણ રોગની સારવાર નવશે વાચં તો તમે ાથં ી 90 ટકામાં પ્રથમ સલાહ શારીદરક પ્રવૃનતિની આપવામાં આવે છે.

લગભગ બધા જાણે છે કે કસરત અને સારો આહાર એ સારા આરોગયનો સાર છે. પરંતય સશં ોધન બતાવે છે કે, કસરત તમારા માટે સારી હોવા છતા,ં તે લાબં ા સમય સધય ી બસે વાથી થતા નકય સાનને નકારી શકતી નથી.

તે પદરપ્રક્ે યને ધયાનમાં રાખીને હયં મારા દદદીઓને કહયં છયં કે, લાબં ો સમય બઠે ા રહવે

દર બમણો થાય છે.

30 નમનનટની બઠે ક પછી પાચનનરિયા 90 ટકા ધીમી પિી જાય છે. દ્રવયો એટલે કે Enzyme જે તમારી ધમનીઓમાથં ી ખરાબ ચરબીને તમારા સ્ાયઓય માં ખસિે છે, જયાં તે ચરબી બળી શકે છે અને ધીમી પિી જાય છે અને તમારા શરીરના નીચને ા ભાગમાં સ્ાયઓય ની સનરિયતા ઘટી થઈ જાય છે અને બે કલાક પછી સારું કોલ્ે ટ્ોલ 20 ટકા ઘટી જાય છે.

જયારે પણ તમે ઊભા રહો છો, તયારે તમે મોટા સ્ાયઓય નો ઉપયોગ કરો છો, ખાસ કરીને તમારા પગ અને પીઠના સ્ાયઓય , જે શરીરના સગય ર અને ચરબીનો ઉપયોગ અને સગ્રં હ કરે છે અને તને ા પર હકારાતમક અસર કરે છે.

જયારે પણ તમે ઊભા થાવ છો તયારે શરીર પ્રવાહી અને હોમષોનસમાં ફેરફાર શરૂ કરે છે અને સ્ાયઓય ને સકં ોચવાનયં કારણ બને છે. અને શરીરની લગભગ દરેક ચતે ા ઉતિને જત થાય છે.

તથે ી તમારી ખરય શી તમને નસગારેટ જટે લી જ તીવ્રતાથી બીમારી તરફ લઈ જાય છે.

માત્ર દર કલાકે અથવા અિધા કલાકે 5 નમનનટ માટે ઉઠવાથી માસં પશે ીઓ અને ચતે ાતતં નય ી સકારતમક પ્રનરિયા ફરી શરૂ થાય છે. તો તમારી ઈ્છા મજય બ ઉકેલ લાવવાનો પ્રયત્ન કરો.

વાત કરતી વખતે ચાલવાનયં રાખો, બધા રીમોટસનો ઉપયોગ બધં કરો. ખરીદી કરવા માટે ચાલતા જાવ, તમારી કાર દરૂ પાક્ક કરો અને ચાલવાનયં વધય રાખો.

મળૂ ભતૂ રીતે શકય તટે લયં બસે વાનયં ચરિ તોિો.

એક છેલ્ી વાત યાદ રાખો કે વયાયામ અને શારીદરક પ્રવૃનતિ અલગ છે.

વયાયામ આયોજન, સરં નચત અને પનય રાવનતતતિ છે.

શારીદરક પ્રવૃનતિ એ હાિનપજં રના સ્ાયય દ્ારા ઉતપાદદત કોઈપણ નહલચાલ છે જે ઊજાનતિ ો ઉપયોગ કરે છે.

તેથી શરૂઆતમાં મેં કહ્ં તેમ 90 ટકા રોગની સારવાર શારીદરક પ્રવૃનતિમાં રહેલી છે. વયાયામ સહનશનતિ અને એકંદર શારીદરક તંદયર્તી સયધારવા માટે છે. તો ચાલો બેસવાનયં છોિી દઈએ અને તમારા લાંબા અને ્વ્થ જીવન માટે ઊભા થઈએ.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States