Garavi Gujarat USA

ભારતમાં પાસવર્ડ પોતે જ સૌથી િોકવપ્રય 'પાસવર્ડ

-

ઇનટરનેટના આગમન બાદ િોસિયલ મવીડિયાનો વપરાિ વધયો છે. આ બધાંમાં વપરાિકારે એક પાિવિ્ષ પણ રાખવાનો િોય છે. લોકો જાતજાતના પાિવિ્ષ રાખતા િોય છે. ઘણું ખરૂં તો નજીકના િગાં કે ઇષ્ટદેવના નામ પરથવી લોકો પાિવિ્ષ નક્વી કરતા િોય છે.

તાજેતરના એક અિેવાલ અનુિાર, ભારતમાં પાિવિ્ષ િબદ પોતે જ અતયંત જાણવીતો પાિવિ્ષ છે.

પાિવિ્ષ મેનેજર પલેટફોમ્ષ નોિ્ષપાિના લેટેસટ અિેવાલમાં દાવો કરવામાં આવયો િતો કે ભારતમાં પાિવિ્ષ રાખવા માટે િૌથવી પોપયુલર વિ્ષ છે - પાિવિ્ષ. િામાનય રવીતે દુસનયાભરમાં ૧૨૩૪૫૬ પોપયુલર પાિવિ્ષ ગણાય છે, પરંતુ ભારતમાં પાિવિ્ષ માટે િૌથવી પોપયુલર િબદ સવયં પાિવિ્ષ છે.

આ પાિવિ્ષ મેનેજર પલેટફોમમે પાિવિ્ષનો રિપ્રદ અિેવાલ રજૂ કયયો િતો. ૫૦ દેિોના પાિવરિ્ષનવી પેટન્ષનો અભયાિ કયા્ષ બાદ રજૂ થયેલા અિેવાલમાં કિેવાયું િતું કે સવશ્વમાં િૌથવી લોકસપ્રય પાિવિ્ષ ૧૨૩૪૫૬ છે. ૫૦માંથવી ૪૩ દેિોમાં િૌથવી લોકસપ્રય પાિવિ્ષ ૧૨૩૪૫૬ નોંધાયો િતો.

પરંતુ ભારતમાં એ િૌથવી લોકસપ્રય પાિવિ્ષ નથવી. ભારતમાં પાિવિ્ષ રાખવા માટે લોકો પાિવિ્ષ િબદ પર પિંદગવી ઉતારે છે. તે સિવાય ભારતમાં પાિવિ્ષ રાખવાનવી પદ્ધસત ઘણાં દેિોથવી અલગ જોવા મળવી િતવી. ભારતમાં કૃષણ, આઈ લવ યુ, િાંઈરામ, ઓમિાંઈરામ, સવવીટવી, િનિાઈન, લવલવી જેવા પાિવિ્ષ પણ લોકસપ્રય છે.

ભારતના યુઝિ્ષમાં નામથવી પાિવિ્ષ િેટ કરવાનવી પેટન્ષ પણ ખૂબ લોકસપ્રય છે. ખાિ તો સપ્રયંકા, િંજય વગેરે નામ પાિવિ્ષમાં બિુ જ કોમન જોવા મળયા િતા. આ અિેવાલમાં ચેતવણવી પણ આપવામાં આવવી િતવી કે ખૂબ જ િરળ પાિવિ્ષ િેટ થતા િોવાથવી િેડકૂંગનવી િકયતા વધવી જાય છે.

અિેવાલ પ્રમાણે ભારતના િરેરાિ ૨૦૦માંથવી ૬૨ પાિવિ્ષ થોિવીક િેકનિમાં જ ક્ેક કરવી િકાય છે. સવશ્વના ૮૪ ટકા યુઝિ્ષના પાિવિ્ષ સબબાઢાળ િોવાથવી િરળતાથવી િેક થઈ િકે છે. ભારતમાં આ િરેરાિ ૩૧ ટકા છે. કારણ કે ભારતમાં પાિવિ્ષ િેટ કરવાનવી પદ્ધસત થોિવી જુદવી િોવાથવી િેડકૂંગનો ખતરો ઓછો થઈ જાય છે, છતાં સનયસમત પાિવિ્ષ બદલતા રિેવાનવી અને તુરંત ખબર પિવી જાય એવા ચવીલાચાલુ પાિવિ્ષ ન રાખવાનવી ભલામણ આ અિેવાલમાં કરવામાં આવવી િતવી.

 ?? ??

Newspapers in English

Newspapers from United States