Garavi Gujarat USA

કોરોનથા મહથામથારરીનરી મથાનસિક સ્થાસ્થ્ય પર અિર

-

છેલાં બે વિકાથી રોરોના મહામારીથી ્સમગ્ર તવશ્વ ત્સત છે. વિષોથી, બલરે દાયરાઓથી જગતમાં રોઇ મોટી ઉથલપાથલ થઇ નહોતી. બધુ પ્રમાણમાં શાંતતથી ચાલતું હતું. નવી નવી શોધો થઇ રહી હતી, જીવન ્સરળ બનાવતાં, ્સાધનો અને ઉપરરણો બજારમાં આવી રહ્ા હતા. રેન્સર જેવાં ભયાનર રોગો પર તવજય મેળવવા માટે તવજ્ાનીઓ ્સંશોધનોમાં વયસત હતા એમાં રોરોનાના રોગચાળાએ દેખા દીધા અને આપણાં જીવનમાં મોટો પલટો આવી ગયો. છેલી એર ્સદીમાં યુધિો થયાં છે, મોટી આતથકાર મંદીઓ આવી છે પણ રોરોના જેવી મહામારી આજની પેઢીએ કયારેય જોઇ નહોતી. તવમાનો અને ટ્ેનો બંધ રહેશે રે ્સમગ્ર જગત એર ફદવ્સ થંભી જશે એવી રલપના રોઇએ રરી નહીં હોય.

હમણાં વચ્ે થોડાર ્સમય રોરોના રાબૂમાં આવતાં લોરોએ હાશરારો અનુભવયો હતો, પણ આ હાશરારો અલપજીવી નીવડ્ો. હવે રોરોનાના એર નવા વેરીઅનટ ઓતમક્ોને દેખા દીધી છે. ઓતમક્ોન તો માયાવી રાક્ષ્સ જેવો છે. આ વેરીઅનટના િેલાવાની હજી શરૂઆત છે છતાં તે ઘણે બધે સથળે પ્ર્સરી ચૂકયો છે. ભારતમાં અને છેર ગુજરાતમાં તેણે દેખા દીધી છે.

માનવજાતના તાજેતરના ઇતતહા્સમાં રોરોના મહામારી એર અભૂતપૂવકા ઘટના છે. રોરોનાની પ્રથમ અને બીજી લહેર દરતમયાન જે જાનહાતન થઇ અને લોરોને ઓકક્સજનની રમી, દવાઓની તંગી, હોકસપટલોમાં એડતમશનની મુશરેલીઓ વગેરે આજે તો દુઃસવપ્ન ્સમાન ભા્સે છે. રોરોનાની પ્રથમ અને બીજી લહેરમાંથી તો આપણે બહાર આવી ગયા. પ્રભુની રૃપા હશે તો ઓતમક્ોનની રટોરટીમાંથી પણ આપણે હેમખેમ પ્સાર થઇ જઇશું.

રોરોના મહામારીએ માનવીના શરીર પર જેટલી અ્સર રરી તેનાં રરતાં વધુ અ્સર તેનાં મન અથવા માન્સ ઉપર રરી છે. જેમનાં શરીરને રોરોનાનો ચેપ લાગયો હતો એ લોરો તો યોગય ્સારવારના રારણે ્સાજાં થઇ ગયા પણ અ્સંખય લોરોના માન્સને રોરોનાના આતંરની પ્રતતરૂળ અ્સર થઈ છે. રોરોના મહામારીના આતંર, ડર, હતાશા, તચંતા વગેરેના રારણે ્સંખયાબંધ

લોરો હલબલી ગયા હતા. ઘણાના માન્સને તો તેની ઘેરી અ્સર પણ થઈ છે.

આજે તવજ્ાનીઓ અને ્સંશોધરો રોરોના મહામારીની માનવમન પર પડેલી પ્રતતરૂળ અ્સર અંગે ્સંશોધન રરી રહ્ા છે. તાજેતરમાં જ તવશ્વના 19 દેશોનાં હેલપલાઇન નંબરો પર થયેલા 80 લાખ એટલે રે 8 તમતલયન ટેતલિોન રોલની તવગતોનો આ ્સંશોધરોએ અભયા્સ રયષો. આ અભયા્સ પ્રમાણે રોરોનાની પ્રથમ લહેર વખતે લોરો અતયંત ડરી ગયા હતા અને ્સંખયાબંધ લોરોએ માનત્સર ્સંતુલન ગુમાવીને મદદ મેળવવા માટે હેલપલાઇન પર િોન રયાકા હતા. લોરડાઉન અને રરિયુના રારણે લોરોએ ્સામાતજર ્સંપર્ક ગુમાવી દીધાં હતાં. એરલતા અને પોતે રોરોનાનો ભોગ બની નહીં જાય ને તેની ્સતત તચંતા રરનારા લોરોની ્સંખયા બહુ મોટી હતી.

તવશ્વના અગ્રણી ્સાયન્સ જનકાલ 'ધ નેચર'ના ્સંશોધરોએ આ હેલપલાઇન નંબરો પર આવેલા િોનરોલની તવગતોનું તવશ્ેિણ રયુું છે. તેમાંથી જાણવા મળે છે રે, નાની-મોટી બીમારીઓથી પીડાતા લોરો મહામારી દરતમયાન વધુ તચંતતત હતા. તેમને એરલતાનો પ્રશ્ન પણ ્સતાવતો હતો. ભારત - પાફરસતાન જેવા દેશોમાં તો લોરો વચ્ે ્સંપર્ક પ્રમાણમાં વધુ છે. રટુ ુંબભાવના, પાડોશીધમકા, તમત્તા જેવા મૂલયો હજી પ્રમાણમાં જળવાયા છે. પણ પતચિમી દેશોમાં રુટુંબો તવભતિ છે, લોરો વચ્ે અર્સપર્સનો ્સંપર્ક ઓછો છે. આથી આવા લોરોને એરલતા વધારે રોરી ખાય તમે ાં નવાઇ નથી. વળી એરલતા અને એરાંત ભયભીત માનવને વધુ ભયભીત બનાવતું હોય છે. આમ બીમાર લોરોએ એરલતાથી આતંફરત થઇને તેમજ રોરોના તવશેની દહેશતોના રારણે હેલપલાઇન નંબરોનો વધુ ઉપયોગ રયષો. ઘણાં ફરસ્સાઓમાં તેમનાં મનનું ્સમાધાન રરવામાં હેલપલાઇન નંબર પર િરજ બજાવતા લોરોને નારે દમ આવી ગયો હતો. ્સંશોધરોના ્સવવે મુજબ, રોરોના મહામારીથી પ્રથમ લહેરના પ્રથમ છ ્સપ્તાહોમાં હેલપલાઇનનો ઉપયોગ વધુ રરવામાં આવયો હતો. ્સામાનય ફદવ્સોની તુલનામાંએ આ ફદવ્સોમાં 35 ટરા િોન વધુ આવયા હતા. આ િોનરોલમાં રૌટુંતબર રલેશ રે આપઘાતના તવચારને લગતાં િોન એટલાં બધાં નહોતાં થયા. ઘણાં ફરસ્સામાં તો એવું બનતું હતું રે, એરલતા અનુભવતા લોરો રોઇની ્સાથે વાત રરવા માટે વલખાં મારતાં હોય અને માત્ એ રારણે પણ હેલપલાઇન નંબર પર િોન રયાકા હોય.

ફ્ાન્સ અને જમકાનીમાં લોરડાઉન રડર બનયા બાદ આપઘાતના તવચારો આવતાં હોવા અંગેના િોનનું પ્રમાણ વધી ગયું હતું પણ તેનું રારણ આતથકાર વધુ હતું. ધંધો-રોજગાર ગુમાવી ચરૂ ેલા લોરો તીવ્ર નાણાંભીડ અનુભવી રહ્ા હતા. ઘરમાં અનાજ ખુટી ગયું હતું. ઘણાં લોરોને તો ભૂખે મરવાનો વારો આવયો હતો. આ રારણે હતાશ થઇને તેમને જીવનનો અંત આણવામાં જ ્સમસયાનો ઉરેલ દેખાયો હતો. આપઘાત રરવાની મનોવૃતત્ત ્સતેજ બની હતી. આમાંથી બહાર નીરળવા માટે તેમણે હેલપલાઇનનો ્સહારો લીધો હતો. આથી તયાંની ્સરરારે જરૂરતમંદો અને ગરીબોને આતથકાર ્સહાય આપવાનું નક્ી રયુું એ પછી આપઘાતના તવચારો રરનારા લોરોની ્સંખયામાં ઘટાડો થયો હતો. ભારતમાં પણ આતથકાર ભીં્સના રારણે ્સંખયાબંધ નાના વેપારીઓ અને અનય લોરોએ આપઘાત રયાકા હોવાના ફરસ્સા નોંધાયા હતા. નાણાંભીડ આપઘાતનું એર મોટું પ્રેરર બળ છ.ે

આના પરથી ખયાલ આવે છે રે, રોરોના મહામારી જેવા આિતોના ્સમયમાં લોરોની આતથકાર તચંતાઓ હળવી રરવામાં આવે તો તમે નામાં તવચારોમાં આપોઆપ િેરિાર થાય છે.

્સશં ોધરોએ જે દેશોની હલપલાઇન નબં રોની તવગતોનો અભયા્સ રયષો છે તમે ાં અમફે રરા, ચીન, લબે ને ોન તથા યરુ ોપના 14 દેશો ્સતહત 19 દેશોનો ્સમાવશે થાય છે. આ ્સવવેક્ષણમાં ભારત અને પાફરસતાન જવે ા એતશયન દેશોનો ્સમાવશે રરવામાં આવયો હોત તો ્સશં ોધનનાં તારણો વધુ મજબતૂ નીરળયા હોત.

તેમ છતાંય, આ ્સંશોધનના તારણો આગામી ફદવ્સોમાં આપણને ઘણાં રામ લાગશે. લોરોના શારીફરર સવાસ્થયની ્સાથે માનત્સર સવાસ્થયની જાળવણી પણ એટલી જ જરૂરી છે.

Newspapers in English

Newspapers from United States