Garavi Gujarat USA

ઓમમક્ોનના ભયે અમેરિકામાં િસી કેન્દ્ો પિ લોકોની લાઈન

-

અમેરિકામાં કોિોનાના નવા વેિીઅન્ટ-ઓલમરિોનના કેસમાં વધાિો થતાં અનેક િાજયોમાં િસી કેનદ્ો પિ લોકોની લાંબી લાઇનો જોવા મળી િહી હોવાનું સમાચાિ સૂત્ો જણાવે છે. આ મામલે અમેરિકામાં ચચા્ટઓ પણ થઇ િહી છે, જેમાં એક વગગે િસીની જરૂિીયાત અંગે પ્રશ્ો પણ કયા્ટ છે.

યુએસ સેન્ટસ્ટ ફોિ રડસીઝિ કંટ્ોલ એનડ પ્રીવેનશન (CDC)ના ડે્ટાને ્ટાંકીને સમાચાિ સૂત્ોએ જણારયું છે કે, તાજેતિના અઠવારડયાઓમાં િસીની માગણીમાં વધાિો થયો છે. અગાઉ પ્રલતરદન સિેિાશ એક લમલલયન ડોઝિની

માગણી હતી તે વધીને સિેિાશ પ્રલતરદન 1.5 લમલલયન ડોઝિ પિ પહોંચી છે.

સૂત્ોના અહેવાલમાં જણારયા પ્રમાણે જે લોકો િસી કેનદ્ો પિ લાઇનમાં ઊભા છે તેમાં ઘણા લોકો તેમનો પ્રથમ ડોઝિ લેવા તયાં પહોંચી િહ્ા છે. અમેરિકન ફામા્ટલસસ્ટસ એસોલસએશનના ઇમયુનાઇઝિેશન પોલીસીના વડા લમશેલ િોથહોલઝિે સમાચાિ સૂત્ોને જણારયું હતું કે, ‘લોકોએ એ ધયાનમાં િાખવાની જરૂિ છે કે આપણી આિોગય રયવસથા પણ હાલમાં દબાણ હેઠળ છે.’

બાઇડેન એડલમલનસટ્ેશન દ્ાિા ખૂબ જ મો્ટી સંખયામાં ફેલમલી વેક્સનેશન કલિલનક શરૂ કિવાનું અને િસીનો પ્રથમ અને બૂસ્ટિ ડોઝિ એક જ સથળે મળી િહે તે મા્ટે આયોજન કિવામાં આવી િહ્ં છે. અમેરિકામાં લોકો ઓલમરિોન અને ડેલ્ટા વેિીઅન્ટસ સામે સુિલક્ષત િહે તેની તકેદાિી િાખવા મા્ટે સીડીસીએ બૂસ્ટિ ડોઝિની પણ ભલામણ કિી હતી.

અમરે િકામાં મહામાિી બાબતોના સલાહકાિ એનથની ફૌસીએ િલવવાિે જણારયું હતું કે, ‘શરૂઆતમાં ઓલમરિોન કોલવડ-19ની ગભં ીિતા અગં ને ા જે સકં ેતો મળયા હતા તે પ્રોતસાહક હતા. ઓલમરિોનનો ટ્ાનસલમશન ફાયદો પણ છે. જોકે, તને ા અગં કોઈ લનલચિત લનવદે નો આપવાનું ખિેખિ ખબૂ જ વહેલું છે, અતયાિ સધુ ી, એવું લાગતું નથી કે તને ી ગભં ીિતાની વધુ છે. અતયાિ સધુ ી, તને ા સકં ેતો થોડા પ્રોતસાહક છે.’ જોકે, મોડનાન્ટ ા પ્રલે સડને ્ટ સ્ટીફન હોગે નયઝિૂ એજનસીઝિને જણારયું હતું કે, િસીની અસિકાિકતા અગં લચતં ા છે. ‘મને લાગે છે કે, એક એવું પણ ખિેખિ જોખમ છે કે, જે આપણને િસીની અસિકાિકતામાં ઘ્ટાડો જોવા મળી શકે છે. મને ખબિ નથી કે તે કે્ટલું મહત્વનું છે.’

 ?? ??

Newspapers in English

Newspapers from United States