Garavi Gujarat USA

બહુરાષ્ટ્રીય કંપન્રીઓના સ્રીઇઓ તર્રીકે ભારત્રીયોનો દબદબો

-

ટ્વીટરના સવીઇઓ તરવીકે પરાગ અગ્રવાલના નામનવી જાહેરાત સાથે તેઓ અમેરરકા સ્થત વૈશ્વિક બહુરાષ્ટવીય કંપનવીઓના ભારતવીય મૂળના એસ્ઝિ્યુરટવનવી વધતવી જતવી પાવર ક્લબમાં સામેલ થયા છે. હાલમાં શ્વવિનવી આશરે અડધો ડઝિન ટેકનોલોજી કંપનવીઓનવી કમાન ભારતવીય મૂળના વયશ્તિના હાથમાં છે.

ટ્વીટરના શ્વદાય લઈ રહેલા સવીઇઓ ડોસસીએ સોમવારે જાહેરાત કરવી હતવી કે 37 વર્ષના અગ્રવાલ કંપનવીના નવા ચવીફ એસ્ઝિ્યુરટવ ઓરફસર બનશે. અગ્રવાલે આઇઆઇટવી મુંબઇ અને ્ટેનફોડ્ષ યુશ્નવશ્સ્ષટવીમાં અભયાસ કરેલો છે. જેક ડોસસીએ 16 વર્ષ બાદ તેમને ્થાપેલવી કંપનવીના સવીઇઓ પદેથવી રાજીનામું આપયું છે.

નયૂ યોક્ક ટાઇમસના એક અહેવાલ અનુસાર અગ્રવાલને 10 લાખ ડોલરનો વાશ્ર્ષક પગાર મળશે. આ ઉપરાંત તેમને બોનસ, રેસ્રિ્ટેડ ્ટોક યુશ્નટ અને પરફોમ્ષનસ આધારરત ્ટોક યુશ્નટ મળશે.

અગ્રવાલ હવે એવા ભારતવીય મૂળના એસ્ઝિ્યુરટવમાં સામેલ થયા છે કે જેઓ બહુરાષ્ટવીય કંપનવીઓનવી કમાન સંભાળે છે.

ગયા વરન્ષ ા જાનયુઆરવીમાં ભારતવીય મૂળના ટેકનોલોજી એસ્ઝિ્યુરટવ અરશ્વંદ શ્રિષના શ્વવિકક્ાનવી અનુગામવી પ્રશ્રિયા બાદ મહાકાય આઇટવી કંપનવી આઇબવીએમના ચવીફ એસ્ઝિ્યુરટવ ઓરફસર બનયા છે. તેમને આ હોદ્ા માટે વશ્જ્ષશ્નયા રોમેટ્વીનું ્થાન લવીધું હતું. રોમેરિવીએ આઇબવીએમના નવા યુગ માટે અરશ્વંદ શ્રિષનાને યોગય સવીઇઓ તથા ક્લાઉડ અને કોસનિરટવ યુગમાં કંપનવીને દોરવી જવા માટે સંપૂર્ષ સજ્જ ગરાવયા હતા.

ઓગ્ટ 2015માં ગૂગલના નવા સવીઇઓ તરવીકે સુંદર શ્પચાઇના નામનવી જાહેરાત કરવી હતવી. રડસેમબરમાં શ્પચાઇ ગૂગલનવી માશ્લક કંપનવી આલફાબેટના સવીઇઓ બનયા હતા.

સુંદર શ્પચાઇએ અગ્રવાલ અને બોડ્ષના ચેરમેન બ્ેટ ટેલરને શુભેચછા પાઠવવીને જરાવયું હતું કે ટ્વીટરના ભાશ્વ અંગે તેઓ ખૂબ જ ઉતસાશ્હત છે. ફેબ્ુઆરવી 2014માં સતયા નડેલા અગ્રરવી ટેકનોલોજી કંપનવી માઇરિોસોફટના સવીઇઓ બનયા હતા. મસલટનેશનલ કંપનવીમાં એક સામાનય હોદ્ા પરથવી સમગ્ર કંપનવીના ટોચના ્થાને પહોંચયા હોય તેવવી ભારતવીય મૂળના બવીજા એસ્ઝિ્યુરટવમાં મા્ટરકાડ્ષના સવીઇઓ અજય બંગા, પસે પસકોના ભૂતપૂવ્ષ સવીઇઓ ઇનદ્ા નૂયવી, એડોબવીના સવીઇઓ શાંતનુ નારાયર પર સમાવેશ થાય છે.

મુંબઈમાં જનમેલા અગ્રવાલે સોમવારે ટ્વીટ કરવીને જેક ડોસસી અને સમગ્ર ટવીમનો દ્દયપૂવ્ષક આભાર માનયો હતો. નયૂ યોક્ક ટાઇમસના અહેવાલ અનુસાર અગ્રવાલ ટ્વીટરના પવીઢ એસ્ઝિ્યુરટવ છે અને તેઓ જેક ડોસસીનો સંપૂર્ષ શ્વવિાસ ધરાવે છે. તેઓ કંપનવીના ઘરા વયૂહાતમક પ્રોગ્રામમાં સામેલ હતા.

 ?? ??

Newspapers in English

Newspapers from United States