Garavi Gujarat USA

જૈનોનું પતવત્ર ્યાત્રાધાર રહુડી

- મો. 9824310679

ગુજરાતમાં આવેલા જૈનતીર્થોમાં મહુડી તીર્્થ જાણીતું અને અતતમહતવનું જૈનતીર્્થ ક્ેત્ર છે. એ 24 જૈનતીર્્થ ક્ેત્રરો પૈકીનું એક ગણાય છે. અહીં તવશાળ મંદિર સંકુલમાં મુખય મંદિરમાં વીર ઘંટાકણ્થ બીરાજે છે. જૈન શાસનના બાવન વીરરો પૈકીના ત્રીસમા વીર ઘંટાકણ્થ મહાવીર ગણાય છે. ઘંટાકણ્થ મહાવીર પૂવ્થભવમાં એક ઈય્થ રાજા હતા જે સતી, જતી અને સાધુ - ધાતમ્થક લરોકરોનું રક્ણ કરતા હરોવાનું મનાય છે. ઘંટાકણ્થ ભગવાનને સુખડી અતતતરિય છે. તેર્ી જ અહીં સુખડીનરો રિસાિ ધરાવાય છે. વળી અહીંની સુખડી તવશેષ મહતવ ધરાવે છે. એ રિસાિ તયાં જ મંદિર સંકુલમાં જમવાનરો હરોય છે. આ રિસાિ ગામ બહાર લઇ જવાતરો નર્ી એવી એક ધમ્થરિણાલી છે. કહેવાય છે કે, અગાઉ વષથો પહેલાં આ તવસતારમાં િુષકાળની પદરસસર્તત સજા્થઇ હતી તયારે આ તીર્્થના સર્ાપક બુતધિસાગર મહારાજ ગામના તેમજ આસપાસના લરોકરોને અહીં સુખડી જમાડતા હતા, તયારે રિસાિ બહાર લઇ જવાની મનાઇ હતી, તેમ છતાં એક માણસ એ રિસાિ સાર્ે લઇ ગયરો, અને ખૂબ હેરાન ર્યરો હતરો. પછી એણે ભગવાનની ક્મા માગી હતી, તયારર્ી આ પરંપરા વધુ દૃઢ બની છે. અહીં રિસાિ ન ખવાય તરો ગરીબરો કે અનય યાતત્રકરોને વહેંચી િઇ પૂરરો કરવાનરો હરોય છે.

આ સર્ળે અગાઉ પદ્મરિભુસવામીનંુ તજનાલય હતું. એ સાબરમતીના પૂર રિવાહમાં નષ્ટ ર્ઇ જતાં જૈનરોએ નવું ગામ વસાવયું અને નવું તજનાલય બનાવી ભગવાન મૂળનાયક પદ્મરિભુસવામી તર્ા આિેશ્વર સવામીની રિતતમાની રિતતષ્ા તવક્રમ સં. 1974માં માગસર સુિ-6ના દિને આચાય્થશ્ી બુતધિસાગરજીના હસતે કરાઇ, તયારે પૂ. કૈલાસ સાગર સૂદરશ્વરજી અને સુબરોધસાગર સૂદરશ્વરજી મહારાજ સાહેબની તનશ્ામાં તનમા્થણ કરવામાં આવેલાં 27 તજનાલયરો પૈકીનું એક આ મહુડી તીર્્થ છે. અહીં મુખય રિતતમાજીની જમણી બાજુ શ્ેયાંસનાર્ અને શાંતતનાર્જી તર્ા ડાબી બાજુ શીતલનાર્ અને વાસુપૂજય સવામીની રિતતષ્ા કરાઇ છે. તીર્્થના મૂળનાયક પદ્મરિભુજી છે. વળી તીર્્થમાં પદ્માવતી માતાની સર્ાપના પણ કરાઇ છે.

મંદિર સંકુલ બે દકલરોમીટર જેટલા તવસતારમાં ફેલાયેલું છે. મંદિર ઉપર સરોનાનરો કળશ ઝગારા મારે છે. મુખય મંદિર બહાર નજીકમાં એક તવશાળ ઘંટ ધમ્થજાગૃતત ફેલાવે છે. આરસર્ી બનેલા આ તજનાલયમાં 24 તીર્થંકરની િેરીઓના િશ્થન ર્ાય છે. અમિાવાિર્ી લગભગ 70 દકલરો મીટર િૂર આવેલ આ સર્ળે ગાંધીનગર ર્ઇને જવાય છે. ઉત્તર ગુજરાતમાં તવજાપુર તાલુકામાં આવેલું આ સર્ળ જૈન યાત્રાધામ તરીકે જાણીતું છે. અહીં ઉતારાની અને જમવાની સગવડ ઉપલબધ છે. આ તીર્્થમાં પૂજાિશ્થન કાળી ચૌિસના દિને મહાયાગ ર્ાય છે. આ દિવસની પૂજા - િશ્થન અતત મહતવના ગણાય છે.

મહુડી નજીક આગલરોડ ગામે મણીભદ્રનું જૈન તીર્્થ આવેલું છે. તે મહુડીર્ી 30 દક.મી. િૂર છે. તયાં પણ સુખડીની રિસાિીની પરંપરા છે. આ સર્ળે ધમ્થશાળા - ભરોજનશાળાની સુતવધા છે. વળી ગાંધીનગરર્ી મહુડી જતા માગ્થ પર લરોિરા ગામે હનુમાનજીનંુ મંદિર રિાચીન સર્ળ તરીકે મહતવ ધરાવે છે. નજીકમાં સાબરમતીના સંગમતીર્્થ ગણાતા સર્ળે સપ્ેશ્વર મહાિેવનું ત્રેતાયુગનું મંદિર જાણીતું છ.ે આ સર્ળ સપ્ઋતષની તપરોભૂતમ ગણાય છે. તે ભારતીય ખગરોળ તવદ્ા સપ્તષ્થ તારા મંડળ સાર્ે સંકળાયેલું ગણાય છે. આ તીર્્થમાં મહાિવે જી ભોંયરામાં વહેતા ઝરણામાં અતભષેક કરે છે. ઝરણાનું પાણી તશવતલંગને સતત અતભષેક કરાવે છે. મંદિર આગળ સ્ાન કુંડ છે. તર્ા આગળ નિીનરો પટ તવસતાર છે. આ સર્ળ ત્રણ નિીનું સંગમતીર્્થ મનાય છે. એ ધાતમ્થક તવતધ-તવધાન માટે મહતવનું સર્ળ છે. મહુડીર્ી મહેસાણા તરફ જતાં મરોઢરે ા અને બહુચરાજી તર્ા શંખલપુર વગેરે પણ નજીકમાં છે. બહુચરાજી ગુજરાતની ત્રણ શતતિપીઠરો પૈકીનંુ એક શતતિધામ છે.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States