Garavi Gujarat USA

નયયૂયરોક્ક સસટી ઓફિસ ઓિ ઇનટરનેશનલ અિરેસ્સમાં ફિલીપ ચૌહાણની સનમણયૂક

-

ન્ૂ્ોક્ક સિ્ટીના મે્િ એરિક એડમિની ઓરફિે રદલી્પ ચૌહાણની ટ્ેડ, ઇનવેસ્ટમેન્ટ એનડ ઇન્ોવેશન ફોિ ઇન્ટિનેશનલ અફેિધાના ડે્પ્ુ્ટી કસમશ્નિ તિીકે સનમણૂકની જાહેિાત 1 મે ના િોજ કિી હતી.

મે્િની ઓરફિે એક સનવેદનમાં જણાવ્ું હતું કે, ન્ૂ્ોક્ક સિ્ટી હવે કોસવડ-19 મહામાિીની અિિમાંથી બહાિ આવી િહ્ં હોવાથી રદલી્પ ચૌહાણનો પ્ાથસમક લક્ાંક સબઝનેિ જાળવી િાખવાનો અને િીધા સવદેશી િોકાણોને આકષધાવા મા્ટે કામ કિવાનો છે.

ચૌહાણે ્પોતાને ન્ૂ્ોક્ક સિ્ટીને વૈસશ્વક આસથધાક અને નાવીન્તાના કેનદ્ર તિીકે સવકિાવવા મા્ટે રડ્પલોમેર્ટક કો્પિધા અને ઇન્ટિનેશનલ સબઝનેિ િમુદા્ િાથે મજબૂત િંબંધો સથા્પવા મા્ટેનંુ મહત્વનું કા્ધા ્પોતાને િોં્પા્ું એ ્પોતાના તેને િનમાનની બાબત ગણાવી હતી.

પ્ેિ સ્ટે્ટમેન્ટ અનુિાિ ચૌહાણે જણાવ્ું હતું કે, ‘આ્પણે કોસવડ19 મહામાિીની અિિમાંથી બહાિ આવતા, હું સવશેષમાં તો, આ્પણા ્પાંચ બિોમાં કામ અને િીધા સવદેશી િોકાણોને આકષધાવા અને જાળવી િાખવા મા્ટે કા્ધાિત િહીશ. આ ઉ્પિાંત કોનસ્ુલે્ટિ, ્ુનાઈ્ટેડ નેશનિ, ્પિમેનન્ટ સમશન અને ટ્ેડ કસમશનિ િાથેના આ્ોસજત િંબંધો દ્ાિા, તેઓ લઘુમતી અને મસહલાઓની માસલકીના સબઝનેિ એન્ટિપ્ાઈઝ િસહત શહિે ના નવા પ્કાિના આસથધાક કા્ધાક્મોનો લાભ ન્ૂ્ોક્કવાિીઓને મળે તે સનસચિત કિવા પ્્ાિ કિશે. અને તેઓ સમા્ટધા સિ્ટીઝ, સિસ્ટિ સિ્ટીઝ એગ્રીમેન્ટિ, સક્્પ્ટો-િંબંસધત કા્યો અને ક્ોિ-સ્ટે્ટ ઇન્ટિનેશનલ સબઝનેિ ડેવલ્પમેન્ટ િંબંસધત ભાગીદાિીને મજબૂત કિવા ્પિ ધ્ાન કેલનદ્રત કિશે.

રદલી્પ ચૌહાણ અગાઉ બ્ૂકસલન પ્ેસિડેન્ટની ઓરફિમાં કા્ધાિત હતા, જ્ાં તેઓ િાઉથઇસ્ટ એનડ એસશ્ન અફિે ધાના એલકઝક્ુર્ટવ ડા્િેક્ટિ તિીકે િેવાિત હતા, ત્ાં તેમણે ઉ્પલબધ િંિાધનો સવશે જાગૃસત વધાિવા મા્ટે ઇલનડ્ન અમેરિકન અને િાઉથ એસશ્ન િમુદા્ો િાથે કામ ક્ુું હતું.

તે અગાઉ રદલી્પ ચૌહાણ ન્ૂ્ોક્કની નાસિાઉ કાઉન્ટીમાં માઇનોરિ્ટી અફેિધા ઓરફિમાં ડે્પ્ુ્ટી કોમ્પટ્ોલિ હતા. આ હોદ્ો િંભાળનાિ તેઓ પ્થમ ઇલનડ્ન અમેરિકન અને િાઉથ એસશ્ન હતા.

ચૌહાણ ન્ૂ્ોક્ક િાઉથ એસશ્ન અમેરિકન ચેમબિ ઓફ કોમિધાના સથા્પક પ્ેસિડેન્ટ ્પણ છે. તેમના કા્ધાના િનમાનરૂ્પે 6ઠ્ી ્ુએિ કોંગ્રેશનલ રડલસટ્ક્ટ ન્ૂ્ોક્કમાં 12 નવેમબિ, 2016ને ‘રદલી્પ ચૌહાણ રદવિ’ તિીકે જાહેિ કિા્ો હતો. આ ઉ્પિાંત તેમણે બોડધા મેમબિ ઓફ િસવધાિીઝ નાઉ ફોિ એડલ્ટ ્પિધાનિ, ઇનક (SNAP) તિીકે ્પણ િેવા આ્પી છે.

Newspapers in English

Newspapers from United States