Garavi Gujarat USA

અમેરિકાએ કેટલીક શ્ેણીમાં ઇમમગ્રનટ વક્ક પિમમટની મુદત 1.5 વર્ષ વધાિી

-

નવી રદલહી અને મુંબઈમાં અમે સ્ટાફમાં વધાિો કિી િહ્ા છીએ. કોલકાતામાં તો સ્ટાફની િંખ્ા લગભગ 100 ્ટકાની થઈ ચૂકી છે, એમ જણાવતા હેલલફને વધુમાં કહ્ં હતું કે, અમે વીઝા અિજી કિનાિાઓ મા્ટે એક અલા્દો ફોન નંબિ ફાળવી દીધો છે, તેમને તેમની એ્પોઈન્ટમેન્ટિ સવષે જાણ કિવા મા્ટે એક અલગ ઈ-મેઈલ એડ્ેિ ્પણ કા્ધાિત કિા્ું છે.

કોિોનાના િોગચાળાના ્પગલે સથસગત કિા્ેલા ભાિતી્ો મા્ટેના વીઝા સવષે ્પૂછવામાં આવતા તેમણે કહ્ં હતું કે, તેની િંખ્ા બહુ મો્ટી નથી.

અમેરિકામાં બાઇડેન િિકાિે કે્ટલીક કે્ટેગિીના ઇસમગ્રન્ટિની ્પૂિી થઇ િહેલી વક્ક ્પિસમ્ટમાં આ્પોઆ્પ એકસ્ટેનશનની જાહેિાત કિી છે. જેમાં ગ્રીનકાડધા મેળવવા ઇચછુક તેમજ એમ્પલો્મેન્ટ ઓથોિાઇઝેશન કારિધા (EAD) ધિાવતા H-1B સવઝાધાિકોના જીવનિાથીનો ્પણ િમાવેશ થા્ છ.ે રડ્પા્ટધામેન્ટ ઓફ હોમલેનડ સિક્ોરિ્ટીએ મંગળવાિે આ ્પગલાની જાહેિાત કિી હતી. જેનો મો્ટો લાભ િેંકડો ભાિતી્ ઇસમગ્રન્ટિને

થવાની શક્તા છે. નવી જાહેિાત અનુિાિ ઇસમગ્રન્ટિની વક્ક ્પિસમ્ટનો ૧૮૦ રદવિ િુધીનો એકસ્ટેનશન ગાળો આ્પોઆ્પ એકસ્પા્િી તાિીખથી ૫૪૦ રદવિ િુધી વધાિી શકાશે.

USCISના જણાવ્ા અનુિાિ નાગરિક ન હો્ એવા જે લોકોને એમ્પલો્મેન્ટ ઓથોિાઇઝેશન ડોક્ુમેન્ટ (EAD) રિન્ૂ કિવાનો બાકી છે અને જેમનું ૧૮૦ રદવિનું ઓ્ટોમેર્ટક એકસ્ટેનશન ્પૂરં થઈ ચૂક્ું છે તેમજ EAD એકસ્પા્િ થઈ ગ્ો છે તેમને એમ્પલો્મેન્ટ ઓથોિાઇઝેશન મા્ટે વધાિાની મુદત આ્પવામાં આવશે.

EADની વેસલરડ્ટી ૪ મે, ૨૦૨૨થી શરૂ થશે અને EADની એકસ્પા્િી તાિીખથી ૫૪૦ રદવિ િુધી લાગુ િહેશે. વ્સતિની ઓ્ટોમેર્ટક એકસ્ટેનશનની ૫૪૦ રદવિની મુદત ્પૂિી ન થઈ હો્ તો તે કામ શરૂ કિી શકશે અને એવું ન હો્ તો ્પણ િોજગાિીને ્પાત્ર ગણાશે. રિન્ૂઅલ અિજી બાકી હો્ એવા જે સબનનાગરિકો ૧૮૦ રદવિના ઓ્ટોમેર્ટક એકસ્ટેનશનની મુદતમાં આવતા હો્ તેમને ૩૬૦ રદવિનું વધાિાનું એકસ્ટને શન આ્પવામાં આવશે. એ્ટલે વતધામાન EADની એકસ્પા્િી તાિીખથી એકસ્ટેનશનનો કુલ િમ્ ૫૪૦ રદવિ િુધીનો થશે.

Newspapers in English

Newspapers from United States