Garavi Gujarat USA

યુએસ કરેશિટોલ િિ હુમલાની તિાસમાં ટ્રમિના િુત્ે જુબાની આિી ટ્રમ્વે એવું ્ૂછેલું કે મવેક્સકોની ડ્રગ લવેબ ઉ્ર બોમબ ફેંકી રકહાય?

-

અમેરરકાના ભૂતપૂવ્ટ પ્રેશસડેનટ ડોનાલડ ટ્મપના મોટા પુત્રે 2021ના કરેશપટોલ પર હુમલાના કરેસમાં કોંગ્ેસનલ કશમટી સમષિ તાજેતરમાં જુબાની આપી હોવાનું મીરડયાએ અજાણયા સૂત્રોને ટાંકીને જણાવયું હતું.

ડોનાલડ ડોનાલડ ટ્મપ જુશનયરે તેના શપતાના 2020ના ચૂંટણી પ્રચારમાં મહત્વની ભૂશમકા ભજવી હતી અને તેઓ વયાપક ચૂંટણી છેતરશપંડીના હારેલા નેતાના ખોટા દાવાઓ ફરેલાવનારા એક મહત્વની અને ઉચ્ચ પદસ્્થ વયશતિ હતા.

6 જાનયુઆરી, 2021ના રોજ ‘સ્ટોપ િ સ્ટીલ’ રેલીમાં પ્રેશસડેનટના ભારણ પહેલાં તે ઓવલ ઓરફસમાં ટ્મપ સા્થે હતા, સાંસદો જો બાઈડેનના શવજયને સ્વીકારી રહ્ા હતા તયારે તેણે કરેશપટોલને ઘેરી લેનારા ટોળાને ઉશકરેયુયં હતું.

સમનસ વગર અંદાજે ત્રણ કલાક સુિી તેની શવરડયો શલંક દ્ારા િાંશતપૂવ્ટક માહોલમાં પૂછપરછ કરવામાં આવી હતી. એક સૂત્રે સીએનએનને જણાવયું હતું કરે, ટ્મપ જુશનયરે દરેક પ્રશ્નનો ઉત્તર આપયો હતો અને મૌન રાખવાના પોતાના પાંચમા સુિારાના અશિકારને મહત્વ આપયું નહોતું.

પરરણામ આવવાનું હજુ બાકી હતું તયારે ટ્મપ જુશનયરે ચૂંટણીના બે રદવસ

પછી વહાઇટ હાઉસના તે વખતના ચીફ ઓફ સ્ટાફ માક્ક મેડોઝને મેસેજ કયયો હતો, તેમની યોજના બાઈડેનને નવા પ્રેશસડેનટ તરીકરે જાહેર ્થતા અટકાવવાની હતી.

કોંગ્ેસનલ કશમટીએ 44 વર્ટના એક રીપક્્લકન નેતાના એક સંદેિાનો પણ ઉલ્ેખ કયયો હતો, જેમાં મેડોઝને કહેવાયું હતું કરે, શવદ્ોહ ્થઇ રહ્ો હતો તયારે તતકાશલન પ્રેશસડેનટે દબાણમાં આવીને શહંસાને વખોડવી પડી હતી.

કોંગ્ેસનલ કશમટીએ અગાઉ્થી જ ટ્મપના નજીકના ઘણા વયશતિઓ સા્થે વાત કરી છે, જેમાં તેમની પુત્રી ઇવાનકા, તેનાં પશત અને ટ્મપના ટોચના મદદનીિ

અમેરરકાના ભૂતપૂવ્ટ સંરષિણ વડા માક્ક એસ્પરે તેમના પ્રકાશિત ્થનારા પુસ્તકમાં કરેલા ઘટસ્ફોટ પ્રમાણે ભૂતપૂવ્ટ પ્રેશસડેનટ ટ્મપે એવું પૂછેલું કરે મેક્કસકોની ડ્ગ લ્ે સ ઉપર બોમબમારો કરી િકાય? ‘અ સ્કરેડ્ટ ઓ્થ’ શિર્ટક હેઠળના પુસ્તકમાં એસ્પરે લખયું છે કરે 2020માં મેક્કસકોમાં શમસાઇલમારા્થી ડ્ગ લે્સનો નાિ કરી િકાય કરે કરેમ તેવા પ્રશ્નો બે વખત કયા્ટ હતા. જુલાઇ 2019્થી નવેમબર 2020 સુિી સંરષિણ પ્રિાન રહેલા માક્ક એસ્પર અને ટ્મપના સંબંિો સારા નહીં રહેતા બાઇડેનને શવજયી જાહેર કરતા પરરણામો પઝી ટ્મપે માક્ક એસ્પરને સસ્પેનડ કયા્ટ હતા.

જેરેડ કુિનર અને

ભાગીદાર રકમબલટી

સમાવેિ ્થાય છે.

ટ્મપ જશુ નયરના શગલફોયલનો

 ?? ??

Newspapers in English

Newspapers from United States