Garavi Gujarat USA

કોરોનહાકહાળમહાં વવેક્ટલવેટરનહા વયહા્ક ઉત્હાદન બદલ ભહારતીય ઉદ્ોગસહા્હસકનવે હરિરટર સ્મહાન મળરવે

-

યુદ્ધમાં રશિયન જનરલોને શનિાન બનાવી તેમના મોત શનપજાવવામાં યુક્રેનની સેનાને અમેરરકાની જાસૂસીની ગુપ્ત મદદ મળી હોવાનું સીશનયર અમેરરકન અશિકારીઓને ટાંકીને નયૂયોક્ક ટાઇમસના એક રીપોટ્ટમાં જણાવાયું છે.

અમેરરકન એડશમશનસ્ટ્ેિને રશિયન સેનાની અપેશષિત શહલચાલ, સ્્થળ સંબંશિત માશહતી અને રશિયાના મોબાઇલ સૈનય મ્થક શવિેની અનય શવગતો યુક્રેનને આપી છે અને યુક્રેનને તેના્થી શવશવિ હુમલા ત્થા રશિયન અશિકારીઓને શનિાન બનાવવામાં મદદ મળી છે, એમ અખબારમાં જણાવાયું હતું.

જોકરે, પેનટાગોન અને વહાઇટ હાઉસે રીપોટ્ટ પર ટીપપણી માટે રોઈટસ્ટની શવનંતીઓનો તાતકાશલક કોઇ જ પ્રશતભાવ આપયો નહોતો.

નયૂયોક્ક ટાઈમસના રીપોટ્ટ અનુસાર, યુક્રેનના અશિકારીઓએ જણાવયું હતું કરે તેમણે લગભગ 12 રશિયન જનરલોને યુદ્ધમાં મોત શનપજાવયા છે.

કોરોના મહામારીમાં આખું શવશ્ સપડાયું હતું તયારે અનેક લોકોએ શવશવિ પ્રકારની સેવા આપીને પીરડતોને મદદરૂપ બનયા હતા. ભારતીય મૂળના ગુરુસામી કૃષણમૂશત્ટ પણ આવા જ એક સેવાભાવી વયશતિ છે.

દશષિણ ભારતમાં મદુરાઇના વતની અને શરિરટિ મેરડકલ રડવાઈસ મેનયુફરેક્ચરરંગ ફમ્ટ- પેનલોનના ચીફ એક્કઝકયુરટવ ઓરફસર કૃષણમૂશત્ટનું ટૂંક સમયમાં શરિટનનાં રાણી દ્ારા મેમબર ઓફ િ રોયલ ઓડ્ટર ઓફ શરિરટિ એમપાયર (MBE)્થી સનમાન કરવામાં આવિે.

આ વાત બે વર્ટ અગાઉની છે. કોશવડ-19 મહામારી ફાટી નીકળી હતી તયારે વડા પ્રિાન બોરરસ જોનસને કંપનીઓને વેક્નટલેટર બનાવવા માટે અનુરોિ કયયો હતો. ‘તે સમયે નેિનલ હેલ્થ સશવ્ટસ (NHS) પાસે દસ હજાર કરતા ઓછા વેક્નટલેટર હતા, પરંતુ ડોકટરોએ આગાહી કરી હતી કરે જે દરે કોરોનાનો ચેપ ફરેલાઈ રહ્ો છે, તે જોતાં ્થોડા જ અઠવારડયામાં ઓછામાં ઓછા 25 હજાર વેક્નટલેટરની જરૂર પડિે.’ ગુરુસામીએ ચેન્ાઇના પ્રવાસ દરશમયાન

આ વાત યાદ કરી હતી.

જોનસનની જાહેરાત પછી તરત જ, મોટી કંપનીઓ આ કામ કરવા આગળ આવી હતી. ઉચ્ચ સરકારી અશિકારીઓ અને સત્તાશિિોની કશમટીએ આ અંગે અરજીઓ મગાવી હતી અને ્થોડા જ રદવસોમાં 500 કંપનીઓએ અરજી કરી હતી. પેનલોને પણ અરજી કરી હતી, જોકરે તે સમયે કંપની આઇસીયુ વેક્નટલેટરનું ઉતપાદન કરતી નહોતી. ‘અમે અમારી પોતાની દરખાસ્ત રજૂ કરી હતી અને ક્સ્ક્શનંગ કશમટી દ્ારા કરેટલીક તપાસના અંતે અમને પસંદ કરવામાં આવયા હતા અને તયારે 12 હજાર વેક્નટલેટરની અપેષિા હતી.’

એક કરેનદ્ તરીકરે પેનલોન સા્થે કંપનીઓનું એક કનસોરટ્ટયમ બનાવવામાં આવયંુ હત.ંુ તમે ણે વિુમાં જણાવયંુ હતંુ કરે, ‘અમે પાંચ જુદી જુદી જગયાએ્થી ઉતપાદન કરવા માટે એક એકમ બનાવયંુ હતું, અને પેનલોને તેનું સંપૂણ્ટ નેતૃતવ કયુયં હત.ું મેં ટીમને વતમ્ટ ાન વેક્નટલેટર પર કામ કરવા કહ્ં હતું; અમારે એક અઠવારડયામાં જ મિીન બનાવવાનું હતું.’ તે સમયે ચાર હજાર જેટલા કામદારો 24 કલાક કામ કરતા હતા. અમે તૈયાર કરેલા મિીનને 15 રદવસમાં મેરડકલ હેલ્થ રેગયુલેટરી ઓ્થોરરટીએ મંજૂરી આપી હતી. 12 અઠવારડયામાં અમે 11,700 વેક્નટલેટર મોકલયા હતા.’ રસીકરણ પછી આ એક મહત્વનો સફળ પ્રોજેકટ હતો. યુકરે દ્ારા આ વેક્નટલેટસ્ટ આશરિકન દેિો અને બાંગલાદેિ પણ મોકલાયા હતા. આ કામની નોંિ લઇને રોયલ એકરેડમી ઓફ એક્નજશનયરીંગ દ્ારા તેમને એવોડ્ટ એનાયત કરાઓ હતો અને પછી તેમનું એમબીઇ માટે નામાંકન ્થયું હતું. કૃષણમૂશત્ટએ કહ્ં કરે, એક ભારતીય નાગરરક તરીકરે આ એક માનદ્ એવોડ્ટ છે, જે પેલેસ ખાતે આયોશજત એક સમારંભમાં રાણી દ્ારા આગામી ્થોડા સમયમાં એનાયત કરાિે.

અમેરરકાના અનેક સંગઠનોએ 14મીએ એબોિ્ટન રાઈટસ માચ્ટ (ગભ્ટપાત અશિકાર કૂચ) દેિભરમાં યોજવા હાકલ કરી છે. અમેરરકન સુશપ્રમ કોટ્ટ રો શવરુદ્ધ વેડના ઐશતહાશસક ચુકાદાને ફરેરવી તોળવાની છે તેવા લીક ્થયેલા અશભપ્રાયના મુસદ્ા પછી સંગઠ્ઠનોએ દેિભરમાં શવરોિના દેખાવોના આયોજન કયા્ટ છે.

રોશબનસને જણાવયું હતું કરે સમય બગાડવો પરવડે તેમ ન્થી. સંગઠ્ઠનોએ 14મી મે ના ‘ડે ઓફ એકિન’ના રદવસે નયૂ યોક્ક, વોશિંગટન, શિકાગો અને લોસ એનજેલસમાં ચાર રેલીઓ ઉપરાંત દેિભરમાં સેંકડો શવરોિ કાય્ટક્મોની જાહેરાત કરી હતી.

શવમેનસ માચ્ટ ગ્ુપના રાચેલ કામયોનાએ જણાવયું હતું કરે, એમ કહેવું ખોટું નહીં ગણાય કરે આ દેિની મશહલાઓ માટે આ ઉનાળો કરેર વતા્ટવનારો બની રહેિે. સુપ્રીમ કોટ્ટના અશભપ્રાયનો મુસદ્ો લીક ્થયો તે સા્થે દિે ભરમાં દેખાવો િરૂ ્થઈ ગયા છે.

1973ના ઐશતહાશસક રો શવરુદ્ધ વેડના કરેસમાં રાષ્ટ્રવયાપી ગભ્ટપાતનો અશભપ્રાય આપતા લીક ્થયેલા મુસદ્ા મુદ્ે સુપ્રીમ કોટ્ટની બહાર બંને પષિના તરફદાર હજારો દેખાવકારો ભેગા ્થયા હતા. 98 પાનાના મુસદ્ામાં કનઝવવેટીવ જક્સ્ટસ સેમયુઅલ અલીટોએ એવું જણાવયું છે કરે રો શવરુદ્ધ કરેસનો ચુકાદો ફગાવી દેવો જોઇએ.

ચીફ જક્સ્ટસ જોન રોબટ્ટસે અશભપ્રાયનો મુસદ્ો લીક ્થવાની ઘટનાને દગારૂપ ગણાવી જણાવયું હતું કરે, કોટ્ટના કમ્ટચારીઓ નયાશયક પ્રશક્યાની ગુપ્તતા અને કોટ્ટના શવશ્ાસ જાળવી રાખતા હોય છે પરંતુ શવશ્ાસ ભંગનો આ અપવાદરૂપ રકસ્સો હોવા છતાં કોણે દસ્તાવેજ લીક કયા્ટ તેની તપાસ કરાિે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States