Garavi Gujarat USA

ગુજરાતમાં ફરરી ગરમરીનયો ્કેર, ઉષણતામાનનયો પારયો 44 ડડગ્રી

-

ઉત્તર-પત્ચિમના ગરમ પવનોને કારણે ગુરરાતમાં ફરરી ગરમરીનો પારો વધ્ો છે. રાજ્માં અમદાવાદમાં 8-9 મેએ મહત્તમ 44 રડગ્રરી તાપમાન નોંિા્ું હતું. હવામાન ત્વભાગે અમદાવાદમાં ઓરેનર એલર્્ષ જારરી કરરીને પાંચ રદવસ સુિરી તાપમાન 41થરી 44 રડગ્રરી રહેવાનરી આગાહરી કરરી હતરી. છેલ્ાં બે રદવસથરી હરીર્વેવનરી અસરને કારણે ગુરરાતના 10 શહેરોમાં ગરમરીનો પારો 41 રડગ્રરીને પાર પહોંચ્ો હતો. 14 મે સુિરી ઉત્તર-પત્ચિમના ગરમ પવનો ફૂંકાશે, રેનરી અસરથરી ગરમરીમાં ફરરી વિારો થ્ો છે. કાળઝાળ ગરમરીને કારણે અમદાવાદ અને રારકોર્ રેવા શહેરોમાં ટ્ારફક પોલરીસે કેર્લાંક સથળોએ બપોરના સમ્ે ટ્ારફક ત્સગ્નલ સંપૂણ્ષ બંિ રાખવાનો ત્નણ્ષ્ ક્યો હતો. અમદાવાદમાં આશરે 60 ટ્ારફક ત્સગ્નલ બપોરે 1 વાગ્ાથરી 4 વાગ્ા સુિરી સંપૂણ્ષ બંિ રહેશે એર્લે કે ત્સગ્નલ પર વાહનચાલકોએ ઊભા નહીં રહેવું પડે. જ્ારે લાંબો સમ્ માર્ે રે ત્સગ્નલ પર ઊભા રહેવાનરી રરુર હો્ ત્ાં સમ્ ઘર્ાડવામાં આવ્ો છે. અમદાવાદ ટ્ારફક પોલરીસના રણાવ્ા અનુસાર શહેરમાં હાલ 300 રેર્લા ટ્ારફક ત્સગ્નલો છે. હવામાન ત્વભાગે આગામરી રદવસોમાં કાળઝાળ ગરમરી વચ્ે રાજ્માં કેર્લાક ઠેકાણે માવઠાનરી આગાહરી કરરી હતરી. શત્નવારે રાજ્માં 41.8 રડગ્રરી સાથે ભૂર સૌથરી વિુ ગરમ રહ્ં હતું. જ્ારે તે પછરી અમરેલરી, રુનાગઢ, ગાંિરીનગર, વડોદરા, સુરતમાં પણ સરેરરાશ મહત્તમ તાપમાન 41 રડગ્રરીથરી વિુ નોંિા્ું હતંુ. સુરતમાં મે મત્હનામાં પારો 41 રડગ્રરીએ પહોંચ્ો હો્ તેવું બે વર્ષ બાદ પ્રથમવાર બન્ું છે. છેલ્ા ૧૦ વર્ષના મે માસનરી ગરમરીના આંકડો જોઇએ તો મે માસમાં ૪૪ રડગ્રરી આસપાસ તાપમાન રહેતું હો્ છે. રે તાપમાન આ વરષે એત્પ્રલમાં જોવા મળ્ું હતું. મે માસનું ઓલર્ાઇમ હાઇએસર્ તાપમાન 2016માં તારરીખ 20મરી મેના રોર 48 રડગ્રરી નોંિા્ું છે. આ વરષે એત્પ્રલ માસમાં 44 રડગ્રરીએ તાપમાન પહોંચ્ું

 ?? ?? હતું. રે પણ એત્પ્રલ મત્હનામાં છેલ્ા 10 વર્ષનું રેકોડ્ષબ્ેક તાપમાન છે. આ સાથે સુરત શહેરમાં ગરમ પવન સત્ક્ર્ થતા એક ર રદવસમાં તાપમાનનો પારો પાંચ રડગ્રરી વિરી ગ્ો હતો.
હતું. રે પણ એત્પ્રલ મત્હનામાં છેલ્ા 10 વર્ષનું રેકોડ્ષબ્ેક તાપમાન છે. આ સાથે સુરત શહેરમાં ગરમ પવન સત્ક્ર્ થતા એક ર રદવસમાં તાપમાનનો પારો પાંચ રડગ્રરી વિરી ગ્ો હતો.

Newspapers in English

Newspapers from United States