Garavi Gujarat USA

ફદલહીમાં વવ્િોટિકો પકડારાઃ મોટિા ત્ાસવાદી હુમલાનું કાવતરં વનષિળ

-

ફ્ાન્સમાં કન્ે સ રફલમ ફેસસટવની સાથે યોજાનાિા આગામી માચદા ડુ રફલમમાં ભાિતને સતિાવાિ િીતે કન્ટ્ી ઓફ ઓનિનો દિજ્ો આપવામાં આવયો છે. માચદા ડુ રફલમ આ રફલમ ફેસસટવલનું વબઝનેસ સેગમેન્ટ છે અને તેનો વવશ્વના સૌથી મોટા રફલમ માકકેટમાં સમાવેશ થાય છે.

ભાિત અને ફ્ાન્સ િાજદ્ાિી સંબંધોને 75 વષદાની ઉજવણી કિી િહાં છે. આ પૂવદાભૂવમકામાં ભાિતની કન્ટ્ી ઓફ ઓનિ તિીકે પસંદગી થઈ છે. આ વષષે કેન્સ રફલમ ફેસસટવલ 17 મેથી 28 મે

દિવમયાન યોજાશે

એવું પ્રથમ વખત બની િહ્ં છે કે માચદા ડુ રફલમમાં કોઇ દેશ સતિાવાિ કન્ટ્ી ઓફ ઓનિ હશે. આ દિજ્જાને કાિણે માચદા ડુ રફલમની મેજેસસટક બીચ ખાતેની ઓપવનંગ નાઇટમાં ભાિત, તેની રફલમો, સંસકકૃવત અને વાિસા પિ ફોકક કિાશે. આ નાઇટ સેિેમનીમાં લોકસંગીત િજૂ કિવામાં આવશે તથા ભાિત અને ફ્ાન્સના વયંજનો પીિસવામાં આવશે.

ભાિતમાં આઝાદીનો અમૃત પવદા ઉજવાઈ િહો છે, એ જ િીતે ભાિત અને ફ્ાન્સ વચ્ેના િાજદ્ાિી સંબંધોને પણ 75

નેપાળી સિંગરે રાહુલ ગાંધી િાથેનો ફોટો પોસટ કરી તેમના વખાણ કયાયા

વષદા પૂણદા થયા છે. આ વષદાથી કાન રફલમ ફેસસટવલમાં કન્ટ્ી ઓફ ઓનિની પિંપિા શરૂ થઈ છે. ભાિતને આ સન્માન પ્રથમ વષદામાં જ મળયું છે.

આ રફલમ ફેસસટવલની ભવવષયની આવૃવતિઓમાં પણ આ નવી પિંપિા ચાલુ િાખવામાં આવશે. આ અંગેની જાહેિાત કિતાં માવહતી અને પ્રસાિણ પ્રધાન અનુિાગ ઠાકુિે જણાવયું હતું કે અમે કન્ટ્ી ઑફ ઓનિનું સન્માન ખુશીથી સવીકાિીએ છીએ અને આ રફલમ ફેસસટવલમાં ભાિતને ‘કન્ટેન્ટ હબ ઑફ ધ વલડદા’ તિીકે િજૂ કિવામાં આવશે.

દેશમાં બોમબ વવસફોટ કિવાનું મોટું ષડ્ંત્ વનષફળ કિવામાં આવયું છે. હરિયાણાના કિનાલથી ચાિ શંકાસપદ ત્ાસવાદીની ધિપકડ કિવામાં આવી છે. જાણકાિી અનુસાિ ચાિેય ત્ાસવાદી પંજાબથી રદલહી આવી િહા હતા. પકડવામાં આવેલા ત્ાસવાદીઓ પાસેથી હવથયાિ અને વવસફોટક મળી આવયા છે. પોલીસની અનેક ટીમો આ કેસની તપાસમાં લાગી ગઇ છે. પોલીસ અનુસાિ આ ત્ાસવાદીઓ મોટી ઘટનાને અંજામ આપવા જઇ િહા હતા.

કહેવાય િહ્ં છે કે ચાિેય ત્ાસવાદીઓનો સંબંધ પંજાબના ત્ાસવાદી સંગઠન બબબિ ખાલસા ઇન્ટિનેશનલ સાથે છે. આ ત્ાસવાદીઓને પકડવા માટે આઇબી પંજાબ અને હરિયાણા પોલીસે જોઇન્ટ ઓપિેશન ચલાવયું હતું. ગુરુવાિે સવાિે ચાિ વાગયે બસતાડા ટોલ પલાઝાથી ત્ાસવાદીઓની ધિપકડ કિવામાં આવી હતા. આ લોકો ઇનોવા કાિમાં જઇ િહા હતા.

આ ત્ાસવાદીઓને હવથયાિ ડ્ોનના માધયમથી પારકસતાનથી મળયા હતા. આ ત્ાસવાદીઓ હિવવંદ વસંહ ઉફ્ક રિંડા માટે કામ કિી િહા હતા. રિંડા એક વોન્ટેડ ત્ાસવાદી છે જે પારકસતાનમાં છૂપાઇને બેઠો છે. પકડાયેલા ત્ાસવાદીઓમાંથી ત્ણ ત્ાસવાદી રફિોઝપુિ અને એક લુવધયાણાનો િહેવાસી છે. આ તમામ ત્ાસવાદીઓ મહાિાષ્ટ્રના નાંદેડ જઇ િહા હતા. આ મામલે અફઆઇઆિ નોંધવામાં આવી છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States