Garavi Gujarat USA

અરોધરામાં એક મેઇન ક્ોવસંગને લતા દીદીનું નામ અપાશે

હફરરાણામાં જંગી વવ્િોટિકો સાથે 4 ત્ાસવાદી ઝડપારા

-

હરિયાણામાંથી ત્ાસવાદી હુમલાના એક મોટા ષડયંત્નો ગુરુવાિે પદાદાફાશ થયો હતા. તેલંગણામાં વવસફોટકોનો સપલાય આપવા જઈ િહેલા પારકસતાન સાથે સાંઠગાંઠ ધિાવતા ચાિ ત્ાસવાદીઓની હરિયાણાના કનાદાલમાંથી ધિપકડ કિવામાં આવી હતી. આ આતંકીઓના વાહનમાંથી શસત્ો, દારુગોળો અને IEDsનો જથથો પણ ઝડપાયો છે, એમ પોવલસ અવધકાિીઓએ જણાવયું હતું.

હરિયાણાના પોલીસ મહાવનદદેશક (ડીજીપી) પી કે અગ્રવાલે જણાવયું હતું

અયોધયામાં એક મઇે ન ક્ોવસગં નો વવકાસ કિાશે અને તને નામ વલજન્ડિી વસગં િ લતા મગં શે કિના નામ પિથી આપવામાં આવશ.ે ભાિતિત્ વવજતે ા લતા મગં શે કિનું 6 ફેબ્આુ િીએ અવસાન થયું હત.ું યપુ ીના મખુ યપ્રધાન યોગી આરદતયનાથે અયોધયામાં એક જાણીતા ક્ોવસગં ને ઓળખવાનો સથાવનક વહીવટીતત્ં ને આદેશ આપયો છે તને લતા મગં શે કિ નામ આપવા માટે આગામી 15 રદવસમાં િાજય સિકાિને દિખાસત મોકલવાની સચૂ ના આપી છે. ભગવાન િામ અને ભગવાન હનમુ ાન અગં લતાજીએ ગાયલે ા ગીતો પણ અયોધયામાં વગાડવામાંં અયોધયા મયવુ નવસપલ કોપયોિશે ને શહેિમાંં જાણીતો ક્ોવસગં નક્ી કિવાની કામગીિી ચાલુુ કિી દીધી છે. સત્ૂ ોના જણાવયા મજુ બ િામ જન્મભવૂ મ તિફ જતા મઇે ન ક્ોવસગં નેે લતા મગં શે કં િનું નામ આપવામાં આવેે

તવે ી શકયતા છે.

જણાવયા મુજબ આ ચાિેય પંજાબના િહેવાસી છે. તેમને બસતાિા ટોલ પલાઝા પાસેથી ઝડપી લેવામાં આવયા હતા. તેમની પાસેના ત્ણ કન્ટેનિમાં આિડીએકસ હોવાની આશંકા છે. આ ઉપિાંત પારકસતાન બનાવટની વપસતોલ, 31 જીવતા કાિતૂસ અને રૂ.1.3 લાખની િોકડ િકમ ઝડપી લેવામાં આવી છે.

હરિયાણા પોલીસે વધુ તપાસ માટે સપેશયલ ટીમની િચના કિી છે. આ ચાિ આતંકીઓની ઓળખ લુવધયાણાના એક ગામના ભૂવપન્દિ વસંહ તથા ઝીિા, રફિોજપુિના વવવનકોકે ગામના ગુિપ્રીત

આવશ.ેે

વસંહ, પિવમન્દિ વસંહ અને અમનદીપ વસંહ તિીકે થઈ છે. તેઓ તેલંગણાના અરદલાબાદમાં વવસફોટકોની ખેપ આપવા જઈ િહાં હતા.

પોલીસના જણાવયા મુજબ આતંકીઓ પારકસતાન સસથત હિવવન્દિ વસંહ રિન્ડા સંપક્કમાં હતા. રિન્ડા આતંકી પ્રવૃવતિઓમાં સંડોવાયેલો છે. રિન્ડા ડ્ોનની મદદથી રફિોજપુિના ખેતિોમાં શસત્ો અને વવસફોટકો પહોંચાડતો હતો. ચાિેય આતંકીઓને કનાદાલની કોટદામાં િજૂ કિવામાં આવયા હતા. કોટદે 10 રદવસની પોલીસ કસટડીમાં મોકલયા હતા.

 ?? ?? કે કેન્દ્ીય એજન્સીઓની ગુપ્ત માવહતીને આધાિે હરિયાણા અને પંજાબની પોલીસે વહેલી સવાિે હાથ ધિાયેલા સંયુક્ત ઓપિેશનમાં કનાદાલમાંથી આ
ચાિ આતંકીઓ ઝડપાયા હતા.તેમની પાસેથી પ્રતયેક 2.5 રકગ્રાના 3 IEDs અને એક વપસતોલ જપ્ત કિવામાં આવી હતી. વધુ તપાસ ચાલુ છે. પોલીસના
કે કેન્દ્ીય એજન્સીઓની ગુપ્ત માવહતીને આધાિે હરિયાણા અને પંજાબની પોલીસે વહેલી સવાિે હાથ ધિાયેલા સંયુક્ત ઓપિેશનમાં કનાદાલમાંથી આ ચાિ આતંકીઓ ઝડપાયા હતા.તેમની પાસેથી પ્રતયેક 2.5 રકગ્રાના 3 IEDs અને એક વપસતોલ જપ્ત કિવામાં આવી હતી. વધુ તપાસ ચાલુ છે. પોલીસના
 ?? ??

Newspapers in English

Newspapers from United States