Garavi Gujarat USA

ડેનમાર્કથી મોદીએ ઇન્ડયન રમયયુનનટીને 'ચલો ઈન્ડયા'નો નારો આપયો

-

વડાપ્રધાન નરેન્દ્ર મોિીએ ડેનમાક્કની મુલાકાત િરસમયાન કોપનહેગનમાાં ભારતીય સમુિાયને સાંબોસધત કયાચા હતા. વડાપ્રધાને તયાાં હાજર ભારતીયોને કહ્ાં હતુાં કરે તમે તમારા ઓછામાાં ઓછા પાાંચ સમત્ોને ભારત આવવા મા્ટે પ્રેદરત કરો... અને લોકો 'ચલો ઈસન્ડયા' કહેિે. આ એ કામ છે જે તમારે બધા 'રાષ્ટ્રિૂતો'એ કરવાનુાં છે.

વડાપ્રધાન મોિીએ પોતાના સાંબોધનમાાં બિલાતા ભારતની તસવીર રાખી હતી. મોિીએ ડેનમાક્કમાાં રહેતા ભારતીયો સમષિ દડસજ્ટલ ઈસન્ડયા, સ્ટા્ટચાઅપ ઈસન્ડયા તેમજ કોરોના સમયગાળા િરસમયાન ભારતની સસસદ્ધઓ રજૂ કરી હતી. વડાપ્રધાને જણાવયુાં હતુાં કરે કરે 5-6 વરચા પહેલા આપણે માથાિીઠ ્ટેક્ોલોજી, ઇનોવેિનમાાં અમારી વચ્ે સહકારની અનતાં િકયતાઓ છે. આપણે જીવન પર ધયાન કરેસન્દ્રત કરવુાં પડિે અને જયારે હુાં લાઈફ કહુાં છુાં તો મારો મતલબ પયાચાવરણની જીવનિૈલી છે. તેનો પ્રચાર કરવો એ સમયની જરૂદરયાત છે.

તેમણે કહ્ાં કરે યુઝ એન્ડ થ્ોની માનસસકતા પલેને્ટ મા્ટે નકારાતમક છે. મને સવવિાસ છે કરે ભારત અને ડેનમાક્ક સાથે મળીને સવવિની ઘણી સમસયાઓનુાં ઈનોવેદ્ટવ સોલયુિન િોધી િકિે. સૌથી મો્ટી વાત એ છે કરે આજે જોડાઈ રહેલા િરેક નવા યુઝર ભારતના ગામડામાાંથી છે. તેણે ભારતના ગામડાઓ અને ગરીબોને માત્ સિક્ બનાવયા જ છે અને ખૂબ જ મો્ટા દડસજ્ટલ માકકે્ટના વિાર ખોલયા છે. આ નવા ભારતની દરયલ સ્ટોરી છે.

વડાપ્રધાને કહ્ાં હતુાં કરે લગભગ 75 મસહના પહેલા અમે સ્ટા્ટચા અપ ઈસન્ડયા પ્રોગ્ામ િરૂ કયયો હતો. તયારે કયાાંય સ્ટા્ટચા અપ ઇકોસસસ્ટમ તરીકરે આપણી ગણતરી થતી નહોતી. આજે આપણે યુસનકોનચાના સાંિભચામાાં સવવિમાાં 3 નાંબર પર છીએ. સવવિને વધુ સારાં બનાવવા મા્ટે ભારત અને ડેનમાક્કની ભાગીિારી ખૂબ જ મહતવપૂણચા છે. આબોહવાને થતા નુકસાનમાાં ભારતની ભૂસમકા બહુ નજીવી છે. સવવિને બરબાિ કરવામાાં ભારતીયોની કોઈ ભૂસમકા નથી. ભારત પાસે સકરેલ અને સપીડની સાથે િેર એન્ડ કરેયરની વેલયુ પણ છે. તેથી વૈસવિક પડકારોનો સામનો કરવા મા્ટે ભારતની ષિમતામાાં રોકાણ કરવાંુ એ સમગ્ સવવિના સહતમાાં છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States