Garavi Gujarat USA

મહારાષ્ટ્રમાં અઝાન તવરુદ્ધ હનુમાન ચાલીસાનો તવવાદ

-

સુપ્રીમ કોટટે બુધવારે જણાવયું િતું કે રાજીવ ગાંધી િતયા કેસમાં 36 વષ્ટ જેલમાં રિેલા એ જી પેરારીવલનને મુક્ત કરવા માટે રાજયની કેહબનેટનો હનણ્ટય તહમલનાડુના ગવન્ટર માટે બંધનકતા્ટ છે. રાષ્ટપહતને દયાની અરજી મોકલવાના રાજયપાલના પગલાંને ગેરમાનય ઠેરવતા કોટટે જણાવયું િતું કે તે બંધારણ હવરદ્ધના પગલાં અંગે આંખ આડા કાન કરી રકીએ નિીં.

સવયોચ્ અદાલતે કેનદ્ર સરકારના એવા સૂચનને પણ ફગાવી દીધું િતું કે કોટટે આ મુદ્ે રાષ્ટપહત હનણ્ટય ન કરે તયાં સુધી રાિ જોવી જોઇએ. આ અંગે આગામી સપ્ાિ સુધીમાં કેનદ્રને તેનો જવાબ આપવાની તાકીદ કરતાં કોટટે જણાવયું િતું કે બંધારણની કલમ 161 િેઠળ તહમલનાડુના પ્રધાનમંડળે આપેલી સલાિ રાજયપાલને બંધનકતા્ટ છે.

આ મુદ્ે કોટટે હનણ્ટય કરવાનો છે, રાજયપાલના હનણ્ટયની જરૂર પણ નથી. તેઓ કેહબનેટના હનણ્ટયનું પાલન કરવા બંધાયેલા છે. અમારે આ અંગે હવચારણા કરવી પડરે.

મિારાષ્ટમાં મસસજદોમાં લાઉડસપીકરના મુદ્ે ઘમાસાણ યથાવત રહ્ં છે.. મિારાષ્ટ નવ હનમા્ટણ સેનાના વડા રાજ ઠાકરેએ 4 મે સુધીમાં રાજયની તમામ મસસજદોમાં લાઉડસપીકર ઉતારી લેવાની અથવા તેનો અવાજ ઓછા કરવાનું રાજય સરકારને અલટીમેટમ આપયું િતું. આ આ અસલટમેટમ પૂરં થતાં રાજ ઠાકરેના સમથ્ટકોએ મસસજદોની બિાર િનુમાનચાલીસાના પાઠ કરવાનું ચાલુ કયુું િતું. પ્રમુખ રાજ ઠાકરેના એલાન બાદ રાજયમાં પોલીસ એલટ્ટ મોડ આવી િતી.

મુંબઈમાં કુલ 1140 મસસજદો છે. તેમાંથી 135એ લાઉડસપીકરનો ઉપયોગ સવારે 6:00 વાગયા પિેલા કયયો િતો. જે 135 મસસજદો સુપ્રીમ કોટ્ટના આદેરની હવરદ્ધમાં ગઈ છે તેમની સામે ઉહચત કાય્ટવાિી કરવામાં આવરે. સુપ્રીમ કોટટે જૂલાઈ 2005માં જાિેર સથળો પર રાત્રે 10:00 વાગયાથી લઈને સવારે 6:00 વાગયા સુધી લાઉડસપીકરના ઉપયોગ પર પ્રહતબંધ મૂકયો િતો.

રાજ ઠાકરેએ જણાવયું િતું કે જે

મસસજદો પરથી લાઉડસપીકર નિીં ઉતારાય તયાં િનુમાન ચાલીસા થરે. આ એક સામાહજક મુદ્ો છે, ધાહમ્ટક નિીં. જો એ લોકો તેને ધાહમ્ટક રંગ આપરે તો અમે પણ એ જ ભાષામાં જવાબ આપીરું. અમે આ મુદ્ા પર રાંહતથી વાત કરવા માંગીએ છે પણ સરકાર સમજવા માંગતી નથી. સરકાર અમારા કાય્ટકરોની ધરપકડ કરી રિી છે અને તેનાથી સરકારને રું મળરે તેની મને નથી ખબર .

રાજ ઠાકરેએ કહ્ િતુ કે, િું એવુ નથી કિી રહ્ો કે અઝાન ના થવી જોઈએ કે મસસજદમાં પ્રાથ્ટના ના થવી જોઈએ. મારો હવરોધ એટલો જ છે કે, લાઉડસપીકરનો ઉપયોગ ના કરો..મારો હવરોધ આખુ વષ્ટ લાઉડસપીકરના ઉપયોગ સામે છે.

મસસજદોને આ માટે કેવી રીતે પરવાનગી આપી રકાય...

તેમણે કહ્ િતુ કે, મેં મુંબઈમાં 1400 મસસજદો છે અને મેં 4 મે સુધી લાઉડ સપીકર ઉતારવા માટે મુદત આપી િતી. આ પૈકીની 135 મસસજદો પર સુપ્રીમ કોટ્ટનો આદેર તોડીને લાઉડસપીકરથી અઝાન કરાઈ છે. આ મસસજદો પર કેમ કાય્ટવાિી નથી થતી...બીજી તરફ 90 ટકા મસસજદોમાં લાઉડસપીકરનો ઉપયોગ નથી થયો અને આ વાતની મને ખુરી છે કે મસસજદોએ મારી વાત માની છે. પણ જે લોકો નથી માની રહ્ા તેમની સામે અમે આંદોલન કરીરું..તમામ મસસજદો પર જયાં સુધી લાઉડ સપીકર બંધ નિીં થાય તયાં સુધી આંદોલન ચાલુ રિેરે..

ભારતમાં મોંઘવારીના પગલે બાળકોને સરકારી સકકૂલમાં ખસેડિવા માતા-પપતા મજબૂર

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States