Garavi Gujarat USA

ભારતના એરપોરસ્ટ પર હવે ગ્ામીણ કારીગરોની પ્રોડકરસનું વેચાણ થશે

-

દેરભરના એરપોરસ્ટ પર િવે સથાહનક કલા કારીગરોએ તૈયાર કરેલી પ્રોડકટસનું વેચાણ થરે. સથાહનક કારીગરોને મદદ કરવાના પ્રયાસના ભાગરપે એરપોટ્ટ ઓથોરરટી ઓફ ઇસનડયા (એએઆઇ) સથાહનક ધોરણે તૈયાર કરવામાં આવેલી પ્રોડકટસના વેચાણ માટે હવહવધ એરપોટ્ટમાં સવસિાય જૂથોને સટોર ઊભો કરવા માટે જગયા આપરે.

એરપોટ્ટમાં સવસિાય જૂથોને આરરે 100થી 200 ચોરસફૂટની જગયા આપવામાં આવરે.

અિીં સટોર ઊભો કરીને સવસિાય જૂથો ગ્ામીણ મહિલાઓ અને કુરળ કારીગરોની પ્રોડકટસનું પ્રદર્ટન કરરે. સવસિાય જૂથોને વારાફરથી આ સપેસ આપવામાં આવરે, જેથી દરેક ગ્ૂપ 15 રદવસ માટે તેમની પ્રોડકરસનું પ્રદર્ટન કરી રકરે.

વારાણસી, કાહલકટ, કોલકતા, કોઇમબતુર અને રાયપુર સહિતના એરપોટ્ટ સથાહનક સવસિાય જૂથોને જગયા પૂરી પાડવા માટે સંબંહધત રાજય સરકારો સાથે કામગીરી કરી રહ્ાં છે. સવસિાય જૂથોના સટોર ઊભા કરવાની યોજના છે તેવા બીજા એરપોટ્ટમાં હવરાખપટ્ટનમ, ભુવનેશ્વર, રાયપુર, હસલચર, રદબ્ુગઢ અને જોરિટનો સમાવેર થાય છે.

એરપોટ્ટ ઓથોરરટીના ચેરમેન સંજીવ કુમારે એક હનવેદનમાં જણાવયું

િતું કે હવહવધ પ્રદરે ો અને રાજયોની અનોખી ઓળખ અને સંસકકૃહત દરા્ટવતા આ પ્રોજેકરસનો િેતુ એરપોટ્ટમાં સવસિાય જૂથોને માત્ર પલેટફોમ્ટ જ પુરં પાડવાનો નિીં, પરંતુ સથાહનક પ્રદેરના વારસા અને સંસકકૃહતથી િવાઇ મુસાફરોને પરરહચત કરવાનો છે. એરપોટ્ટ ઓથોરરટી સથાહનક કુરળ કારીગરોને પ્રોતસાિન આપવા અને સવસિાય જૂથોને મજબૂત બનાવવાના વડાપ્રધાન નરેનદ્ર મોદીના હવઝનમાં યોગદાન આપવા માટે પ્રહતબદ્ધ છે.

િાલમાં અગરતલા, દેિરાદૂન, કુરીનગર, ઉદેપુર, અમૃતસર, બેલાગાવી, ચેન્ાઇ, રાંચી, ઇનદોર, સુરત, મદુરાઈ અને ભોપાલ સહિતના 12 એરપોટ્ટ પર સથાહનક કુરળ કારીગરોની વસતુઓના વેચાણ માટે સટોર છે.

ભારતમાં હવહવધ કારણોસર અતયારે મોંઘવારી સતત વધતી જાય છે. લોકો પોતાની ઘટતી આવક અને વધતા ખચન્ટ કારણે સતં ાનોને મોંઘીદાટ ખાનગી સકૂલસમાથં ી ખસડે ી સરકારી સકૂલમાં ભણાવવા મજબરૂ બનયા છે. રદલિીમાં ફાયનાસનસલ કનસલટનટ તરીકે કાયર્ટ ત વકાર ખાનની આવક કોરોનાકાળમાં પાચં માં ભાગ જટે લી ઘટી જતા અને સકૂલ ફીમાં દસ ટકાનો વધારો આવતા તમે ણે પોતાના નાના પત્રુ ને સરકારી સકૂલમાં ભણાવવાનો હનણય્ટ કયયો છે. એક નાનકડા ઘરમાં ત્રણ બાળકો સાથે રિેતા 45 વષન્ટ ા વકાર ખાનને િવે તમે ના 10 વષન્ટ ા પત્રુ ને ખાનગી સકૂલમાં અભયાસ કરાવવો પોષાય તમે નથી. તમે ણે તમે ના મોટા પત્રુ ને પણ 2021ની રરૂઆતમાં સરકારી સકૂલમાં દાખલ કયયો િતો.

વકાર ખાને જણાવયું િતું કે, તમે ની પાસે સરકારી સકલૂ માં ભણાવવા હસવાય બીજો કોઇ હવકલપ નથી. છેલ્ા બે વષમ્ટ ાં ઘર ખચમ્ટ ાં અદં ાજે 25 ટકાનો ઉછાળો આવયો છે, જમે ાં હરક્ષણના ખચ્ટ મોખરે છે, આ ઉપરાતં ટ્ાનસપોટ,્ટ ભોજન અને કપડાનો પણ ખચ્ટ વધયો છે.

વકાર ખાનનો એવા લાખખો ભારતીય માતા-હપતાઓમાં સમાવરે થાય છે, જમે ણે પોતાના સતં ાનોને 2020થી ખાનગીમાથં ી સરકારી સકૂલમાં દાખલ કયા્ટ િોય અથવા તો પ્રહતહઠિતમાથં ી સસતી સકૂલમાં દાખલ કયા્ટ િોય.

સરકારના અદં ાજ મજુ બ 2021માં ચાર હમહલયન બાળકો ખાનગીમાથં ી સરકારી સકૂલમાં દાખલ થયા િતા. જે ખાનગી સકૂલમાં અભયાસ કરતા 90 હમહલયનથી વધુ બાળકો કરતા ચાર ટકાથી વધુ છે.

આ અગં રદલિી પરે નરસ એસોહસએરને જણાવયું િતું કે, આ વષવે મોટી સખં યામાં ખાનગી સકૂલોએ તમે ની ફી સહિત ટ્ાનસપોટટેરન વગરે ચાર્જીસમાં 15થી વધુ ટકાનો વધારો કયયો છે. નરે નલ પ્રોગ્હે સવ સકૂલનાં વડાં સધુ ા આચાયએ્ટ આ વધારાનો બચાવ કયયો છે.

 ?? ??
 ?? ?? આરીવા્ટદ આપયા િતા. આરદતયનાથે પોતાની માતા સાથે પણ વાતચીત કરી િતી. આ દરહમયાન માતા અને પુત્રના ચિેરા પર ખુરી જોવા મળી િતી.
આરીવા્ટદ આપયા િતા. આરદતયનાથે પોતાની માતા સાથે પણ વાતચીત કરી િતી. આ દરહમયાન માતા અને પુત્રના ચિેરા પર ખુરી જોવા મળી િતી.

Newspapers in English

Newspapers from United States