Garavi Gujarat USA

જેટ એરવેઝે ત્રણ વર્ડ પછી ટેસટ ફ્ાઇટ સાથે ફરી ઉડાન ભરી

-

નાણાકી્ કટોકટી પછી એવપ્રલ 2019માં બંધ થઇ ગ્રેલી જરેટ એરિરેઝરે ત્રણ િરયા કરતાં િધુ સમ્ પછી ગુરુિાર (5મરે) એ તરેના જનમરદનરે ટેસટ ફલાઇટ સાથરે ફરી ઉ્ડાન ભરી હતી. જરેટ એરિરેઝ દ્ારા પોતાના સત્ાિાર ટ્ીટર એકાઉનટ ઉપર ઈમોશનલ સંદેશ લખીનરે આ અંગરે માવહતી આપી હતી. 3 િરયા બાદ જરેટ એરિરેઝની ફલાઈટે હૈદરાબાદથી રદલહીની ટેસટ ઉ્ડાન ભરી હતી.

પલરેનના ટેક ઓફ સાથરેનો વિ્ડી્ો શરેર કરતાં જરેટ એરિરેઝના ઓરફવશ્લ વટ્ટર એકાઉનટ પર લખિામાં આવ્ું હતું કે, આજરે 5 મરે, અમારી 29મી બથયા્ડરે, જરેટ એરિરેઝ ફરીથી ઉડું! આ રદિસ અમારા માટે ભાિુક કરનારો છે, કે જરેઓ આ રદિસ માટે રાહ જોતા હતા, કામ અનરે પ્રાથના કરતા હતા. જરેટની આ એક સરેફટી ફલાઈટ હતી, કે જરે એરરિાફટની સુરક્ા નક્ી કરિા માટે ઉ્ડાિિામાં આિી હતી. જરેટ એરિરેઝના સીઈઓએ પણ જરેટ એરિરેઝનો આ વિ્ડી્ો રરટ્ીટ કરીનરે લખ્ું હતું કે, આ એક ટેસટ ફલાઈટ હતી, ન કે રેગ્ુલર ફલાઈટ. આજ સાંજરે આ એરરિાફટ રદલહી પહોંચશરે. આગામી સમ્માં રદલહીથી રેગ્ુલર ફલાઈટ વશડુલ થશરે.

જરેટ એરિઝરે ના નિા માવલક દુબઈ નસથત ભારતી્ મૂળના વબઝનરેસમરેન મુરારીલાલ જલાન અનરે લ્ડં ન નસથત ફા્નાનનસ્લ એ્ડિાઈઝરી અનરે અલટરનરેરટિ મરેનરેજર ફલોરર્ન વરિતશ છે. 1990ના દા્કામાં રટકરટંગ એજનટથી ઉદ્યમી બનરેલાં નરેશ ગો્લ દ્ારા જરેટ એરિરેઝની શરૂઆત કરિામાં આિી હતી. ફેરિુઆરી 2016માં 21.2 ટકા પરેસરેનજર બજારવહસસા સાથરે જરેટ એરિરેઝ ભારતની સૌથી મોટી એરલાઈન કંપની હતી. જો કે, સપાઈસ જરેટ અનરે ઈનન્ડગો જરેિી ફલાઈ્ટસ આિતાં અનરે તરેમણરે રટરકટની રકંમતોમાં ધરખમ ઘટા્ડો કરતાં જરેટ એરિરેઝ તરેમનરે ટક્ર આપિામાં વનષફળ રહી હતી. જરેની અસર તરેના પફયોમયાનસ ઉપર પ્ડી અનરે આખરે આવથયાક સંકટનરે કારણરે 2019માં તરેનરે બંધ કરિાનો િારો આવ્ો હતો. તરે સમ્રે દુવન્ાના 74 સથળો ઉપર જરેટ એરિરેઝની 300 ફલાઈટ ઉ્ડાન દરરોજ ઉ્ડાન ભરતી હતી.

 ?? ??

Newspapers in English

Newspapers from United States