Garavi Gujarat USA

ફુગાવો નાથવા ભારત, UK, USમાં વ્ાજદરમાં વધારો

-

વિશ્વભરમાં ફુગાિાની સમસ્ા િકરી રહી હોિાથી વ્ાજદરમાં િધારાનો ટ્રેન્ડ ચાલુ થ્ો છે. ગ્ા સપ્ાહે ભારત, ્ુકે અનરે અમરેરરકાની સરેનટ્લ બરેનકોએ બરેકાબુ બની રહેલા ફુગાિાનરે અંકુશમાં લરેિામાં વ્ાજદરમાં ધરખમ િધારો ક્યો હતો. ફુગાિો િધીનરે 10 ટકા થિાની િોવનિંગ સાથરે બરેનક ઓફ ઇંગલરેન્ડરે 5મરેએ વ્ાજદર 0.75 ટકાથી િધારીનરે એક ટકા ક્ાયા છે, જરે 2008ની ફાઇનાનનશ્લ કટોકટી પછીની સૌથી ઊંચા વ્ાજદર છે. આ સાથરે વરિટનમાં વ્ાજદર 13 િરયાના સૌથી ઉચ્ચતમ સતર 1% પર પહોંચ્ા છે.

બરેનકે આગાહી કરી છે ્ુકે ટેકવનકલ મંદીમાંથી બચી જશરે, પરંતુ આ િરયાના અંવતમ ક્ાટયારમાં ઉતપાદન ઘટીનરે એક ટકા થઈ જશરે. 2023માં િાવરયાક જી્ડીપીમાં 0.25 ટકા ઘટા્ડો થિાની ધારણા છે.

બેંક ઓફ ઈંગલરેન્ડ દ્ારા આ સતત ચોથો વ્ાજદર િધારો છે. વરિરટનમાં આ િરષે િાવરયાક ફુગાિો 10 ટકાથી ઉપર જિાની આશંકા છે. બીઓઈના પોવલસી ધ્ડિૈ્ાઓએ એક ટકા સુધી વ્ાજદર િધારિા માટે બરેઠકમાં 6-3થી મત આપ્ો છે. 2009ની િૈવશ્વક નાણાકી્ કટોકટી બાદ પ્રથમ િખત વરિટનમાં વ્ાજદર 1% થશરે. અમુક સભ્ોએ વ્ાજદરનરે 1.25% સુધી િધારિાની પણ હાકલ કરી હતી. વિશ્વની સૌથી મોટી અથયાવ્િસથામાં પણ ફુગાિો િધી રહ્ો હોિાથી અમરેરરકાની ફે્ડરલ રરઝિષે વ્ાજદરમાં અ્ડધા ટકાનો િધારો કરિાનો વનણયા્ ક્યો હતો.

અમરેરરકાની ફે્ડરલ રરઝિયા બુધિારે વ્ાજદરમાં 22 િરયામાં સૌથી મોટો િધારો ક્યો હતો. અમરેરરકામાં મોંઘિારી ૪૧ િરયાની ટોચરે પહોંચતા ્ુએસ ફે્ડરે વ્ાજદરમાં િધારો કરિાની શરૂઆત માચયા મવહનાથી કરી હતી અનરે બુધિારે પૂરી થ્રેલ FOMCની બરેઠકમાં પણ વ્ાજદરમાં ૦.૫૦ ટકાનો િધારો કરિાનો વનણયા્ ક્યો હતો.અમરેરરકાની સરેનટ્લ બેંકે િરયા ૨૦૦૦ બાદનો આ સૌથી મોટો વ્ાજદર િધારો કરિાની સાથરે આગામી સમ્માં િધુ વ્ાજદર િધારાની આગાહી કરી છે. આગામી બરેઠકમાં પણ ૦.૫૦ ટકાનો િધારો સંભવિત છે.

ફુગાિાનરે અંકુશમાં લરેિા માટે રરઝિયા બરેનક ઓફ ઇનન્ડ્ાએ બુધિારે તરેની ઇમજયાનસી મીરટંગમાં રેપો રેટ (વધરાણદર) 0.40 ટકા િધારીનરે 4.40 ટકા ક્ાયા છે. રરઝિયા બરેનકે પહેલી ઓગસટ 2018 પછીથી પ્રથમ િખત વ્ાજદરમાં આ િધારો ક્યો છે. ભારતમાં માચયા 2022માં રરટેલ ફુગાિો આશરે 7 ટકા રહ્ો હતો અનરે તરેમાં િધારાનો ટ્રેન્ડ છે.

સરેનટ્લ બરેનકના આ વનણયા્થી દેશની બીજી બરેનકો પણ વ્ાજદરમાં િધારો કરશરે. રરઝિયા બેંકના ગિનયાર શવતિકાંત દાસરે એક પ્રરેસ કોનફરનસનરે સંબોધતા રેપો રેટમાં િધારાની જાહેરાત કરી હતી. રેપોરેટ િધતા જ તમામ પ્રકારની લોન પણ મોંઘી થશરે. કેટલીક બેંકોએ અગાઉથી લોનના વ્ાજ િધારી પણ દીધા છે. તાજરેતરમાં જ HDFCએ પણ હોમ લોનનું વ્ાજ 0.05 ટકા િધા્ુિં હતું રેપો રેટ એટલરે એિો દર કે જરે દરે રરઝિયા બેંક અન્ બેંકોનરે ધીરાણ કરે છે. અત્ારસુધી આ વધરાણ ચાર ટકાના દરે મળતું હતું, જરે હિરે 4.40 ટકાના દરે મળશરે. જરેના કારણરે બેંકો પણ પોતાનું માવજયાન જાળિી રાખિા માટે લોનના વ્ાજ દર િધારશરે. તરેના કારણરે કદાચ તમારી હોમ લોનનો EMI ના િધરે, પરંતુ વ્ાજ દરના િધારા અનુસાર તરેનો સમ્ગાળો લંબાઈ શકે છે. દેશમાં વ્ાજદર છેલ્ા કેટલાક સમ્થી ઐવતહાવસક નીચા સતરે હતા.

 ?? ??

Newspapers in English

Newspapers from United States