Garavi Gujarat USA

મોદીનું $5 વરિવ્્નની ઇરોનોમીનું ્ક્ાંર વન્ત સમ્ે હાંસ્ નહીં થા્ઃ IMF

-

ભારતનરે 5 વટ્વલ્ન ્ડોલરનું અથયાતંત્ર બનાિિાની િ્ડાપ્રધાન નરેનદ્ર મોદીની મહત્િકાંક્ાનરે હાંસલ થતાં તરેમનરે વનધાયારરત કરેલા સમ્ કરતાં િધુ સમ્ લાગી શકે છે, એમ ઇનટરનરેશનલ મોનરેટરી ફ્ડં (આઇએમએફ)એ તરેના અંદાજમાં જણાવ્ું છે. કેનદ્ર સરકાર 2024-25ના નાણાકી્ િરયા સુધીમાં ભારતનરે 5 વટ્વલ્ન ્ડોલરનંુ ઇકોનોમી બનાિિા માટે પ્ર્ાસ કરી રહી છે. જોકે આઇએમએફના અંદાજમાં જણાિા્ું છે કે ભારત 2028-29ના નાણાકી્ િરયા સુધી આ વસવધિ હાંસલ કરી શકશરે નહીં. આનો અથયા એિો થા્ છે કે ભારત સરકારનરે તરેનો આ લક્ાંક હાંસલ કરિામાં ઓછામાં ઓછા ચાર િરયાનો વિલંબ થઈ શકે છે.

2019માં િ્ડાપ્રધાન નરેનદ્ર મોદીએ 2024-25 સુધીમાં ભારતનરે 5 વટ્વલ્ન ્ડોલરની ઇકોનોમી તથા િૈવશ્વક આવથયાક પાિરહાઉસ બનાિિાની મહત્િકાંક્ી જાહેરાત કરી હતી. આની સાથરે ભારત વિશ્વમાં ત્રીજા રિમનું સૌથી મોટું અથયાતંત્ર બનશરે. જોકે આઇએમએફના અંદાજ મુજબ હાલના વૃવધિદરના આધારે ભારતની જી્ડીપી 2027-28 સુધીમાં આશરે 4.92 વટ્વલ્ન ્ડોલર થિાનો અંદાજ છે, જરે 5 વટ્વલ્ન ્ડોલરના આંક કરતાં ઓછી છે. હાલમાં ભારતના જી્ડીપીનું કદ આશરે 3.04 વટ્વલ્ન ્ડોલર હોિાનો અંદાજ છે.

ગ્ા મવહનરે જારી કરેલા લરેટેસટ િલ્ડયા ઇકોનોમી આઉટલૂક રીપોટયામાં આઇએમએફએ 2022-23ના ચાલુ નાણાકી્ િરયા માટે ભારતના જી્ડીપી વૃવધિદરના અંદાજનરે 0.8 ટકા ઘટા્ડીનરે 8.2 ટકા ક્યો હતો. આની સામરે ભારતની રરઝિયા બરેનકે ચાલુ નાણાકી્ િરયામાં ભારતના અથયાતંત્રમાં 7.2 ટકા વૃવધિનો અંદાજ આપરેલો છે. ઇનટરનરેશનલ મોનરેટરી ફં્ડરે 2023-24ના નાણાકી્ િરયા માટે પણ ભારતના રર્લ જી્ડીપી વૃવધિના અંદાજનરે 0.20 ટકા ઘટા્ડીનરે 6.9 ટકા ક્યો હતો. આઈએમએફએ જણાવ્ું હતું કે ભારતના જી્ડીપી વૃવધિદરમાં ઘટા્ડાનું કારણ નબળી ઘરેલુ માગ અનરે રિરૂ્ડ ઓઇલના ઊંચા ભાિ છે. રિરૂ્ડ ઓઇલના ઊંચા ભાિનરે કારણરે ખાનગી િપરાશ અનરે રોકાણનરે પણ પ્રવતકરૂળ અસર થિાની ધારણા છે. ભારતની વનકાસ વૃવધિ પણ નીચી રહી છે. 2019માં િ્ડાપ્રધાન નરેનદ્ર મોદીએ આ લક્ાંક વનધાયારરત ક્યો તરે પછી કોરોના મહામારી અનરે ્ુરિેન ્ુધિનરે કારણરે પણ ભારતના અથયાતંત્રનરે ફટકો પડો છે. કોરોના મહામારી દરવમ્ાન ભારતના અથયાતંત્રમાં વૃવધિની જગ્ાએ તરેમાં ઘટા્ડો થ્ો હતો અનરે તરેમાંથી રરકિરી આિરે તરે પહેલા ્ુરિેન ્ુધિ ચાલુ થ્ું છે. તરેનાથી રિરૂ્ડ ઓઇલના ભાિમાં અસાધારણ િધારો થ્ો છે.

Newspapers in English

Newspapers from United States