Garavi Gujarat USA

કોરોના દરમિયાન શાંઘાઇિાં લોકો પર ક્રુર અતયાચારના વીડિયો ફરતા થયા

-

્સોનશયલ મીદરયા પર જાિેર થઇ ્યેલા વીદરયોમાં જણાય છે કે, શાંઘાઇિા િા્દરકો ચીિિી ઝીરો કોનવર પોલી્સીિા કારણે અભૂતપૂવ્ડ રીતે ઉપેક્ા, ખરાબ વત્ડિ અિે શોષણિો ભો્ બિી રહ્ા છે, આ ઉપરાંત તેમિા માિવાનધકારોિંુ સપષ્ટ રીતે ઉલ્ંઘિ થયાિી ખાતરી પણ વીદરયોથી થઇ છે.

અમેદરકા સસથત મે્ેનઝિ-િેશિલ રીવયુિા રીપોટ્ડમાં જણાવાયું છે કે, ‘મિામારી અટકાવવા’િા િામે ્સામયવાદી ચીિિી ્સરકારિો અમાિવીય ચિેરો ખુલ્ો પડ્ો છે. આ વીદરયોમાં ચીિિી નબિઅ્સરકારક ્સરકારિી ખામીઓ પણ બિાર આવી છે.

્સોનશયલ મીદરયામાં જાિેર થયેલા આ વીદરયોમાં દેખાય છે કે, પ્રેન્સરેનટ નજિનપં્િા અનધકારીઓ ્સફેદ મેદરકલ આઇ્સોલેશિ ્ાઉિમાં લોકો પર અતયાચાર ્ુજારી રહ્ા છે, તેમિે લઇ જઇ રહ્ા છે અથવા તો તેમિા દરવાજા પર વેલરીં્ કરી તે બંધ કરી રહ્ા છે. આવા લાખખો લોકોિી િં્ામી ક્ોરનટાઇિ કેમપમાં અટકાયત કરવામાં આવી િતી.

મિામારી અં્ેિા આ કનથત નિયમોથી શાંઘાઈિા લોકોિે ખૂબ જ યાતિા ભો્વવી પરી િતી. મનિલાઓ, પુરૂષો, વયસક લોકો અિે બાળકોિે અપૂરતા ભોજિ તથા અનય પાયાિી જરૂદરયાતોિી અછત ્સાથે એક જ છત િીચે એક્સાથે ભીરમાં રિેવા માટે મજબૂર થવું પડ્ું િતું.

ચીિિી ્સરકારિી આ ક્રૂરતાિે કારણે લોકોમાં તેમિા રાજકીય અિે િા્દરક અનધકારો અં્ે જાગૃનત આવી છે. માત્ર શાંઘાઈમાં જ િિીં, પરંતુ ્સમગ્ દેશમાં લોકો િવે પોતાિા અિે તેમિા ્સમુદાયોિા નિત માટે બોલી રહ્ા છે.

ચીિિી ્સરકારિી નિદ્ડયતાિે કારણે ઘણા લોકોએ તેમિા અનધકારો માટે ્સરકાર ્સામે નવરોધ િોંધાવયો િતો. ‘વોઈ્સ ઓફ એનપ્રલ’ િામિા આ વીદરયોમાં શાંઘાઈિા રનિશોિી ઝીરો કોનવર પોલી્સી િેઠળ તેમિી અિેક વેદિા દશા્ડવવામાં આવી છે.

આ ઉપરાંત, શાંઘાઈ સસથત રેપર એસટ્રોએ ્સરકાર દ્ારા ્સત્ાિા દુરુપયો્ અિે માિવ જીવિિી અવ્ણિાિી દટકા કરવા ‘નયૂ સલેવ’ ્ીત રજૂ કયુું િતું. ચીિિી ્સરકારે લીધેલા અમાિવીય પ્લાંિે કારણે વધુિે વધુ લોકો રાષ્ટ્ર્ીતિે ્ાવા માટે બિાર આવયા િતા.

્સામયાવાદી ્સરકારે પોતાિા િા્દરકોિા અવાજિે દબાવવા માટે વયં્ાતમક રીતે, પોતાિા રાષ્ટ્ર્ીત પર નિયંત્રણ મુકવા પડ્ા િતા.

પ્રેન્સરેનટ શી નજિનપં્ે લોકોિા ્સંઘષ્ડિી કોઈ નચંતા કરી િથી અિે માત્ર પોતાિી ઈચછા અિે નિતો માટે કામ કયુું છે. મીદરયાિા રીપોટ્ડ મુજબ, બાઈરેિ એરનમનિસટ્રશે િે ચીિિી કમયુનિસટ પાટટીિી નિં્સાિી દટકા કરવી જોઈએ અિે મિામારીમાં સથાનિક ્સરકારિા માિવાનધકારોિા ઉલ્ંઘિ નવશે મૌિ રિેવું જોઈએ િિીં.

તેણે યુિાઇટેર સટેટ્સ અિે આંતરરાષ્ટ્રીય ્સમુદાયિે શાંઘાઈ અિે ચીિિા લોકોિા ્સમથ્ડિમાં ઉભા રિેવા અિે બોલવા અિે કમયુનિસટ પાટટીિા અતયાચારો રોકવાિું લક્ય રાખવા નવિંતી કરી.

શાંઘાઇિા રનિશોએ આ અં્ે પોતાિા એક કનમશિિી રચિા કરી િતી. કનમશિે આ અતયાચારિા મુદ્ે અવાજ ઉઠાવવામાં ્સમથ્ડિ માટે અમેદરકા અિે આતંરરાષ્ટ્રીય ્સમૂદાયિે અરજ કરી િતી.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States