Garavi Gujarat USA

યુવતરીઓમાં પ્રચલિત િૂઝ લિનસનરી ફેશન

-

હજી હમણાં સુધી યુવતીઓમાં એન્કલ સ્્કની ડેનનમની ફેશન જાણીતી હતી. પગની પીંડી પાસે ચેઇનવાળાં આ એન્કલ નિનસ મોટાભાગની ્ત્ીઓ પાસે હશે, પણ હવે ડેનનમની પેટન્નમાં થોડો ફેરફાર થયો છે. હવે સ્્કની ડેનનમને બદલે લૂઝ નિનસ પહેરતી છો્કરીઓ વધારે જોવા મળે છે. તમે મા્કકેટમાં ખરીદી ્કરવા િશો તો પણ હવે સ્્કની નિનસને બદલે લૂઝ નિનસ વધારે જોવા મળશે. એ્કદમ લેઝી લુ્ક આપતાં લૂઝ નિનસ પહેરવામાં ખૂબ મજા આવે છે. ખાસ ્કરીને સમરમાં અ્કળામણ ્કરાવતાં સ્્કની નિનસને બદલે લૂઝ નિનસ ખૂબ ્કમફટટેબલ લાગતાં હોય છે. િે ્ત્ીઓ નો્કરરયાત છે, આખો રદવસ તેમને સમરમાં સ્્કની નિનસના બદલે લૂઝ નિનસ પહેરવાની ખૂબ મજા આવશે.

લૂઝ નિનસમાં પણ પલાઝો ડેનનમ, બેલબોટમ, લૂઝ, બુટ્કટ વગેરે ઘણી પેટન્ન જોવા મળે છે. લૂઝ નિનસ નીચેથી થોડા ફોલડ ્કરીને પહેરાતા સુંદર લાગતાં હોય છે. લૂઝ નિનસમાં મં્કી વોશ, થાઇસથી થોડાં ફાટેલા વગેરે પ્ર્કારના ડેનનમ એ્કદમ ્ટાઇલી લાગતાં હોય છે. લૂઝ નિનસને નીચેથી થોડું ફોલડ ્કરીને તમે તેની ઉપર ટાઇટ ્પગેટીની સાથે એ્કદમ લૂઝ શટ્નનું ્કોસમબનેશન ્કરી શ્કો છો. એ્કદમ લૂઝ શટ્નનાં બટન બંધ ્કયાાં વગર િ તેને ઓપન રાખીને

શ્રગ સાથે મેલચંગ

ઘણી ્ત્ીઓને શ્રગ પહેરવું ખૂબ ગમતું હોય છે. પણ તેઓ માને છે ્કે શ્રગ માત્ સ્્કન ટાઇટ નિનસ સાથે િ સુંદર લાગતું હોય છે. ખેર, એવું નથી. શ્રગ માત્ સ્્કન ટાઇટ નિનસ સાથે નહીં પણ લૂઝ નિનસ અને બેલબોટમ ડેનનમ સાથે પણ સારં લાગતું હોય છે. તમે ટાઇટ ટીશટ્ન પહેરી, તેને ઇન ્કરીને તેની પર શ્રગ પહેરી શ્કો છો.

ડેનનમ સાથે ફૂટવેરમાં સ્ી્કસ્ન, શૂઝ, ્લીવઝ થોડી ફોલડ ્કરીને પહેરવાથી તે દેખાવે સુંદર લાગશે. એ નસવાય તેની સાથે ટાઇટ ટીશટ્ન પણ સુંદર લાગશે. બેલબોટમ ્કે પલાઝો ડેનનમ સાથે થોડાં લૂઝ અથવા ટાઇટ ટીશટ્ન ઇન ્કરીને પહેરવાં. તમે લોંગ ્કુરતાની નીચે પણ લૂઝ ડેનનમ પહેરી શ્કો છો. લોંગ ્કુરતા સાથે ને્કમાં ્ટોલ નાખવાથી પરફેકટ લુ્ક બનશે. ડેનનમ સાથે ડેનનમ શટ્ન પણ પહરે ી શ્કો છો. પેપલમ ટોપ, ક્ોપટોપ, બલૂન ્લીવઝ ટોપ, ઓફ શોલડર ટોપ વગેરે પણ તેની સાથે સુંદર લાગતાં હોય છે.

જો ્કુરતા સાથે લૂઝ ડેનનમ પહેરવું હોય તો તેને એન્કલથી થોડું ફોલડ ્કરીને પહેરવું, તેની સાથે સ્ી્કસ્ન અથવા તો હાઇ નહલસ ્કે ફલેટ ચપપલ સુંદર લાગશે. ઓરફસ િતી ્ત્ીઓ લોંગ ્કુરતા સાથે લૂઝ નિનસ, ફલેટ ્કે હાઇ નહલસનાં સેનડલ, મોટી નબનદી, હાથમાં બ્ેસલેટ ્કે વોચ અને ્કાનમાં ્ટડ પહેરી શ્કે છે. સમરમાં આ લુ્ક ખૂબ િ સુંદર લાગશે. ખાસ ્કરીને વહાઇટ ્કુરતા સાથે ડા્ક્ક ડેનનમ પરફેકટ ્કોમબો બની રહેશે. હાઇ નહલસ સેનડલની સાથે ફલેટ પણ સુંદર લાગશે, એ િ રીતે જ્ેલરી નવશે વાત ્કરીએ તો હાથમાં વોચ, ગળામાં લોંગ ચેઇન અને ્કાનમાં અલગ અલગ ્ટડસ, નાનાં નાનાં એરરંગસ, બટન એરરંગસ, લીફ એરરંગસ,ફલાવર એરરંગસ વગેરે પહેરી શ્કો છો. આ બધી િ જ્ેલરી લૂઝ ડેનનમ સાથે સુંદર લાગતી હોય છે. આ નસવાય તમે મોતીનાં એરરંગસ પણ પહેરી શ્કો છો પણ મોતીની માળા

સારી નહીં લાગે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States