Garavi Gujarat USA

શુદ્ધ અનષે પવિત્ર પ્ષેર

- પરર પૂજ્ય સ્િમારી વિદમાનંદ સરસ્િતી (રુવનજી)

-

‘પ્રેમ એક સૌથી શુદ્ધ અનરે સૌથી જટિલ લાગણીઓ પૈકીની એક પ્ક્રિયા છે જરે આપણરે શોધીએ છીએ. સાચો પ્રેમ એ જ છે જરે ફક્ત સૌથી શુદ્ધ છે. તરે ચોખ્ો, ક્નર્દોષ, ઇચછાઓ, અપરેક્ાઓ, જરૂટિયાતો અથવા મહેચછાઓથી પિ છે. પ્રેમ કિવા માિે પ્રેમ એ ફક્ત સામગ્ી છે. પ્રેમનરે કોઈ પાિસપટિકતાની જરૂિ નથી. પ્રેમનરે કોઈ પ્શંસાની જરૂિ નથી. પ્રેમી પ્રેમ કિવા ્ાતિ પ્રેમ કિે છે. પ્રેમ એ પોતાનો પુિસકાિ છે.

પ્રેમ તરેના ક્વશાળ મહાસાગિમાં ક્વસક્જજિત થતાં તમરે કોણ છો તરેની સિહર્ો અનરે સીમાઓ ઓગાળી ના્રે છે. પ્રેમ તમનરે સમયાંતિે અક્તતમાં લઈ જાય છે, અલગતાથી પક્વત્ર સમૂહમાં લઈ જાય છે. પ્રેમ એ સૂયજિપ્કાશ છે જરે ફૂલની પાં્ડીઓનરે ઉજાગિ કિે છે. પ્રેમ એ પાણી છે જરે બીજનરે અંકુટિત કિે છે. જરેઓ પ્રેમ કિે છે તરેમનરે પ્રેમનું કાિણ હોય છે - પછી ભલરે તરે લોકો હોય કે ફૂલો- તરે ્ીલરે છે અનરે વૃક્દ્ધ પામરે છે.

કમનસીબ,રે ઘણા ઓછા લોકો પ્મરે નરે આપવા અથવા પ્ાપ્ત કિવામાં અસમથજિ હોવાથી તઓરે ્િે્િ સાચા પ્મરે ના ભૌક્તક, ભાવનાતમક અનરે આધયાતતમક લાભો મળરે વવા માિે સક્મ છે. પ્મરે એ ગર્ું િ નથી જરે તમાિી આતં ટિક વસતનુ જોડી િા્.રે પ્મરે એ તમાિી અર્ં િના છીદ્ો માિે પિૂ ક અથવા આતં ટિક ઘા માિે ર્વારૂપ નથી. પ્મરે તમનરે સાજા કિતો નથી અથવા તમનરે સપં ણૂ બનાવતો પણ નથી.

વાસતક્વકતાએ છે કે, સાચો, શુદ્ધ પ્રેમ ફક્ત બરે લોકો વચ્રે જ અનુભવી શકાય છે જરેઓ પહેલરેથી જ સંપૂણજિ છે. જયાં સુધી તમરે બીજાનરે જોઈ િહ્ા છોપછી ભલરે તરે માતા-ક્પતા હોય, બાળક હોય, ક્મત્ર હોય, જીવનસાથી હોય, ગુરુ હોય કે કોઈપણ સંબંધ કે વયક્ક્ત હોયતમાિી અંર્િ જરે ્ાલી છે તરેનરે ભિવા માિે, તમાિી અંર્િ જરે ર્ુઃ્ી છે તરેનરે સાજા કિવા માિે, પાછા ભરેગા કિવા માિે કે તમાિી અંર્િ જરે તૂિેલું છે, તમરે કયાિેય સાચો પ્રેમ અનુભવી શકશો નહીં.

ઘણા લોકો પ્રેમની જરૂિીયાતની ભૂલ કિે છે. ‘મનરે તાિી જરૂિ છે’ એ ‘હું તનરે ચાહુ છું’ કિતાં ્ૂબ જ જુર્ું જ છે, આમ છતાં ઘણા લોકો ભૂલ કિે છે. પ્રેમ આપરે

છે, જરૂિી છે તરે લરે છ.ે પ્રેમ સવીકાિે છે, માગણીઓની જરૂિ છે.

જયાિે તમરે પોતરે તમાિા ક્પ્યજનોની િીકા કિતા જોશો, તરેઓ શું કિી િહ્ા છે કે નથી કિી િહ્ા છે તરેમાં ર્ોષ શોધો છો, જયાિે તમરે ફટિયાર્ કિો છો અનરે ઉર્ાસ િહો છો, તયાિે તમરે પ્રેમથી ર્ૂિ જશો. આપણરે ક્નિાશ થઇનરે ક્વચાિીએ છીએ કે, આપણરે લોકોનરે બર્લી શકીએ છીએ, કે આપણરે તરેમનરે વધુ અથવા વધુ સાિા અથવા જુર્ી જ િીતરે (ક્બલકુલ અથવા કેિલાક ટકસસાઓમાં) પ્રેમ કિી શકીએ છીએ.

આથી, આપણરે ચાલાકી કિીએ છીએ, આપણરે િડીએ છીએ, આપણરે ફટિયાર્ કિીએ છીએ, આપણરે ક્નિાશ થઈએ છીએ, આપણરે એવું બધું કિીએ છીએ જરે આપણનરે લાગરે છે કે ક્પ્યજનનરે આપણરે જોઈએ તરે ટર્શામાં, આપણી તિફ આકષષીશું. પિંતુ, હકીકતમાં તરે પ્ક્તભાવ આપરે છે. તમરે તમાિા ક્પ્યજનના કાયદોનરે બર્લવામાં સફળ થઈ શકો છો. ઘણા લોકો સંબંધો પિ આધાિ િા્ીનરે માનરે છે કે તરેમના જીવનસાથી, ક્મત્ર, માતાક્પતા,

બાળક અથવા તરેમનરે પ્રેમ કિતી અનય વયક્ક્તના વતજિનમાં સુધાિો કિવો ્ૂબ સિળ છે. આમ છતાં તરે માત્ર વતજિણૂક જ છે.

આપણી ઈચછા પ્માણરે હૃર્યનરે આકાિ આપી શકાતી નથી કે ્ેંચી શકતી નથી. હકીકતમાં, તમરે ક્પ્યજનોનરે જરેિલા વધુ નાિાજ કિશો અનરે ફટિયાર્ કિશો એિલા તરેઓ તમાિાથી આંતટિક િીતરે ર્િૂ િહેશરે. પૃથવી પિના સૌથી મોિા

આશીવાજિર્ અનરે મોિા િહસયોમાં પ્રેમનો સમાવરેશ થાય છે. તમરે થોડો સમય કાઢો અનરે તમાિી જાતરે ક્નિીક્ણ કિો કે શું તમરે ્િે્િ પ્રેમાળ છો, શું તમાિો પ્રેમ સવીકૃક્ત, કૃતજ્ઞતા અનરે સમક્પજિત છે કે પછી તમાિો પ્રેમ ફટિયાર્, િીકા, ક્નંર્ા અનરે તુલનાઓથી ભિેલો છે. તમાિી અંર્િ શુદ્ધ, પક્વત્ર પ્રેમનો સત્રોત શોધોપ્રેમ એ છે, જરે કંઈપણ સામું ઇચછતો નથી, પ્રેમ ફક્ત પ્રેમમાં જ સમાયરેલો છે.’

 ?? ??

Newspapers in English

Newspapers from United States