Garavi Gujarat USA

શરીરસંબંધ વખતે પાર્ટનરની સંમતત તવના કોન્ોમમાં કાણું પા્વા બદલ મતિલા દોતિત

-

જરન્મ ીની એક અદાલતે એક રહિલાને શરીરસબં ધં દરહરયાન કોન્ોરરાં કાણું પા્ીને પારન્મ ર સાથે છળ કરવા બદલ દોહિત ઠેરવીને છ રહિનાની જલે ની સજા ફરકારી િતી. આ રહિલા પર એવો આરોપ િતો કે તે પારન્મ ર સાથે શરીરસબં ધં બાધં તા પિેલા કોન્ોરરાં કાણું પા્તી િતી, જથે ી તે સગરા્મ બની શકે. તને ા પારન્મ રને આ વાતની જાણ નિોતી. તને ાથી તે આ વાત ખાનગી રાખતી િતી. આ બાબતને જાતીય શોિણ અને છેતરહપ્ં ી ગણીને કોરટે રહિલાને સજા સરં ળાવી િતી. અિેવાલો પ્રરાણ,ે આ પ્રકારના કેસરાં કોઇ રહિલાને સજા થઇ િોય તવે ો આ પિેલો કેસ છે.

જરન્મ ીની એક નયઝયૂ વબે સાઈરના અિેવાલ રજુ બ, 39 વિન્મ ી એક રહિલા અને 42 વિન્મ ો એક પરુુ િ ઓનલાઈન રળયા િતા. બનં 2021થી કઝે યઅુ લ રરલશે નહશપરાં િતા. કેઝયઅુ લ રરલશે નહશપનો અથ્મ એવો થાય છે ક,ે જરે ાં બે લોકો જાતીય સબં ધં રાં િોય, તઓે એકબીજાને ઇરોશનલ સપોર્મ પણ આપે છે પરંતુ લગ્ન કરવા અથવા સતં ાનને જનર આપવા બાબતે બનં વચ્ે કોઈ કહરરરેંર િોતું નથી. થો્ા સરય પછી રહિલાને તે પરુુ િ સાથે પ્રરે થઈ ગયો. પરંતુ તણે ી જાણતી િતી કે, કોઈ પરુુ િ તને ી સાથે કયારયે ગરં ીરતાપવયૂ ક્મ સબં ધં નિી બાધં .ે

આથી પરૂુ િના બીજથી ગરવ્મ તી થવા રારે આ સ્ત્ીએ શરીરસબં ધં બાધં તા પિેલાં ચોરીછપયૂ ીથી કોન્ોરરાં કાણું પાડ્ુ િત.ું આ યવુ તીનું રાનવું એવું િતું કે તને ગર્મ રિી જશે પછી સબં ઘં ને વધુ ગાઢ બનાવવા રારે પારન્મ ર પર દબાણ કરવું સિેલું થશ.ે પરંતુ તે ગરવ્મ તી થઇ શકી નિી. તરે છતાયં થો્ા રદવસો પછી તણે પોતે જ તે પરુુ િને વિોટસએપ પર રસે જે કયયો અને કહ્ં કે, તને લાગે છે કે તે ગરવ્મ તી થશ.ે અને તણે જાણી જોઈને કોન્ોરને ્રે જે કય્મુ િત.ું આ જાણયા બાદ પરુુ િે રહિલા હવરુદ્ધ કેસ દાખલ કયયો િતો. રહિલાએ પણ બાદરાં સ્વીકાયુંુ કે, તે તને ા પારન્મ ર સાથે છળ કરીને ગરં ીર સબં ધં રારે તને તયૈ ાર કરવા રાગં તી િતી.

આ કેસની સુનાવણી જર્મનીના બીલેફેલ્ની પ્રાદેહશક અદાલતરાં થઈ

િતી. શરૂઆતરાં કોર્મ એ નક્ી કરી શકી નિીં કે, રહિલાને શું સજા આપવી જોઈએ. ઘણી હવચાર-હવરશ્મ બાદ કોરટે રહિલાને 'સ્રીલહથંગ' રારે દોહિત રાનીને સજા સંરળાવી. જસસ્રસ એસસ્રિ્ સલવેસ્કીએ કહ્ં કે, તેરણે ઐહતિાહસક કાનયૂની હનણ્મય લીધો છે. તેરણે રકધુ,“આ જ કાયદો પુરુિોના રકસ્સારાં પણ લાગુ થશે. પુરૂિોના રકસ્સારાં પણ, ના નો રતલબ ના જ િોય છે."

કોઈપણ જાતીય સંબંધરાં 'સ્રીલહથંગ'નો અથ્મ એ છે કે, પોતાના પાર્મનરની સંરહત હવના ગર્મહનરોધકનો ઉપયોગ ન કરવો. ઉદાિરણ તરીકે, જો તરારો પાર્મનર સેકસ દરહરયાન કપરપયૂવ્મક કોન્ોર કાઢી નાખે અથવા જો કોઈ સ્ત્ી વચન આપીને ગર્મહનરોધક ન લે તો તે પણ જાતીય શોિણની શ્ેણીરાં આવશે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States