Garavi Gujarat USA

અજંપાભરી, અપૂરતી ઉંઘ સવાસ‍થય માટે જોખમી

-

આપણે જાણીએ છીએ કે રાત્ે શાતં િથી સઇૂ ને ઉઠ્ા પછી શરીર સ્‍ફૂતિવતિ ાન અને મન પ્રસન્ન થઇ જાય છે. જયાં સધુ ી ઉંઘ સબં તં ધિ કોઇ સમસયા જવે ી કે ઉંઘ આવવામાં વાર થવી, ઉંઘ પરૂ ી ન થવી, ઉંઘ દરતમયાન પણ તવચારો આવયા કરે વગરે ન થાય તયાં સધુ ી ઉંઘનું મહત્વ સમજી શકાિું નથી.

ઉંઘથી થતા ફાયદા

અજપં ા વગરની શાિં ઉંઘ મળવાથી શરીર અને મનને આરામ મળે છે. સનાયઓુ , સાધં ાઓમાં આરામ મળવો, શ્ાસોચ્‍છાસ - રકિાતિસરણ - ચયાપચય જવે ી દેહધાતમકતિ તરિયાઓમાં આરોગ્ય માટે આવશ્યક સધુ ારો થવો, િે ઉપરાિં શરીરને બહારના વાિાવરણથી સિિ અવગિ કરાવિી ઇન્‍દીયો જવે ી કે આખં , કાન, નાક વગરે ેમાં પણ આરામ અનિુ વાય છે. રાતત્ દરતમયાન સખુ પવૂ કતિ ઉંઘ માણયા બાદ યોગ્ય સમયે િખૂ લાગવી, પાચન સારં થવ,ું મનમાં પ્રસન્નિા આવવી, કાયતિ કરવાનો ઉતસાહ થવો, યાદશતતિ સધુ રવી, સહનશતતિમા,ં ધયૈ મતિ ાં વધારો થવા જવે ા અનકે શારીરરક માનતસક લાિ અનિુ વાય છે.

આયવુ વેદ રાતત્ના સમયે લવે ાયલે ી ઉંઘના ્‍ાયદા જણાવિા કહે છે કે ઉંઘથી શરીરમાં પાચન, બળ, ઓજ અને ઇન્‍દીયોની પ્રસન્નિા જળવાય છે.

ઉંઘ આવવાની પ્રતરિયા િથા િને ા ્‍ાયદા તવશે અનકે સશં ોધનોથી સાતબિ થયું છે કે શરીર-મનના સવાસ‍થય માટે સાહતજક રીિે આવિી ઉંઘ મહતવપણૂ છે. ઉંઘની અસર શરીરના દરેક કાયયો પર થાય છે. જે રીિે ‘ઓજ’ની જાળવણી માટે આયવુ વેદ ઉંઘને મહતવપણૂ કહે છે િે બાબિ સશં ોધનોથી પરૂ વાર થઇ છે. અપરૂ િી ઉઘં ઇન્્‍ેકશ્યસ રિતસતિસ, એલર્જી, િાયાતબટીસ, હાઇ બીપી માનતસક અસતહષણિુ ા જવે ા રોગ થવાની સિં ાવનામાં વધારો કરે છે.

કેટલા કલાકની ઉંઘ આવશ્યક છે ?

માણસની વધિી ઉંમર સાથે ઉંઘના કલાકો ઘટે છે. જન્મ સમયે ૧૮ કલાકની ઉંઘ, પખ્ુ િ વયે ૭-૮ કલાકની થઇ જાય છે. વૃદ્ાવસથામાં જે ઘટીને ૪-પ કલાકની થઇ જાય છે. યવુ ાનીમાં લવે ાિી ઉંઘ સાથે િને સરખાવી અને િને ‘અતન‍દં ા’ કહીએ િો િે યોગ્ય નથી કેટલીક અપવાદરૂપ વયતતિો ૪ થી પ કલાકની ઉંઘ લવે ા ટેવાયલે ી હોય છે, જે પરૂ િી હોય છે.

આયવુ વેદ ઉંઘ આવવાના કારણો તવશે જણાવિા કહે છે કે જયારે શરીર અને મન થાકે છે, ઇન્‍દીયો થાકે છે િથા મનમાં િમોગણુ વધે છે, તયારે ઉંઘ આવે છે. સાતતવક પ્રકતૃ િના યોગીઓ ખબૂ જ ઓછી ઉંઘ લવે ા છિાં સવસથ રહી શકે છે.

અજપં ાભરી - અપરૂ તી ઉંઘ

બદલાિા સમય સાથે બદલાિી રહેણીકરણીથી જીવનમાં સિિ અનુિવાિી સપધાતિ, બોજ, તચંિા, અજંપો જેવા માનતસક િાવની શરીર-મન પર આિઅસર થાય છે. ટ્ાર્‍ક તસગ્નલ ખૂલવાની રાહ જોિી વયતતિ હોય કે તસનેમાની રટરકટની લાઇનમાં ઉિેલી વયરકિ હોય, અધીરાઇ સાવતિતત્ક છે. ટીવી, મોબાઇલ, ્‍ોન અન્ય મોિનતિ સંસાધનોથી જેમ જીવનનાં એન્ટરટેઇનમેન્ટ, કોમયુતનકેશન વધયું છે. િે સાથે શારીરરક શ્રમ ઘટ્ો છે. જેની અવળી અસર ઉંઘ પર પણ થાય છે. વધુ પિિો આરામ નુકસાન કરે છે. િેવી જ રીિે વયવસાય અને ઘરકામ, બાળકોની જવાબદારીનો બોજ ઉપાિિી સત્ીઓ સિિ ખેંચિાણ અનુિવે છે. જેને કારણે મનમાં સિિ ઉચાટ, અતધરાઇ, અસુરતષિિિાના િાવ રહ્ા કરે છે, જને ી અવળી અસર ઉંઘ પર થાય છે. સત્ીઓને થિી માતસક ચરિની અતનયતમિિા, વજન સંબંતધિ સમસયા, તવચા અને વાળમાં થિાં રોગોના સિં તવિ કારણોમાં અપૂરિી ઉંઘ પણ જવાબદાર હોય છે.

મહિલાઓને હરિમને ોપોઝ દરહમયાન ઉંઘમાં થતી તકલીફ ચાલીશ વરતિ આસપાસ સત્ી શરીરમાં ખાસ િો હોમયોન્સ લવે લમાં ્‍ેર્‍ાર થવાની શરૂઆિ થવા

લાગે છે. િમે ાં પણ જો ઓર્‍સનાં કામનું સટ્સે , ઘરમાં ટીનએજના બાળકોની સમસયા, બાળકોનાં િણિર અને કરે રયર તવશે સિિ ઉચાટ જવે ી મન્ે ટલ કન્િીશન સાથે જો સત્ી

ન્યટ્ુ ીશ્યસ ખોરાક લવે ા બાબિ બદે રકારી રાખ.ે

■ શરીરનાં દરેક અવયવોને યોગ્ય રતિ સચં ારણ

■ મળી રહે િે મજૂ બની ચાલવાની સટ્તે ચગં , કારિયતિ ો કે યોગાસન જવે ી કસરિ ન કરિી હોય સટ્સે ને કારણે ઇમોશનલ ઇટીંગને કારણે

■ કયારેક કેક, ચોકલટે સ કે અન્ય વધુ ખાિં ધરાવિા

■ પીણાથી મિૂ સધુ ારવાની પણ ટેવ પિી જિી હોય. કોઇને િળેલી વ્‍ે સતિ કે િીખી િળે કે પાણીપરુ ી,

■ ચટણી જવે ી ચટાકેદાર વાનગીઓ ખાઇને જીિનો સિં ોર કે આનદં ની ષિણિર ખશુ ી માટે હાઇકેલરી ખવાિી હોય છે.

વધુ ગ્લકુ ોિ કે ્‍ેટવાળા હાઇ કેલરીવાળા ખોરાકથી

■ પાચન, મટે ાબોતલિમમાં નકુ શાન થાય છે. શરીરમાં વજન વધવાની સાથે હોમયોન્સ ઇમબલે ન્ે સ

■ થવાની, મન્ે સટ્રુઅલ સાયકલ રિસટબતિ થવા જવે ી ઘણી આિઅસર થિી હોય છે.

મને ોપોિ નજીક આવે એટલે આવું િો થાય િમે

■ માની પોિાની ખોરાક, કસરિ, રરલકે સશે ન જવે ી લાઇ્‍સટાઇલમાં થિી બદે રકારી પર ધયાન જિું નથી.

આવા એકબીજા સાથે ગચું વાયલે ા િથા એકબીજા માટે કારણિિૂ એવા તવપરરિ પરરતસથિ પદે ા કરિાં કારણોથી હરમોનલ ઇમબલે ન્ે સ જ નહીં પરિં િે સાથે શરીર અને મનની નાની-મોટી દેહધાતમકતિ તરિયાઓ પણ બગિે છે.

રાત્ે ઉંઘ આવવામાં િકલી્‍ થાય છે.

રાત્ે પગ દઃુ ખે છે.

સપના ખબૂ આવે છે.

ઉંઘમાં તવચારો ચાલયા કરે છે.

અિધી રાત્ે કે વહેલી સવારે ઉંઘ ઉિી જાય છે. સવારે ઉઠ્ા પછી શરીર જકિાયલે રહે છે. આખં નીચે િાક્ક સકલ્ક થઇ ગયા છે.

રાત્ે પરસવે ો થઇ જાય છે.

સકે સ માટે ઇન્ટરેસટ અને એનર્જી નથી

વાળ ખબૂ ઉિરે છે.

આવી િો કેટલીક વધુ ્‍રરયાદ આ ઉંમરની સત્ીઓમાં ખબૂ જોવા મળે છે.

શાહં તપવૂ ક્વ ઉંઘ આવે તે માટે આટલંુ કરો

શરીરને તનયતમિિા આપો. શરીરના કાયયો આપોઆપ તનયતમિ થવા લાગશ.ે યોગ્ય સમયે ઉઠવાન,ું જમવાન,ું દતૈ નક કસરિ, ચાલવું કે યોગ જવે ી તરિયાઓ કરવાથી શરીરની બાયોલોજીકલ કલોક રરપરે થવા લાગશ.ે બ્ાહ્ી ચણૂ ,તિ જટામાસં ી ચણૂ ,તિ અશ્ગધં ા ચણૂ સરખા િાગે િળે વી િમે ાથં ી ૧ નાની ચમચી સાજં જમયા પછી દધૂ સાથે લવે ી. એતસરિટી જવે ી તપત્ત સબં તં ધિ િકલી્‍ ન હોય િો ગઠં ોિા ચણૂ ૧ ચમચી, ૧ કપ દધૂ સાથે રાત્ે જમયા પછી બે કલાકે પીવ.ું

માથમાં તનયતમિ િલનું િલે કે પછી બ્ાહ્ી િલે થી માતલશ કરવ.ું આખા શરીરે માતલશ કરી નહાવાથી પણ નાિીઓમાં સવસથિા આવે છે જે ઉઘં લાવવામાં મદદ કરે છે.

જીવન િર્‍ હકારાતમક અતિગમ રાખો. યોગ્ય વાચન શ્રવણથી ધીરજ, શાતં િ, સહનશીલિા, અનુકંપા જેવા ગુણોનો તવકાસ થાય િો ગમે િે પરરતસથતિમાં વયત્થ સવસથિાથી પ્રગતિમય જીવન જીવી શકે.

બ્ાહ્ી ધૃિ, માલકાગં ણીનું િલે , સપગતિ ધં ારદ ચણૂ જવે ી તવતશષ્ટ દવાઓ િથા નસય, તશરોધારા જવે ી તરિયાઓ આવશ્યકિાનસુ ાર વાપરી શકાય છે. જે માટે વદ્યૈ નું માગદતિ શનતિ મળે વવ.ું

આપને િેલ્થ, આયુવવેદ સંબંહિત કોઈ રિશ્ન િોય તો ડો. યુવા અયયરને પર પૂછી શકો છો.

 ?? ?? ભૂખ અને તરસની માફક ઉંઘ આવવી એ પણ જીવન ટકાવી રાખવા માટે આવશ્યક છે. શાંહતપણૂ ઉઘં ન મળવાને કારણે તેની આડઅસર શરીર મન બનને પર અનુભવાય છે.
ભૂખ અને તરસની માફક ઉંઘ આવવી એ પણ જીવન ટકાવી રાખવા માટે આવશ્યક છે. શાંહતપણૂ ઉઘં ન મળવાને કારણે તેની આડઅસર શરીર મન બનને પર અનુભવાય છે.
 ?? ??

Newspapers in English

Newspapers from United States